Posts

Showing posts from July, 2026

પંચામૃત ડેરી ગોધરા માં વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી/Panchamahal Milk Union Recruitment 2026

Image
 પંચામૃત ડેરી ગોધરા માં  વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી/Panchamahal Milk Union Recruitment 2026 પશુપાલન અને ડેરી ક્ષેત્રે નોકરી મેળવીને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના યુવાનો માટે આ એક સુંદર સમાચાર આવ્યા છે. પંચમહાલ જિલ્લા ની જીવાદોરી સમાન અને અમૂલ ફેડરેશન sathe જોડાયેલી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(જે પંચામૃત ડેરી તરીકે ઓળખાય છે).ગોધરા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.આ ભરતી માં વેટરનરી ઓફિસર થી લઈને ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ જેવી વિવિધ પોસ્ટ નો સમાવેશ થાય છે જે ઉમેદવારો સ્થાનિક સ્તરે એક પરિસ્થિતિ સહકારી સંસ્થામાં કાયમી નોકરી મેળવવા ઈચ્છે વ, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: પંચમહાલ જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(પંચામૃત ડેરી), ગોધરા. 2. પોસ્ટ: વેટરનરી ઓફિસર, પ્લાન્ટ ઓપરેટર, ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ (સત્તાવાર જાહેરાત મુજબ વિવિધ પોસ્ટ). 3. નોકરી નો પ્રકાર: સહકારી ક્ષેત્રની કાયમી નોકરી ( નિયત પ્રોબેશન સમયગાળા બાદ). 4. અરજી કરવા નું માધ્યમ એ ઓફલાઈન +સ્પીડ પોસ્ટ / રજીસ્ટ...

ગુજરાત સરકારના સાહસ (GPIDCL) માં કંપની સેક્રેટરી ની શાનદાર ભરતી,GPIDCL Company Secretary Recruitment 2026

Image
ગુજરાત સરકારના સાહસ (GPIDCL) માં કંપની સેક્રેટરી ની શાનદાર ભરતી,GPIDCL Company Secretary Recruitment 2026                                                કોમર્સ અને કંપની લો ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના સાહસ માં નોકરી મેળવવાની એક અત્યંત શાનદાર તક સામે આવી છે .GPIDCL દ્વારા તેની વહીવટી અને કાનૂની બાબતોની દેખરેખ તેમજ કંપની ધારા ના પાલન માટે કંપની સેક્રેટરી ની પોસ્ટ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડીને ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો એ ICSI ની પરીક્ષા પાસ કરી છે અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાનો સારો અનુભવ ધરાવે છે, તેમના માટે સરકારી નિગમમાં એક ઉચ્ચ અધિકારી તરીકે કારકિર્દી બનાવવાનો આ સારો અવસર છે,   🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: GPIDCL ( ગુજરાત સરકારનું સાહસ/બોર્ડે નિગમ. 2. પોસ્ટ: કંપની સેક્રેટરી (company Secretary - CS). 3. નોકરી નો પ્રકાર: કાયમી અથવા લાંબી ગાળાના કરાર આધારિત (સત્તાવાર જાહેરાત મુજબ). 4. અરજ...

કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વરમાં શિક્ષકો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ/KV ONGC Ankleshwar Recruitment 2026-27

Image
કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વરમાં શિક્ષકો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ/KV ONGC Ankleshwar Recruitment 2026-27  ભરૂચ જિલ્લામાં (ખાસ કરીને અંકલેશ્વર આસપાસ) શિક્ષક તરીકેની સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) હસ્તક આવતી 'કેન્દ્રીય વિદ્યાલય ONGC, અંકલેશ્વર' દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ વિષયોના શિક્ષકો અને ઇન્સ્ટ્રક્ટર્સની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત (અંશકાલીન) રહેશે. જે ઉમેદવારો પાસે B.Ed અથવા PTC ની ડિગ્રી છે અને જેઓ કેન્દ્રીય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણાવવાનો અનુભવ મેળવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) ૧: સંસ્થા; કેન્દ્રીય સ્કુલમાં અંકલેશ્વર ભરૂચ ONGC ૨: પોસ્ટ ;PGT, TGT ,PRT કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર સપોર્ટ કોચ યોગા શિક્ષક , કાઉન્સેલર સ્પેશિયલ એજ્યુકેટર ૩: નોકરી ના પ્રકાર, ૪: અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન ફોર્મ ભરીન કરીને સીધું ઇન્ટરવ્યૂ ૫: ઇન્ટરવ્યૂ ના સમય સત્તાવાર દર્શાવ્યા મુજબસમયસર સવારે...

