લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ, રસોયા, ચોકીદાર સહિત 05 જગ્યાઓ
લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ, રસોયા, ચોકીદાર સહિત 05 જગ્યાઓ લોક સેવા મંડળ ભરતી 2026: ગૃહપતિ,રસોયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની 05 જગ્યાઓ ગુજરાતમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે લોક સેવા મંડળ, લાભામપુરા ભરતી 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. સાવલી, વડોદરા ખાતે કાર્યરત સર્વોદય વિદ્યાર્થી ગૃહ માટે ગૃહપતિ, રસોયા, મદદનિશ રસોયા અને ચોકીદાર સહિત પાંચ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારો માટે છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી. અરજી registered A.D. દ્વારા પોસ્ટ મારફતે કરવાની રહેશે.ભરતી સૂચના મુજબ અરજી ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત , અનુભવ અને જાતિ પ્રમાણ પત્રની પ્રમાણિત નકલો સાથે મોકલવાની રહેશે. અરજી યોગ્ય રીતે તૈયાર કરીને નિર્ધારનો સમય મર્યાદામાં પહોંચે તે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. 💼 પદવાર ખાલી જગ્યાઓ લોક સેવા મંડળ દ્વારા કુલ પાંચ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. 1. ગૃહપતિ - 01 જગ્યા આ પદ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર તથા શિક્ષક અથવા ગૃહપતિ તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવાર...