ESIC Medical College & Hospital Recruitment 2026: ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફેકલ્ટી અને સિનિયર રેસિડેન્ટની મોટી ભરતી જાહેર! 🩺🏥
ESIC medical College & hospital recruitment 2026: ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફેકલ્ટી અને સિનિયર રેસીડન્ટની મોટી ભરતી જાહેર
ESIC medical College & hospital recruitment 2026: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત કર્મચારી રાજ્ય અભિમાન નિગમ દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં તબીબી શિક્ષણ અને દર્દી સેવાઓની વધુ મજબૂત બનાવવા માટે ફેકલ્ટી પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડેન્ટના પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
તબીબી શિક્ષણ અને ક્લિનિકર પ્રેક્ટિસમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને MD,MS,DNB કે સુપર સ્પેશિયાલિટી (DM/M.Ch) નીલાઈકા તો ધરાવતા ડોક્ટરો માટે ESIC માં જોડાવાની આઈ અત્યંત પ્રતિષ્ઠિત તક છે. આ ભરતી અન્વયે લાયકાત ધરાવતા ઉમેદવારો નિયમ સમય મર્યાદામાં અરજી કરી શકે છે. આ આર્ટીકલ માં અમે તમને ESIC ફેકલ્ટી અને સિનિયર રેસિડેન્ટ ભરતી 2026 થી તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે પદવાર લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશુ.
કર્મચારી રાજ્ય વિના નિગમ એ સંગઠિત ક્ષેત્રના કામદારો અને તેમના પરિવારને આરોગ્ય વીમા અને તબીબી સુવિધાઓ પૂરી પાડતી ભારત સરકારની અગ્રણી સંસ્થા છે. ESIC દ્વારા સંચાલિત મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ સાથે મેડિકલ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સારવાર મળે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થાનું નામ: કર્મચારી રાજ્ય વિમા નિગમ (employees state insurance Corporation ESIC) , શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર
2. પોસ્ટ નું નામ: ફેકલ્ટી પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડેન્ટ
3. જાહેરાત ટાઈટલ: ESIC medical College & hospital faculty & senior resident recruitment 2026
4. કુલ જગ્યાઓ: વિવિધ તબીબી વિભાગો માટે ખાલી જગ્યાઓ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલો માટે
5. નોકરી નો પ્રકાર:ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલો ગુજરાત/સંબંધિત કેન્દ્રો
6. શૈક્ષણિક લાયકાત: MBBS સાથે સંબંધિત વિષયમાં MD/MS/DNB/DM/M.Ch+નેશનલ મેડિકલ કમિશન NMC/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન+શિક્ષણ/કાર્યાત્મક અનુભવ
7. વય મર્યાદા: 30 થી 67 વર્ષ પોસ્ટ અને કેડર મુજબ અલગ અલગ નિયમ અનુસાર અનામત વર્ગ ને વય મર્યાદામાં છૂટછાટ
8. પગાર ધોરણ: ESIC ના પ્રવર્તમાન નિયમો અને 7th pay Matrix/કન્સ્યુલેટર કન્સોલિડેટેડ પે સ્કેલ મુજબ આકર્ષક વેતન અને ભથ્થા
9. અરજી મોડ: ઓનલાઇન/ વોક ઇન ઇન્ટરવ્યૂ/નિયમિત અરજી પદ્ધતિ esic.gov.in સત્તાવાર પોર્ટલ મારફતે
10. અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર/ડિસેમ્બર 2026
11. સત્તાવાર વેબસાઈટ esic.gov.in
| ભરતીની ટૂંકી વિગતો | |
|---|---|
| સંસ્થાનું નામ | ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નરોડા-બાપુનગર, અમદાવાદ |
| જાહેરાત નંબર | 03/2026 |
| પોસ્ટનાં નામ | પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડેન્ટ |
| કુલ જગ્યાઓ | આશરે 66 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| અરજી કરવાની રીત | વોક-ઇન ઇન્ટરવ્યૂ |
| ઇન્ટરવ્યૂ તારીખ | 26 અને 27 નવેમ્બર 2026 |
| નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
વિવિધ શૈક્ષણિક અને તબીબી પદો માટે NMC અને ESIC ના નિયમો મુજબ શૈક્ષણિક લાયક આપેલી છે મુજબ રહેશે.
1. ફેકલ્ટી (professor/associate professor/assistant professor):
- માન્ય યુનિવર્સિટી માંથી MBBS સાથે સંબંધિત તબીબી વિષયમાં MD/ MS/ DNB અથવા સુપર સ્પેશિયાલિટી માટે DM/M.Ch) ની ડિગ્રી અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન.
- હોદ્દા (assistant, associate કે professor ) મુજબ તબીબી કોલેજમાં નિર્ધારિત વર્ષોનો ટીચિંગ અને રિસર્ચ અનુભવ જરૂરી છે.
2. સિનિયર રેસિડેન્ટ
- માન્ય સંસ્થામાંથી MBBS સાથે સંબંધિત વિષયમાં PG ડિગ્રી MD/ MS/ DNB અથવા સંબંધિત વિભાગમાં અનુભવ અને NMC/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન.
