NIF India Recruitment 2026: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર! જાણો સંપૂર્ણ વિગતો 💡🌿

NIF India Recruitment 2026: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર! જાણો સંપૂર્ણ વિગતો 💡🌿

NIF India Recruitment 2026, National Innovation Foundation Gandhinagar Bharti, NIF Gandhinagar Jobs 2026, Maru Gujarat NIF Recruitment, DST Govt Jobs Gujarat, Innovation Fellow Vacancy Gandhinagar, Scientist Jobs in Gujarat, એનઆઈએફ ભરતી ગાંધીનગર, મરુ ગુજરાત ગાંધીનગર નોકરી ૨૦૨૬

NIF India recruitment 2026:  નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી જાહેર અને સંપૂર્ણ માહિતી જાણો 💡🌿

NIF India recruitment 2026:  ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત સંસ્થા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા વિવિધ પ્રોજેક્ટ અને વહીવટી પદો માટે સત્તાવાર ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 🏛️🔬

આ ભરતી પ્રક્રિયા હેઠળ ઇનોવેશન, વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને એડમીનિસ્ટ્રેશન ક્ષેત્રે રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન/ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 
ગાંધીનગરમાં આવેલ આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા માં કામ કરવાનું અનુભવ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક સારો તક છે. આર્ટીકલ માં અમે તમને NIF recruitment 2026 ની તમામ જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.🚀

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન: 

NIF India એ ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ ની એક્ સવાયત રાષ્ટ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક અમરાપુર, ગાંધીનગર ગુજરાત ખાતે આવેલું છે. આ સસ્તા દેશના ગ્રામીણ અને અનોપચારિક ક્ષેત્રોમાં થતી તળિયાની નવીનતાઓ અને પરંપરાગત જ્ઞાન ને પ્રોત્સાહન આપવા તથા તેને તકનિકી રીતે મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. 💡🌿


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. 🏛️સંસ્થાનું નામ: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા (National innovation foundation India/NIF).

2. 💼 પોસ્ટનું નામ: ઇનોવેશન ફેલો, સાયન્ટિસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ/ટેકનીકલ આસિસ્ટન્ટ અને અન્ય પદો
 
3. 🔢 જાહેરાત ટાઇટલ: NIF India recruitment 2026 

4. 📊 કુલ જગ્યાઓ: વિવિધ જગ્યાઓ સત્તાવાર નોટિફિકેશન.
 
5. 🛠️ નોકરી નો પ્રકાર: કરાર આધારિત/કાયમી પોસ્ટ મુજબ 

6. 📍 નોકરીનું સ્થળ: ગાંધીનગર, ગુજરાત NIF કેમ્પસ 

7. 🎓 શૈક્ષણિક લાયકાત: સંબંધીત વિષયમાં ડીગ્રી/ડિપ્લોમા,B.E/B.Tech,M.Sc, Ph.D. અથવા ગ્રેજ્યુએટ પોસ્ટ મુજબ અલગ અલગ 

8.🎂 વય મર્યાદા: નિયમ અનુસાર અનામત વર્ગ માટે છૂટછાટ 

9.💰 પગાર ધોરણ:રૂ.25,000/- થી રૂ.75,000/- પ્રતિ માસ 

10.📬 અરજી મોડ: ઓનલાઇન અથવા ઇમેઇલ/પોસ્ટ મારફતે સત્તાવાર પોર્ટલ મુજબ 

11.⏰ અરજી કરવાની છેલ્લી તારીખ: ઓફિસિયલ નોટિફિકેશન 

12.🌐 સત્તાવાર વેબસાઈટ: nif.org.in

મુખ્ય વિગતો વિગત
સંસ્થાનું નામ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન – ઇન્ડિયા (NIF)
જાહેરાત ક્રમાંક 03/2026
જગ્યાઓનું નામ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ ઓફિસર, ડાયરેક્ટરના પર્સનલ સેક્રેટરી, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ફાઇનાન્સ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ 05
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટ www.nif.org.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


NIF ભરતીમાં વિવિધ પદો માટે લાયકાતના ધોરણો અલગ અલગ રાખવામાં આવ્યા છે: 🎓

1. Innovation fellow/project associate: M.Sc.(life sciences/ agriculture/chemistry) અથવા  B .E /B.Tech(mechanical/agriculture/biotechnology) પૂર્ણ કરેલું હોવું જોઈએ. 
2. Scientist the posts: Ph.D. અથવા masters degree સાથે સંબંધિત ક્ષેત્રમાં સંશોધન અથવા કામનો અનુભવ. 
3. Admin/technical assistant: કોઈપણ વિદ્યાસભામાં ગ્રેજ્યુએટ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને સંબંધીત વહીવટી અનુભવ.💻



