ICSI માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની શાનદાર ભરતી/ICSI executive assistant recruitment 2026

ICSI માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની શાનદાર ભરતી/ICSI executive assistant recruitment 2026ICSI Executive Assistant Recruitment 2026, ICSI Recruitment 2026, Executive Assistant Jobs in ICSI, Institute of Company Secretaries of India Jobs, Any Graduate Jobs, Jobs for Graduates in Gujarat, Contractual Govt Jobs, ICSI Career, Gujju Rozgar Updates, આઈસીએસઆઈ ભરતી, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ નોકરી, સ્નાતક માટે નોકરી 2026

ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત વૈધાનિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા કોલેજ પાસ યુવાનો માટે એક શાનદાર ભરતી જાહેરાત કરવામાં આવી છે.ICSI દ્વારા દેશભરમાં આવેલી તેની વિવિધ બ્રાન્ચ અને હેડ ઓફિસના વહીવટી કામકાજ માટે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ની પોસ્ટ પર કરાર આધારિત ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો એ સ્નાતક પૂર્ણ કર્યું છે અને જેમની પાસે કોમ્પ્યુટર ઓપરેટિંગ નું સારું જ્ઞાન છે, તેમના માટે આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને કારકિર્દી બનાવવાની બેસ્ટ તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે ICSI એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.



🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ( institute for company secretaries of India ICSI) .
2. પોસ્ટ: એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત શરૂઆતમાં એક થી ત્રણ વર્ષ માટે, રીન્યુએલન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (ICSI ના સત્તાવાર પોર્ટલ દ્વારા).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 15 થી 21 દિવસથી અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: મહત્તમ 31 વર્ષ સતાવાર જાહેરાતમાં દર્શાવેલ કટ ઓફ તારીખ મુજબ.
7. અરજી ફી: કોઈ અરજીથી નથી સંપૂર્ણ મફત જાહેરાત મુજબ.

વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)
જાહેરાત ક્રમાંક જાહેરાત નં. 04/2026
પોસ્ટનું નામ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (Executive Assistant)
કુલ જગ્યાઓ 20
પગાર (ગ્રોસ) વાર્ષિક અંદાજિત રૂ. 6.51 લાખ (લેવલ 4, 7મું CPC પે મેટ્રિક્સ)
વય મર્યાદા મહત્તમ 35 વર્ષ (01.07.2026 ના રોજ)
શૈક્ષણિક લાયકાત કોમર્સમાં ગ્રેજ્યુએટ
અનુભવ ન્યૂનતમ 3 વર્ષ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 22.07.2026
અરજી કરવાની છેલ્લી તારીખ 12.08.2026
નોકરીનું સ્થળ ભારતમાં ગમે ત્યાં (હેડક્વાર્ટર, CCGRTs, પ્રાદેશિક કચેરીઓ, ચેપ્ટર કચેરીઓ)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે મનને યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહ માં (B.A,B.Com,B.Sc,BBA વગેરે) સ્નાતક ની ડિગ્રી ઓછામાં ઓછા ૫૦%માર્કસ સાથે પૂર્ણ કરેલી હોવી જોઈએ.
2. કૌશલ્ય (Skills): ઉમેદવારને કોમ્પ્યુટર એપ્લિકેશન (MS Office,Word,Excel) નું સારું જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત અંગ્રેજી અને સ્થાનિક ભાષા ઉપર સારી પકડ તેમજ ટાઈપિંગ સ્પીડ હોવી અત્યંત આવશ્યક છે.
3. જે ઉમેદવારો પાસે કોર્પોરેટ કે શૈક્ષણિક સંસ્થામાં વહીવટી કામગીરી નો એક થી બે વર્ષનો અનુભવ હશે તેમને પસંદગીમાં વિશે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.


પોસ્ટનું નામ (Post Name) UR EWS OBC SC ST કુલ જગ્યાઓ (Total Posts)
એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ 08 02 05 03 02 20

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 31 થી વધુ ન હોવી જોઈએ. ઉંમરની ગણતરી સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી કટ ઓફ તારીખ ના આધારે કરવામાં આવશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 22.07.2026
અરજી કરવાની છેલ્લી તારીખ 12.08.2026
લાયકાત માટેની કટ-ઓફ તારીખ (ઉંમર, લાયકાત, અનુભવ) 01.07.2026
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 12.08.2026

🔰પગાર ધોરણ :

1. દર મહિને અંદાજિત રૂ.33,000/ગી થી 40,000/- આસ પાસ ફિક્સ પગાર આપવામાં આવશે (સ્થળ અને અનુભવ ના આધારે પગારમાં સામાન્ય ફેરફાર હોઈ શકે છે).

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ ICSI ની સત્તાવાર વેબસાઈટ icsi.edu ની મુલાકાત લો.
2. હોમપેજ ના તળિયે અથવા મેનૂમાં " Careers" સેક્શન પર ક્લિક કરો.
3. "Recruitment of Executive Assistant 2026 " ની લિંક શોધો અને સત્તાવાર પીડીએફ (PDF) ડાઉનલોડ કરી નિયમો વાંચો.
4. Apply Online લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
5. અરજી પત્રક માં તમારી શૈક્ષણિક વિગતો, કોન્ટેક્ટ ડિટેલ્સ અને અનુભવ જો હોય તો ની માહિતી કાળજીપૂર્વક ભરો.
6. તમરો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને ગ્રેજ્યુએશન ની માર્કશીટ સ્કેન કરીને નિર્ધારિત સાઇઝ માં અપલોડ કરો.
7. ફોર્મ ની તમામ વિગતો ચેક કર્યા બાદ તેને ફાઈનલ સબમીટ કરો અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢી લો .

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટ લિસ્ટિંગ: આવેલી ઓનલાઇન અરજીઓ માંથી ઉમેદવારોના શૈક્ષણિક માર્ક્સ અને અનુભવના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
2. સ્કીલ ટેસ્ટ/લેખિત કસોટી: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની કોમ્પ્યુટર ટાઈપિંગ કસોટી અથવા સામાન્ય લેખિત કસોટી લેવામાં આવી શકે છે.
3. રૂબરૂ ઇન્ટરવ્યૂ (personal interview): અંતિમ પસંદગી સીધા રૂબરૂ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

 કોર્પોરેટ અને સરકારી ક્ષેત્રની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026