SMC Recruitment 2026: 18 જગ્યાઓ | Chief Fire Officer & Instrumentation Technician

SMC Recruitment 2026: 18 જગ્યાઓ | Chief Fire Officer & Instrumentation Technician


Surat Municipal Corporation SMC Recruitment 2026 Chief Fire Officer and Instrumentation Technician 18 Posts


સુરત મહાનગરપાલિકા ભરતી 2026: chief fire officer and instrumentation technician ની 18 જગ્યાઓ 

સુરત શહેરમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા અને ફાયર સર્વિસ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક છે. સુરત મહાનગરપાલિકા દ્વારા chief fire officer and instrumentation technician ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. 

આ ભરતી જાહેરાત ક્રમાંક P.R.O./343/2026-27 હેઠળ બહાર પાડવામાં આવી છે.તેમાં chief fire officer  ની ભવિષ્યમાં ખાલી થનારી એક જગ્યા અને instrumentation technician ની હાલની 17 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતીનો હેતુ સીધી ભરતી માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતમાં આપેલી લાયકાત, અનુભવ, વય મર્યાદા અને અન્ય શરતો ધ્યાનથી તપાસવી.


પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ 

1. Chief fire officer ભવિષ્યમાં એક ખાલી જગ્યા થનાર 
2. Instrumentation technician 17 જગ્યાઓ 
3. કુલ જગ્યાઓ 18 

Instrumentation technician નીચે જાઓ માંથી એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત દર્શાવાઇ છે. કેટેગરી પ્રમાણે અનામત અને મહિલા અનામતની વિગતો સત્તાવાર પીડીએફમાં આપેલી છે. અનામતનો લાભ ગુજરાતના મૂળ રહેવાસી અને સંબંધિત કેટેગરીના માન્ય પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને લાગુ નિયમો મુજબ મળશે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થા નું નામ: સુરત મહાનગરપાલિકા SMC 
2. જાહેરાત નંબર:P.R.O./343/2026-27
3. જાહેરાત તારીખ: 17 નવેમ્બર 2026 
4. ફુલ જગ્યાઓ 18 
5. પોસ્ટ 1:chief fire officer 1 જગ્યા
6. Post 2: instrumentation technician 17 જગ્યાઓ 
7. Chief Fire officer લાયકાત: સંબંધીત ફાયર ક્ષેત્ર ની ડીગ્રી/માન્ય ફાયર કોર્સ અને જરૂરી અનુભવ 
8. Instrumentation technician લાયકાત: ITI instrumentation તથા ઓછામા ઓછો બે વર્ષનો સંબંધિત અનુભવ 
9. અરજી શરૂ 18 નવેમ્બર 2026 સવારે 11:00 વાગે 
10. છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2026 રાત્રે 11:00 વાગ્યે
11. અરજી ફી : સામાન્ય વર્ગ ₹500 અનામત વર્ગો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ₹400
12. અરજી માધ્યમ: ઓનલાઇન SMC ની સત્તાવાર વેબસાઈટ
13. વય મર્યાદા : Chief fire officer 45 વર્ષથી વધુ નહીં , instrumentation technician 35 વર્ષથી વધુ નહીં નિયમ અનુસાર છૂટછાટ લાગુ
14. પગાર: Chief fire officer pay level 11, instrumentation technician પ્રથમ ત્રણ વર્ષ ₹16,500 ફિક્સ માસિક,ત્યારબાદ  pay level 2


વિગતમાહિતી
સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
ભરતીનું નામSMC ભરતી 2026
જાહેરાત નંબરPRO/383/2026-27
પોસ્ટનાં નામChief Fire Officer અને Instrumentation Technician
કુલ જગ્યાઓ17
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. Chief fire officer શૈક્ષણિક લાયકાત અને અનુભવ 
આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે નીચે દર્શાવેલા બેમાંથી કોઈ એક લાયકાતનો વિકલ્પ હોવો જરૂરી છે. 

