GMRC Rolling Stock Recruitment 2026: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) માં રોલિંગ સ્ટોક વિભાગમાં એન્જિનિયરો અને મેનેજરોની ભરતી જાહેર! 🚇⚙️
GMRC rolling stock recruitment 2026: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માં રોલિંગ સ્ટોક વિભાગમાં એન્જિનિયરો અને મેનેજરોની ભરતી જાહેર
GMRC rolling stock recruitment 2026: ગુજરાતના મેટ્રો રેલ નેટવર્કને વધુ વેગવંતુ અને આધુનિક બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રોલિંગ સ્ટોક વિભાગમાં વિવિધ ટેકનિકલ અને મેં નેજમેન્ટ પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરાત no.GMR L/HR/RECT/RS/Nov-2026/31 બહાર પાડવામાં આવી છે.
અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ સાથે જોડાઈને અધ્યતન ટ્રેન અને રોલીંગ સ્ટોક ટેક્નોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટસ અને અનુભવી અધિકારીઓ માટે આ એક ઉત્તમ તક છે.આ ભરતી કરાર ,ડેપ્યુટેશન અથવા પોસ્ટ સુપરએન્યુએશન આધારિત છે,જેનો પ્રારંભિક સમયગાળો ન્યૂનતમ 3 વર્ષનો રહેશે.અને કામગીરીના આધારે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2026 છે.આ આર્ટિકલ માં અમે તમને GMRC રોલિંગ સ્ટોક ભરતી 2026 ની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત,અનુભવ , પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકાર અને ગુજરાત સરકાર નું સંયુક્ત સાહસ છે. ગુજરાતના મુખ્ય શહેરો માં શહેરી પરિવહનને ઝડપી ,સલામત અને પર્યાવરણમિત્ર બનાવવા GMRC ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.રોલિંગ સ્ટોક વિભાગ મેટ્રો ટ્રેનો ,તેની સિસ્ટમ્સ અને જાળવણી કામગીરી સાથે સીધો સંકળાયેલો છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા નું નામ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ Gujarat metro rail corporation Ltd. GMRC
2. પોસ્ટનું નામ:એડિશનલ જનરલ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર,સિનિયર ડેપ્યુટી GM,મેનેજર , આસિસ્ટન્ટ મેનેજર અને એન્જિનિયર સિનિયર/જુનિયર ગ્રેડ rolling stock
3. જાહેરાત ક્રમાંક:GMRCL/HR/RECT/RS/Nov-2026/31
4. કુલ જગ્યાઓ: 12 જગ્યાઓ
5. નોકરી નો પ્રકાર: કરાર/ડેપ્યુટેશન/પોસ્ટ સુપરએન્યુએશન આધારિત ન્યૂનતમ 3 વર્ષ ,કામગીરી મુજબ 5 વર્ષ સુધી લંબાવી શકાય.
6. નોકરી નું સ્થળ: અમદાવાદ/સુરત ગુજરાત મેટ્રો પ્રોજેક્ટ્સ
7. શૈક્ષણિક લાયકાત:માન્ય યુનિવર્સિટી/સંસ્થા માંથી electrical, mechanical, electrical & electronics , electronics & communication, power electronics, instrumentation અથવા સમકક્ષ શાખા માં B.E. /B.Tech graduate engineering degree
8. વય મર્યાદા: 21 નવેમ્બર 2026 ની સ્થિતિએ પોસ્ટ અને નિમણૂક ના પ્રકાર મુજબ અલગ અલગ સત્તાવાર નોટિફિકેશન મુજબ
9. પગાર ધોરણ: સુધારેલ IDA પે સ્કેલ ₹30,000 - ₹1,20,000 લઈને ₹1,00,000 - ₹2,60,000 સુધી
10. અરજી મોડ : ઓનલાઇન અરજી gujaratmetrorail.com પર careers સેક્શન મારફતે.
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ |
| ભરતીનું નામ | GMRC Rolling Stock Recruitment 2026 |
| કુલ જગ્યાઓ | 12 |
| પોસ્ટનું નામ | AGM, JGM, Sr. DGM, Manager, Assistant Manager અને Engineer |
| નોકરીનું ક્ષેત્ર | રોલિંગ સ્ટોક વિભાગ |
| અરજીનો પ્રકાર | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.gujaratmetrorail.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત:તમામ પદો માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી નીચે મુજબ ની શાખા માં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડિગ્રી B.E/B.Tech હોવી જરૂરી છે.
- electrical engineering
- mechanical engineering
- electrical & electronics
- electronics & communication engineering
- Power electronics
- instrumentation અથવા સમકક્ષ શાખા
2. અનુભવ
- પદ અને નિમણૂકના પ્રકાર મુજબ સબંધિત ટેકનિકલ /મેનેજમેન્ટ ક્ષેત્ર નો અનુભવ જરૂરી છે.
- ઉદાહરણ તરીકે, engineer Sr.grade માટે ન્યૂનતમ 3 વર્ષનો સંબંધિત અનુભવ,જયારે manager અને ઉચ્ચ મેનેજમેન્ટ પદો માટે સુપરવાઈઝરી /એક્ઝિક્યુટિવ ગ્રેડ માં નિર્ધારિત વર્ષોનો અનુભવ માંગવામાં આવ્યો છે.શહેરી /,ઉપનગરીય રેલ સિસ્ટમ્સ ના આધુનિક ઇલેક્ટ્રિકલ અથવા રોલિંગ સ્ટોક ટેક્નોલોજી નો અનુભવ ધરાવતા ઉમેદવારો ને પ્રાધાન્ય મળી શકે છે.