🔰અરજી ફી:
| વિભાગ | પ્રોફેસર | એસોસિયેટ પ્રોફેસર | આસિસ્ટન્ટ પ્રોફેસર | સિનિયર રેસિડેન્ટ |
|---|---|---|---|---|
| એક્સિડન્ટ અને ઇમરજન્સી | 0 | 0 | 1 | 0 |
| એનાટોમી | 0 | 1 | 2 | 0 |
| એનેસ્થેસિયોલોજી | 0 | 0 | 1 | 5 |
| બાયોકેમિસ્ટ્રી | 1 | 1 | 0 | 0 |
| બ્લડ બેંક સેન્ટર | 0 | 1 | 0 | 0 |
| ચેસ્ટ | 0 | 0 | 0 | 1 |
| કોમ્યુનિટી મેડિસિન | 0 | 1 | 1 | 0 |
| એન્ડોક્રિનોલોજી | 1 | 1 | 0 | 0 |
| ફોરેન્સિક મેડિસિન | 0 | 1 | 1 | 1 |
| જનરલ મેડિસિન | 0 | 1 | 1 | 1 |
| જનરલ સર્જરી | 1 | 0 | 0 | 1 |
| ICU | 1 | 1 | 1 | 2 |
| મેડિકલ ઓન્કોલોજી | 1 | 1 | 0 | 1 |
| માઇક્રોબાયોલોજી | 1 | 0 | 0 | 0 |
| નેફ્રોલોજી | 1 | 1 | 0 | 1 |
| ન્યુરોલોજી | 1 | 1 | 0 | 0 |
| NICU | 0 | 0 | 0 | 4 |
| ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી | 0 | 0 | 0 | 2 |
| ઓર્થોપેડિક્સ | 0 | 1 | 0 | 0 |
| પીડિયાટ્રિક્સ | 0 | 0 | 0 | 4 |
| ફાર્માકોલોજી | 0 | 1 | 0 | 1 |
| ફિઝિયોલોજી | 0 | 1 | 0 | 1 |
| PICU | 0 | 0 | 0 | 4 |
| સાયકિયાટ્રી | 0 | 1 | 0 | 0 |
| રેડિયોલોજી | 0 | 0 | 2 | 2 |
| યુરોલોજી | 1 | 1 | 0 | 0 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વય મર્યાદા
- પોસ્ટ અને કેડર મુજબ વય મર્યાદામાં અલગ અલગ રહેશે સામાન્ય રીતે સિનિયર રેસિડેન્ટ માટે મહત્તમ વય મર્યાદા અને ફેકલ્ટી માટે નિયમ અનુસાર વય મર્યાદા
- કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC ,ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
2. પગાર ધોરણ
- ESIC ના નિયમો અને 7th pay Matrix/કન્સોલિડેટેડ પે સ્કેલ મુજબ આકર્ષક પગાર અને અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે.
| વિગત | તારીખ |
|---|---|
| જાહેરાતની તારીખ | 13-11-2026 |
| સિનિયર રેસિડેન્ટ ઇન્ટરવ્યૂ | 26-11-2026 |
| ટીચિંગ ફેકલ્ટી ઇન્ટરવ્યૂ | 27-11-2026 |
| રિપોર્ટિંગ સમય | સવારે 9:00 થી 10:00 વાગ્યા સુધી |
ખાસ સૂચના: સવારે 10:00 વાગ્યા પછી પહોંચનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં સામેલ કરવામાં આવશે નહીં.
🔰પગાર ધોરણ :
1. ESIC ની અધિકૃત વેબસાઈટ esic.gov.in ઓપન કરો
2. Recruitment સેક્શનમાં જઈએ faculty & senior resident recruitment 2026 ની જાહેરાત ડાઉનલોડ કરો
3. જાહેરાતમાં દર્શાવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન ફોર્મ ભરવું અથવા નિર્ધારિત તરીકે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ અથવા પ્રક્રિયા પૂર્ણ કરો
4. અરજીલી કન્ફર્મેશન પ્રિન્ટ આઉટ અથવા ફોર્મની કોપી ભવિષ્ય માટે સાચવી રાખો
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL WEBSITE |
LINK |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
ESIC ફેકલ્ટી અને સિનિયર રેસિડેન્ટ ભરતીમાં પસંદગી નીચે મુજબ થશે.
1. દસ્તાવેજ ચકાસણી: શૈક્ષણિક ડિગ્રી, PG/સુપર સ્પેશિયાલિટી સર્ટિફિકેટ, અનુભવ અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન ની ચકાસણી
2. રૂબરૂ મુલાકાત/ઇન્ટરવ્યૂ: સિલેક્શન કમિટી દ્વારા પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે આખરી પસંદગી કરવામાં આવશે.
Gujju rozgar pro tips 💡
1. કાઉન્સિલ રજીસ્ટ્રેશન અને અનુભવ સર્ટિફિકેટ તૈયાર રાખો: NMC/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અને ટીચિંગ/ક્લિનિકલ અનુભવના પ્રમાણપત્રો અધ્યતન હોવા જરૂરી છે.
2. સમયસર અરજી કરો: નોટિફિકેશનમાં દર્શાવેલી છેલ્લી તારીખ પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ભરતી માટે કઈ લાયકાત જોઈએ?
જવાબ: MBBS સાથે સંબંધિત વિષયમાં MD/ MS/ DNB/DM/M.Ch ડિગ્રી અને મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે.
2. અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે?
જવાબ: સત્તાવાર વિગતો અને અરજી માટે esic.gov.in વેબસાઈટ નો ઉપયોગ કરવાનો રહેશે.
3. આ ભરતી કયા પદો માટે છે?
જવાબ: આ ભરતી ફેકલ્ટી પ્રોફેસર, એસોસીએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિનિયર રેસિડેન્ટ પદો માટે છે.
[9:11 pm, 21/11/2026] dipakbaria: THANK YOU MEDA

0 Comments