પોસ્ટનું નામ કુલ જગ્યાઓ કેટેગરી (બિનઅનામત) પે લેવલ (7મા CPC મુજબ)
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 01 01 લેવલ – 8
ફાઇનાન્સ ઓફિસર 01 01 લેવલ – 8
ડાયરેક્ટરના પર્સનલ સેક્રેટરી 01 01 લેવલ – 6
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 01 01 લેવલ – 6
ફાઇનાન્સ આસિસ્ટન્ટ 01 01 લેવલ – 6

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

વય મર્યાદા: 
1. સામાન્ય ઉમેદવારો માટે મહત્તમ વય 35 થી 42 વર્ષ પોસ્ટ મુજબ અલગ અલગ. 
2. ભારત સરકારના નિયમો મુજબ OBC ઉમેદવારોને ત્રણ વર્ષ અને SC/ST ઉમેદવારોને પાંચ વર્ષની વય છૂટછાટ મળશે. 


ઘટના / કાર્યક્રમ તારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 26/09/2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં

🔰પગાર ધોરણ :


માસિક વેતન

1. પસંદગી પામેલ ઉમેદવારોને પોસ્ટ અને અનુભવના આધારે રૂ.25,000/- થી રૂ.75,000/- + HRA પ્રતિ માસ ચૂકવવામાં આવશે. 💰


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌપ્રથમ NIF ની સત્તાવાર વેબસાઈટ nif.org.in ના careers/vacancies સેક્શન પર જાવ. 🌐


2. NIF India recruitment 2026 ની સપ્તા વાર નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી ધ્યાનપૂર્વક વાંચો.📖

3. આપેલ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મની લીંક પર ક્લિક કરો અથવા નિર્ધારિત અરજી પત્રક ડાઉનલોડ કરો.✍️

4. તમામ વિગતો યોગ્ય રીતે ભરો અને જરૂરી સર્ટિફિકેટ, C.V.resume અને અનુભવના પત્રો અપલોડ કરો.📸

5. વિગતો ચકાસ્યા બાદ ફોર્મ  સબમીટ કરો અથવા નિર્દેશિત ઇ-મેલ આઇડી પર મોકલી આપો.📥

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


NIF ભરતી માટે પસંદગી નીચે મુજબના તબક્કા વાર હાથ ધરવામાં આવશે:🏆

1.📝 શોર્ટ લિસ્ટિંગ: પ્રાપ્ત થયેલ અરજીઓ માંથી શૈક્ષણિક મેરીટ અને અનુભવના આધારે ઉમેદવારોનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
 
2.🗣️ ઇન્ટરવ્યૂ/પ્રેઝન્ટેશન: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા ઓનલાઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 

3.🔎 દસ્તાવેજ ચકાસણી: અસલ પ્રમાણપત્ર અને અનુભવના દાખલાઓની ચકાસણી


💡Gujju rozgar pro tips 💡 


1.📄 મજબૂત resume/C.V.: NIF એક સંશોધન સંસ્થા હોવાથી તમારા સીવી માં અગાઉના પ્રોજેક્ટ, રિસર્ચ કે પ્રેક્ટીકલ અનુભવને ખાસ હાઈલાઈટ. 

2.📍 સ્થાનિક ઉમેદવારો માટે ઉત્તમ તક: ગાંધીનગર કેમ્પસમા નોકરી હોવાથી ગુજરાતના ટેકનિકલ અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે આ ખૂબ જ ઉત્તમ તક છે. 🏛️

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો 


1.NIF india કયા વિભાગ હેઠળ આવે છે? 

જવાબ: NIF એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત સંસ્થા છે.🏛️

2. નોકરીનું સ્થળ ક્યાં રહે છે? 
જવાબ: મુખ્ય નોકરીનું સ્થળ NIF કેમ્પસ, ગાંધીનગર ગુજરાત રહેશે. 📍

3. આ ભરતીમાં કઈ વિદ્યાશાખા ના ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ: B.E./B.Tech,M.Sc,Ph.D, તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો પોતાની લાયકાત મુજબની પોસ્ટ પર અરજી કરી શકે છે. 🎓

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026