Gujarat Police PSI Cadre Recruitment 2026: ગુજરાત પોલીસમાં PSI કેડરની ૨૪૧ જગ્યાઓ પર ભરતી જાહેર! ઓજાસ (OJAS) પર ૨૬ નવેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ 👮‍♂️🇮🇳

Gujarat Police PSI Cadre Recruitment 2026: ગુજરાત પોલીસમાં PSI કેડરની ૨૪૧ જગ્યાઓ પર ભરતી જાહેર! ઓજાસ (OJAS) પર ૨૬ નવેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ 👮‍♂️🇮🇳


Gujarat Police PSI Cadre Recruitment 2026, GPRB PSI Bharti 2026 241 Vacancies, GPRB 202627 4 Notification, OJAS Gujarat PSI Apply Online 2026, Unarmed PSI Jailor Group 2 Recruitment Gujarat, Maru Gujarat PSI Bharti 2026, ગુજરાત પોલીસ PSI ભરતી ૨૦૨૬, મરુ ગુજરાત પોલીસ ભરતી, ઓજાસ પીએસઆઈ ઓનલાઈન ફોર્મ


Gujarat police PSI cadre recruitment 2026: ગુજરાત પોલીસમાં PSI કેડરની 241 જગ્યાઓ પર ભરતી જાહેર! ઓજસ પર 26 નવેમ્બરથી ઓનલાઇન અરજી શરૂ.

Gujarat police PSI cadre recruitment 2026: ગુજરાત પોલીસ દળમાં ખાખી વર્દી અને પ્રતિષ્ઠિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા PSI કેડર હેઠળ સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક Advt.no.GPRB/202627/4 દ્વારા કુલ 241 જગ્યાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

આ ભરતી અન્વયે Unarmed PSI ની 200 જગ્યાઓ અને jailor group 2 female ની 16 જગ્યાઓ મળીને કુલ 241 વર્ગ 3 જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો એ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે, તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 નવેમ્બર 2026 બપોરે 2:00 થી 16 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી સત્તાવાર ઓજસ ojas.gujarat.gov.in પોર્ટલ ઉપર ચાલશે. આ આર્ટીકલ માં અમે તમને ગુજરાત પોલીસ PSI કેડર ભરતી 2026 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, મહત્વની તારીખો અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા વિગતવાર જણાવીશું.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ હેઠળ પોલીસ અને સંબંધીત કેડરની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરતી મુખ્ય સંસ્થા છે. કાયદો અને વ્યવસ્થાને જાળવણી, નાગરિકોની સુરક્ષા અને  તપાસ કામગીરી માટે સક્ષમ પોલીસ સબ ઇન્સ્પેક્ટરઓની પસંદગી બોર્ડ દ્વારા નિયત ધોરણો મુજબ કરવામાં આવશે.

પદવાર જગ્યાઓની વિગત 

જાહેરાત ક્રમાંક GPRB/202627/4 હેઠળ જાહેર કરાયેલી 241 જગ્યાઓનું વિભાજન નીચે મુજબ છે. 

1. કેડર/પોસ્ટ નું નામ: unarmed police  sub inspector PSI જગ્યાઓ 225 
2. Jailor group 2 female 16 જગ્યાઓ 
3. કુલ PSI કેડર 241


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

ભરતી ની માહિતી 

1. સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ Gujarat police Recruitment board GPRB, ગાંધીનગર 
2. પોસ્ટ નું નામ: પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI કેડર unarmed PSI and jailor group 2 female 
3. જાહેરાત ક્રમાંક:advt.no GPRB/202627/4
4. કુલ જગ્યાઓ: 241 જગ્યાઓ 225 unarmed PSI and jailor group 2 female 16 જગ્યાઓ
5. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકાર કાયમી વર્ગ ત્રણ ભરતી 
6. નોકરી નું સ્થળ: સમગ્ર ગુજરાત 
7. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક 
8. વય મર્યાદા: સત્તાવાર વિગતવાર જાહેરાત મુજબ નિયમ અનુસાર અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર 
9. પગાર ધોરણ: ગુજરાતી સરકારના પ્રવર્તમાન નિયમો અને વર્ગ ત્રણ PSI કેડર ધોરણ મુજબ
10. અરજી મોડ! ઓનલાઇન અરજી ojas.gujarat.gov.in પોર્ટલ મારફતે.
11. શોર્ટ નોટીસ તારીખ: 23 નવેમ્બર 2026 
12. ઓનલાઇન અરજી શરૂ: 26 નવેમ્બર 2026 બપોરે 2:00 /14:00વાગ્યાથી 
13. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 /23:59 વાગ્યા સુધી 
14. સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in/gprb.gujarat.gov.in


વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB), ગાંધીનગર
ભરતીનું નામગુજરાત પોલીસ PSI કેડર ભરતી 2026
જાહેરાત નંબરGPRB/202627/4
કુલ જગ્યાઓ241
પોસ્ટનો વર્ગવર્ગ-3 (Class-3)
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની રીતઓનલાઇન – OJAS પોર્ટલ દ્વારા
અરજી શરૂ થવાની તારીખ26 નવેમ્બર 2026
છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ભારતની કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત અથવા માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઈએ. 
2. વય મર્યાદા, શારીરિક ધોરણે અને કેટેગરી મુજબની છૂટછાટ ની સંપૂર્ણ વિગતો 26 નવેમ્બર 2026 ના રોજ   ojas અને GPRB વેબસાઈટ પર પ્રસિદ્ધ થનાર વિગતવાર જાહેરાતમાં ઉપલબ્ધ રહેશે.






ક્રમપોસ્ટનું નામજગ્યાઓ
1બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Unarmed PSI)225
2જેલર ગ્રુપ-2 (મહિલા)16
કુલ જગ્યાઓ241



વિગતમાહિતી
શારીરિક માપદંડ કસોટીPST (Physical Standard Test)
શારીરિક કાર્યક્ષમતા કસોટીPET (Physical Efficiency Test)
ઊંચાઈ અને વજનના માપદંડવિગતવાર સત્તાવાર જાહેરાત મુજબ
દોડ અને અન્ય શારીરિક કસોટીઓવિગતવાર સત્તાવાર જાહેરાત મુજબ
ઘટનાની વિગતતારીખ અને સમય
ટૂંકી જાહેરાતની તારીખ23 નવેમ્બર 2026
વિગતવાર જાહેરાત અને અરજી શરૂ26 નવેમ્બર 2026, બપોરે 2:00 વાગ્યે
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યે



🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. 26 નવેમ્બર 2026 બપોરે 2:00 વાગ્યા થી સત્તાવાર ઓજસ  વેબસાઈટ ojas.gujarat.gov.in ઓપન કરો 
2. હોમ પેજ પર online application વિભાગમાં જઈ apply પર ક્લિક કરો 
3. બોર્ડ તરીકે GPRB Gujarat police Recruitment board પસંદ કરી જાહેરાત ક્રમાંક GPRB/202627/4 પસંદ કરો 
4. વિગતવાર લાયકાત અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી તમારી વ્યક્તિગત , શૈક્ષણિક અને કેટેગરીની વિગતો ચોકસાઈપૂર્વક ભરો. 
5. નિયત ફોર્મેટમાં ફોટો, સહી અને જરૂરી વિગતો અપલોડ કરી ફોર્મ કન્ફર્મ કરો 
6. ફોર્મ સબમીટ અને કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી ભવિષ્ય માટે સુરક્ષિત રાખો ટપાલ, ઈમેલ કે રૂબરૂ મોકલેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં.

મહત્વની તારીખો 

1. શોર્ટ નોટીસ તારીખ 23 નવેમ્બર 2026 
2. વિગતવાર જાહેરાત અને ઓનલાઇન અરજી શરૂ 26 નવેમ્બર 2026 બપોરે 2:00 વાગ્યાથી 
3. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


Gujju rozgar pro tips 



1. વિગતવાર નોટિફિકેશન જરૂર વાંચો: 26 નવેમ્બર 2026 ના રોજ ઓજસ પર સંપૂર્ણ જાહેરાત મુકાયા બાદ શારીરિક માપદંડો, ઉંમર અને નિયમો ચકાસીને જ ફોર્મ ભરવું 
2. કન્ફર્મેશન પ્રિન્ટ સાચવી રાખો: અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાચવવી અનિવાર્ય છે, જે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્.યારે રજૂ કરવાની રહેશે

વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. ગુજરાત પોલીસ PSI કેડર ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: આ ભરતીમાં કુલ 241 જગ્યાઓ 225 unarmed PSI અને 16 jailor group 2 female જાહેર કરવામાં આવી છે. 

2. ઓનલાઇન અરજી ક્યારે શરૂ થશે અને છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી 26 નવેમ્બર 2026 બપોરે 2:00 વાગ્યાથી શરૂ થઈ 16 ડિસેમ્બર 2026 સુધી ચાલશે.

3. અરજી કયા પોર્ટલ પરથી કરવાની રહેશે? 
જવાબ: અરજી માત્ર ojas.gujarat.gov.in પોર્ટલ પરથી ઓનલાઇન કરવાની રહેશે.

Post a Comment

0 Comments