ભારત પેટ્રોલિયમમાં ટેકનિશિયન અને ઓપરેટરની બમ્પર ભરતી/BPCL Recruitment 2026

Image
ભારત પેટ્રોલિયમમાં ટેકનિશિયન અને ઓપરેટરની બમ્પર ભરતી/BPCL Recruitment 2026 એન્જિનિયરિંગ ડિપ્લોમા, આઈ ટી આઈ કે સાયન્સ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી જોકેલા યુવાનો માટે કેન્દ્ર સરકારની મહારત્ન કંપનીમાં નોકરી મેળવવાની અત્યંત શાનદાર આવી ગઈ છે . ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તેની વિવિધ રિફાઈનરીઓ અને પ્લાન્ટ માટે નોન મેનેજમેન્ટ કેડરમાં ટેકનીશીયન અને ઓપરેટર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે યુવાનો પબ્લિક સેક્ટર અંડરટેકિંગ માં હાઈ સેલરી વાળી કાયમી નોકરીનું સપનું જોતા હોય તેમના માટે આ એક સારી તક છે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Limeted - BPCL). 2. પોસ્ટ: ટેક્નિશિયન અને ઓપરેટર ( Non - Mangement Executive). 3. નોકરીનો પ્રકાર: કાયમી સરકારી નોકરી ( Central Govt - Maharatna PSU). 4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન (BPCL ના સત્તાવાર કરિયર પોર્ટલ દ્વારા). 5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 20 થી 30 દિવસ ની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 6. વય મર્યાદા એ 18 થી ...

ICSI માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની શાનદાર ભરતી/ICSI executive assistant recruitment 2026

Image
ICSI માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની શાનદાર ભરતી/ICSI executive assistant recruitment 2026 ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત વૈધાનિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા કોલેજ પાસ યુવાનો માટે એક શાનદાર ભરતી જાહેરાત કરવામાં આવી છે.ICSI દ્વારા દેશભરમાં આવેલી તેની વિવિધ બ્રાન્ચ અને હેડ ઓફિસના વહીવટી કામકાજ માટે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ની પોસ્ટ પર કરાર આધારિત ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો એ સ્નાતક પૂર્ણ કર્યું છે અને જેમની પાસે કોમ્પ્યુટર ઓપરેટિંગ નું સારું જ્ઞાન છે, તેમના માટે આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને કારકિર્દી બનાવવાની બેસ્ટ તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે ICSI એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ( institute for company secretaries of India ICSI) . 2. પોસ્ટ: એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ. 3. નોકરી નો પ્રકાર: કરા...

નડિયાદમાં સિટી મેનેજર માટે ડાયરેક્ટ વોક ઇન્ટરવ્યૂ /Nadiad municipal corporation City manager recruitment 2026

Image
 નડિયાદમાં સિટી મેનેજર માટે ડાયરેક્ટ વોક ઇન્ટરવ્યૂ /Nadiad municipal corporation City manager recruitment 2026 પર્યાવરણ, સિવિલ એન્જિનિયરિંગ અથવા સોશિયલ વર્ક નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેરવાનું માટે એક શાનદાર તક સામે આવી છે. સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અનેક કચરાના યોગ્ય નિકાલની કામગીરીની દેખરેખ માટે સીટી મેનેજર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત રહેશે, જેમાં લાયક ઉમેદવારોની પસંદગી સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ મારફતે કરવામાં આવશે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: નડિયાદ મહાનગર પાલિકા/ નગરપાલિકા. (Nadiad Municipal corporation). 2. પોસ્ટ: સિટી મેનેજર - સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (City manager - SWM). 3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત સ્વચ્છ ભારત મિશન હેઠળ. 4. પસંદગી પ્રક્રિયા: સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ. 5. ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય: સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ (સામાન્ય રીતે સવારે 10:00 વાગે રિપોર્ટિંગ). 6...