- માન્ય યુનિવર્સિટી માંથી બેચલર ડિગ્રી સાથે National fire service college, Nagpur દ્વારા માન divisional officers course અથવા fire preventation પૂર્ણ કરેલો હોવો જોઈએ. 

અનુભવ: 

- ફાયર બ્રિગેડ ક્ષેત્રમાં આશરે 7 વર્ષનો પૂર્ણકાલીન અનુભવ જરૂરી છે 
- તેમાં ઓછામાં ઓછા બે વર્ષ station officer અથવા assistant divisional officer ના હોદ્દા સમકક્ષ કે તેનાથી ઉપરના હોદ્દા પરનો અનુભવ હોવો જોઈએ 
- અનુભવ સરકારી વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, સરકારી બોર્ડ, કોર્પોરેશન અથવા માન્ય કંપનીમાં હોવો જોઈએ 
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન જરૂરી છે. 

નિમણૂક બાદ નિર્ધારિત સમયગાળામાં divisional officer course પૂર્ણ કરવાની શરત પણ લાગુ પડે છે. 

2. Instrumentation technician શૈક્ષણિક લાયકાત અને અનુભવ
 
આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે:

- માન્ય સંસ્થામાંથી આઈ.ટી.આઈ instrumentation લાયકાત હોવી જરૂરી છે. 
- ઔદ્યોગિક ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ જરૂરી છે 
- field instruments and automation equipment troubleshooting આવડવું જોઈએ 
- PLC આધારિત કંટ્રોલ સિસ્ટમ નો અનુભવ જરૂરી છે. 
- water quality laboratory ના instruments તથા field instruments ના calibration  નો અનુભવ જરૂરી છે. 
- SCADA નો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે. 

આ પોસ્ટ માટે માત્ર આઈટીઆઈ પ્રમાણપત્ર પૂરતું નથી. જરૂરી અનુભવના પુરાવા પણ જ રજૂ કરવા પડશે.


🔰અરજી ફી:


1. બિન અનામત જનરલ :₹500
2. મહિલા ઉમેદવારો: ₹400
3. SEBC /EWS: ₹400
4. SC/ ST :₹400
5. દિવ્યાંગ ઉમેદવારો: ₹400

અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે. એકવાર ફી ભર્યા પછી તે પરત મળવા પાત્ર નથી.


ક્રમપોસ્ટનું નામજગ્યાઓ
1ચીફ ફાયર ઓફિસર (Chief Fire Officer)1
2ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનિશિયન (Instrumentation Technician)16
કુલ જગ્યાઓ17

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


1. Chief fire officer 45 વર્ષ 
2. Instrumental and technician 35 વર્ષ 

- વયની ગણતરી અરજીની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2026 ના રોજ કરવામાં આવશે 
-  ગુજરાતના મૂળ રહેવાસી અનામત કેટેગરીના ઉમેદવારોને સરકાર નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે 
- કોઈપણ સંજોગોમાં અનામત કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ 
- SMC ના નિયમિત પગાર ધોરણના કર્મચારીઓને વય મર્યાદા ના નિયમોમાં જાહેરાત મુજબ છૂટ લાગુ પડી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો 

1. જાહેરાત ની તારીખ 17-11-2026 
2. ઓનલાઇન અરજી શરૂ 18-11-2026 
3. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 2-12-2026 રાતે 11:00 વાગે
4. વય ગણતરીની તારીખ 2-12-2026
5. પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ SMC દ્વારા જાહેર કરવામાં આવશે.

