Posts

Showing posts from September, 2026

NIF India Recruitment 2026: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર! જાણો સંપૂર્ણ વિગતો 💡🌿

Image
NIF India Recruitment 2026: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર! જાણો સંપૂર્ણ વિગતો 💡🌿 NIF India recruitment 2026:  નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર અને સંપૂર્ણ માહિતી જાણો 💡🌿 NIF India recruitment 2026:  ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત સંસ્થા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા વિવિધ પ્રોજેક્ટ અને વહીવટી પદો માટે સત્તાવાર ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 🏛️🔬 આ ભરતી પ્રક્રિયા હેઠળ ઇનોવેશન, વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને એડમીનિસ્ટ્રેશન ક્ષેત્રે રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન/ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.  ગાંધીનગરમાં આવેલ આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા માં કામ કરવાનું અનુભવ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક સારો તક છે. આર્ટીકલ માં અમે તમને NIF recruitment 2026 ની તમામ જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.🚀 નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન:  NIF India એ ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક...

Canara Bank Apprentice Recruitment 2026: કેનેરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પદો પર બમ્પર ભરતી! કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી 🏦✨

Image
Canara Bank Apprentice Recruitment 2026: કેનેરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પદો પર બમ્પર ભરતી! કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી 🏦✨ Canara Bank apprentice recruitment 2026 : કેનેરા બેન્કમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ પદ ઉપર બમ્પર ભરતી કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી🏛️✨ Canara Bank apprentice recruitment 2026: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્ક કેનેરા બેન્ક દ્વારા એપ્રેન્ટિસશિપ એક્ટ  1961 હેઠળ સમગ્ર દેશમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ની હજારો જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 🏛️🎓 જે ઉમેદવારો એ કોઈપણ વિદ્યા શાખામાં પૂર્ણ કર્યું છે અને બેન્કિંગ ક્ષેત્રમાં પ્રેક્ટીકલ કાદિન તથા અનુભવ મેળવવા માંગે છે, તેમના માટે કેનેરા બેંકમાં જોડાયાં નો આ શ્રેષ્ઠ અવસર છે. આ ભરતી પ્રક્રિયા માં 1 વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે. અને સાથે દર મહિને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. આ આર્ટિકલ માં અમે તમને કેમેરા બેંક એપ્રેન્ટીસ ભરતી 2026 માટે ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક પાત્રતા, વય મર્યાદા, સ્ટેઈપેન્ડ, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ વિગતો પૂરી પાડીશું.🚀 ભરત...

🏦 IBPS Hindi Officer Recruitment 2026: ₹91,070 સુધી માસિક વેતન, 06 ઓક્ટોબર સુધી અરજી

Image
🏦 IBPS Hindi Officer Recruitment 2026: ₹91,070 સુધી માસિક વેતન, 06 ઓક્ટોબર સુધી અરજી 🏛️ IBPS hindi officer recruitment 2026: રૂ.91,070/- સુધી માસિક વેતન, 6 ઓક્ટોબર સુધી અરજી  સરકારી તથા બેન્કિંગ ક્ષેત્રમાં હિન્દી ભાષા, અનુવાદ અને ભાષાકીય કામગીરી સાથે જોડાયેલી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે IBPS Hindi officer recruitment 2026 મહત્વપૂર્ણ તક છે. Institute of banking personnel selection IBPS દ્વારા advertisement no. IBPS/2026-27/04 હેઠળ Hindi Officer grade E , પદ માટે નિયમિત ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બર 2026 થી શરૂ થઈ છે અને 6 ઓક્ટોબર 2026 સુધી અરજી કરી શકાશે. પસંદગી પામનાર ઉમેદવારને પોસ્ટિંગ IBPS, મુંબઈ ખાતે રહેશે. ભરતી સંબંધીત ઉપલબ્ધ તાજી વિગતો અનુસાર આ પદ માટે મૂળ પગાર રૂ.44,900/- છે અને કુલ માસિક વેતન આશરે રૂ.91,070/-સુધી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.  📢 IBPS Hindi officer recruitment 2026: મહત્વની માહિતી  IBPS ની આ ભરતી સામાન્ય બેન્ક ક્લાર્ક કે PO ભરતી થી અલગ છે. અહીં ઉમેદવારને મુખ્યત્વે હિન્દી અંગ્રેજી અનુવાદ, ભાષાક...

🏛️ IGNOU Recruitment 2026: Professor, Associate Professor અને Assistant Professor માટે ભરતી

Image
🏛️ IGNOU Recruitment 2026: Professor, Associate Professor અને Assistant Professor માટે ભરતી 🏛️ IGNOU recruitment 2026:   સરકારી તથા કેન્દ્રીય યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છા ઉમેદવારો માટે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. IGNOU ની સત્તાવાર ભરતી માહિતી અનુસાર advantagement No.01/2026/ACD હેઠળ professor, associate professor and assistant professor પદો માટે સીધી ભરતી કરવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન છે અને ઉમેદવારોએ પોતાની લાયકાત તથા સંબંધીત વિષયની પાત્રતા ધ્યાનપૂર્વક તપાસી ની અરજી કરવાની રહેશે.  આ ભરતીમાં humanities , social science, health science, law, journalism, tourism, social work, foreign languages, translation studies, શહીદ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભરતી ની સત્તાવાર રહ્યા તેમાં અગાઉની ભરતી ની બાકી અનામત જગ્યાઓનો પણ તમારું કરવામાં આવ્યો છે. 📋IGNOU   recruitment 2026 - પદોની માહિતી  સત્તાવાર IGNOU ભરતી પેજ પર દર્શાવેલી વિષયવાર યાદી મુજબ જગ્યાઓ વિવિધ Schools of s...