ઘટનાની વિગતતારીખ અને સમય
જાહેરાતની તારીખ16 નવેમ્બર 2026
ઓનલાઇન અરજી શરૂ18 નવેમ્બર 2026, સવારે 11:00 વાગ્યે
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ02 ડિસેમ્બર 2026, રાત્રે 11:00 વાગ્યે

🔰પગાર ધોરણ :

 

1. Chief fire officer : pay Matrix ₹67,700 - ₹2,08,700,level 11
2. Instrumentation technician! પ્રથમ ત્રણ વર્ષ ₹16,500 ફિક્સ માસિક 
3. Instrumentation technician ત્રણ વર્ષ પછી: pay Matrix ₹19,900 - ₹63,200 , level 2

Instrumentation technician માટે પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ લાગુ નિયમો મુજબ pay level 2 નો પગાર ધોરણ રહેશે.chief fire officer માટે pay level 11 દર્શાવવામાં આવ્યું છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)



1. SMC ની સત્તાવાર વેબસાઈટ ખોલો 
2. Recruitment વિભાગમાં જાઓ 
3. Chief fire officer અથવા instrumentation technician ની જાહેરાત પસંદ કરો 
4. જાહેરાત ની પીડીએફ ડાઉનલોડ કરીને લાયકાત અને શરતો વાંચો 
5. નવા ઉમેદવાર તરીકે email અને મોબાઈલ નંબર થી user registration કરો 
6. ઓટીપી દ્વારા મોબાઈલ નંબર વેરીફાય કરો 
7. નામ, પાસવર્ડ અને અન્ય વિગતો દાખલ કરીને એકાઉન્ટ બનાવો 
8. લોગીન કરીને personal details, educational qualification and experience ની વિગતો ભરો
9. ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો 
10. અરજીનું preview તપાસો 
11. Confirm & pay દ્વારા લાગુ પડતી ફી ભરો 
12. અરજીની પ્રિન્ટ અને ફી રસીદ સાચવી રાખો 

ફોટોગ્રાફ ની સાઈઝ 150 KB અને સહીની સાઈઝ 50KB થી વધુ ન હોવી જોઈએ. અર્જિત કન્ફર્મ કર્યા પછી તેમાં ફેરફાર કરવાની મર્યાદા હોઈ શકે છે. એક પોસ્ટ માટે એક જ અરજી કરવાની સૂચના છે

અરજી કરતી વખતે અને દસ્તાવેજ ચકાસણી સમયે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા. 

1. જન્મ તારીખ નો પુરાવો અથવા શાળા છોડિયાનું પ્રમાણપત્ર 
2. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને પ્રમાણપત્ર 
3. ડીગ્રી અથવા iti પ્રમાણપત્ર 
4. અનુભવ પ્રમાણપત્ર 
5. અનુભવનો સમયગાળો, હોદ્દો અને પગાર દર્શાવતું પ્રમાણપત્ર 
6. જાતિનો દાખલો 
7. નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર SEBC ઉમેદવારો માટે 
8. EWS પ્રમાણપત્ર 
9. દિવ્યાંગતા પ્રમાણપત્ર અને UDID લાગુ પડતું હોય તો 
10. આધાર કાર્ડ, પાનકાર્ડ અથવા EPIC ની નકલ 
11. પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ 
12. ઉમેદવારની સહી 

અનુભવ માટે self declaration અથવા affidavit સ્વીકાર્યા નથી. સંસ્થાના સક્ષમ અધિકારીની સહી અને તારીખ સાથેનું અનુભવ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.




DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


સુરત મહાનગરપાલિકા દ્વારા અરજીઓની સંખ્યા અને ઉમેદવારોની લાયકાતને ધ્યાનમાં રાખીને પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ હોઈ શકે છે. 

1. શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે પ્રાથમિક ચકાસણી 
2. દસ્તાવેજ ચકાસણી 
3. લેખિત પરીક્ષા જરૂરિયાત મુજબ 
4. પ્રેક્ટિકલ ટેસ્ટ 
5. મૌખિક ઇન્ટરવ્યૂ 
6. અંતિમ પસંદગી યાદી અથવા  પ્રતિક્ષા યાદી

પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ ચોકસ પદ્ધતિ અને તારીખ SMC દ્વારા નક્કી કરવામાં આવશે.ઉમેદવારોને કોલ લેટર અને અન્ય સૂચના ઓ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તથા ઇમેઇલ પર આપવામાં આવીએ શકે છે.


Gujju rozgar pro tips 💡 


1. Chief fire officer માટે અરજી કરતાં પહેલાં જરૂરી ડિગ્રી સાથેનો divisional officers course અથવા fire preventation course નો વિકલ્પ તપાસો 
2. ફાયર બ્રિગેડનું સાત વર્ષનો અનુભવ અને તેમાં ત્રણ વર્ષના  ઉચ્ચ હોદ્દાનો અનુભવનો પુરાવો તૈયાર છે 
3. Instrumentation technician માટે ITI instrumentation  સાથે ઓછામાં ઓછા બે વર્ષનો સંબંધિત અનુભવ હોવો જરૂરી છે. 
4. અનુભવ પ્રમાણપત્રમાં હોદ્દો, કામનો સમયગાળો અને પગારની વિગતો હોવી જોઈએ 
5. અરજી ફોર્મ માં કન્ફર્મ કરતાં પહેલાં તમામ વિગતો અને અપલોડ કરેલા રસ્તા વહેલો ભરી તપાસો 
6. આ ભરતી પ્રતીક્ષા યાદી માટે છે તેને તરત જ નિમણૂકની ખાતરી સમજીને અરજી ન કરવી

વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. SMC recruitment 2026  માં કુલ કેટલી જગ્યાઓ છે? 
જવાબ: કુલ ૧૮ જગ્યાઓ છે જેમાં chief fire officer ની 1 અને instrumentation technician ની 17 જગ્યાઓ છે .

2. Chief fire officer માટે લાયકાત શું છે?
જવાબ:સંબંધિત બેચલર ડિગ્રી સાથે માન્ય fire preventation અથવા divisional officers course અથવા fire /fire and safety ની સબંધીત ડિગ્રી જરૂરી છે. સાથે આશરે 7 વર્ષનો ફાયર બ્રિગેડ નો અનુભવ પણ જરૂરી છે.

3. Instrumentation technician માટે લાયકાત શું છે?
જવાબ:ITI instrumentation  સાથે ઔધ્યોગિક ઓટોમેશન અને સંબંધીત સિસ્ટમમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ જરૂરી છે.

4. Instrumentation technician માટે મહત્તમ વય જેટલી છે?
જવાબ:મહત્તમ વય 35 વર્ષ છે.લાગુ પડતા અનામત નિયમો મુજબ છૂટછાટ મળશે.

5. Chief fire officer  માટે મહત્તમ વય કેટલી છે?
જવાબ:મહત્તમ વય 40વર્ષ છે.

6. Instrumentation technician નો પગાર કેટલો છે?
જવાબ: પ્રથમ ત્રણ વર્ષ ₹16,500 ફિક્સ માસિક પગાર છે.ત્યારબાધ pay matrix level 2 લાગુ પડે છે.

7. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 2 ડિસેમ્બર 2026 રાત્રે 11 વાગ્યે સુધી અરજી કરશે.

8. અરજી ફી કેટલી છે?
જવાબ: general  ઉમેદવારો માટે ₹500 અને મહિલા,SEBC, EWS, SC, ST તથા દિવ્યાંગ ઉમેદવારો માટે ₹400 છે.

9. પસંદગી કેવી રીતે થશે?
જવાબ:લાયકાત અને અનુભવના આધારે પસંદગી ના માપદંડ નક્કી થશે. જરૂરિયાત મુજબ લેખિત પરીક્ષા,પ્રેક્ટિકલ ટેસ્ટ અથવા મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાંઆવી શકે છે.

10. શું આ ભરતી માં સીધી નિમણૂક મળશે?
જવાબ:જાહેરાત નો હેતુ પસંદગી માટે પરીક્ષા યાદી તૈયાર કરવાની છે. અંતિમ નિમણૂક SMC  ના નિયમો અને  ખાલી જગ્યાઓ મુજબ થશે.

Post a Comment

0 Comments