🔰અરજી ફી:
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ | પ્રોજેક્ટ |
|---|---|---|---|
| 1 | Additional General Manager | 1 | અમદાવાદ મેટ્રો |
| 2 | Joint General Manager | 1 | સુરત મેટ્રો |
| 3 | Sr. Deputy General Manager | 1 | અમદાવાદ મેટ્રો |
| 4 | Manager | 3 | અમદાવાદ અને સુરત મેટ્રો |
| 5 | Assistant Manager | 1 | અમદાવાદ મેટ્રો |
| 6 | Engineer – Sr. Grade / Jr. Grade | 5 | સુરત મેટ્રો |
| કુલ જગ્યાઓ | 12 | ||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
| પોસ્ટ | કોન્ટ્રાક્ટ પગારધોરણ | નિવૃત્તિ પછીનું માસિક વેતન | ખાનગી ક્ષેત્ર માટે ન્યૂનતમ CTC |
|---|---|---|---|
| Additional General Manager | ₹1,00,000–2,60,000 | ₹1,45,000 | ₹2,00,000 |
| Joint General Manager | ₹90,000–2,40,000 | ₹1,45,000 | ₹1,50,000 |
| Sr. Deputy General Manager | ₹80,000–2,20,000 | ₹1,00,000 | ₹1,20,000 |
| Manager | ₹60,000–1,80,000 | ઉલ્લેખ નથી | ₹90,000 |
| Assistant Manager | ₹50,000–1,60,000 | ઉલ્લેખ નથી | ₹70,000 |
| Engineer – Sr. Grade | ₹35,000–1,10,000 | ઉલ્લેખ નથી | ઉલ્લેખ નથી |
| Engineer – Jr. Grade | ₹30,000–1,20,000 | ઉલ્લેખ નથી | ઉલ્લેખ નથી |
નોંધ: ડેપ્યુટેશન પર નિમણૂક માટે મૂળ સંસ્થાના નિયમો લાગુ પડશે. ઉપરની વિગતો જાહેરાતમાં દર્શાવેલા પગારધોરણ મુજબ છે.
🔰પગાર ધોરણ :
1. પગાર ધોરણ
- પદ મુજબ સુધારેલ IDA પે સ્કેલ ₹30,000 - ₹1,20,000 થી લઈને ₹1,00,000 - ₹2,60,000 સુધી અથવા નિશ્ચિત માસિક વેતન /પોસ્ટ સુપરએન્યુએશન ધોરણ મુજબ રહેશે. જેમ કે AGM માટે ₹1,45,000/માસ પોસ્ટ સુપરએન્યુએશન , joint GM માટે ₹90,000 - ₹2,40,000 / ₹1,45,000 manager માટે ₹50,000 - ₹1,60,000 / ₹70,000 વગેરે વિગતો નોટિફિકેશન મુજબ
2. વય મર્યાદા
- ઉંમર અને અનુભવ ની ગણતરી 21 નવેમ્બર 2026 ના રોજ કરવામાં આવશે.મહત્તમ વય મર્યાદા પદ અને કેટેગરી મુજબ અલગ અલગ રહેશે.GMRC ના હાલના કર્મચારીઓ માટે વય મર્યાદા લાગુ પડશે નહી.
1. GMRC ની સત્તાવાર વેબસાઈટ [www.gujaratnetrorail.com](https)ઓપન કરો.
2. હોમ પેજ પર careers સેક્શનમાં જાઓ.
3. તમારું નામ,જન્મતારીખ, કેટેગરી, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી આપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
4. ઇમેઇલ પર મળેલ લોગીન વિગતો વડે લોગીન કરી rolling stock વિભાગની લાગુ પડતી પોસ્ટ પસંદ કરો.
5. અરજી ફોર્મ તમામ વિગતો ભરી preview વિકલ્પ દ્વારા ચકાસણી કરો અને ત્યારબાદ 5 ડિસેમ્બર 2026 સુધી માં ફોર્મ સબમિટ કરો. અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. એની કોઈ માધ્યમથી માન્ય નથી.
| કાર્યક્રમ | તારીખ |
|---|---|
| જાહેરાતની તારીખ | 21 નવેમ્બર 2026 |
| વય અને અનુભવ ગણતરીની તારીખ | 21 નવેમ્બર 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2026 |
| ઇન્ટરવ્યૂ કોલ લેટર | રજિસ્ટર્ડ ઈમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
- ઉમેદવારોની અરજી,શૈક્ષણિક લાયકાત અને સંબંધિત અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
- શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે રજીસ્ટર્ડ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
- ઇન્ટરવ્યુ પહેલા અથવા દરમિયાન જરૂરી દસ્તાવેજો ના ચકાસણી અને તબીબી /સંસ્થાકીય ધોરણો મુજબ ની પ્રક્રિયા હતું ધરવામાં આવશે.
Gujju rozgar pro tips 💡
1. અનુભવ અને પે સ્કેલ ની પાત્રતા ચકાસો: દરેક પદ માટે અલગ અલગ અનુભવ અને વર્તમાન /અગાઉ ના પે સ્કેલ ના માપદંડો છે,તેથી અરજી કરતાં પહેલાં નોટિફિકેશન pdf માં તમારી પોસ્ટની વિગતો ચોકસ ચકાસી લો.
2. છેલ્લી તારીખ પહેલા સબમિશન કરો: છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2026 છે,પરંતુ preview ચકાસીને વહેલી તકે ઓનલાઇન ફોર્મ સબમિટ કરી દેવું હિતાવહ છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. GMRC રોલિંગ સ્ટોક ભરતી ૨૦૨૬ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2026 છે.
2. આ ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જરૂરી છે?
જવાબ: electrical, mechanical, electrical & electronics, electronics & communication,power electronics અથવા instrumentation માં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડિગ્રી જરૂરી છે.
3. અરજી કયા થી કરવાની રહેશે?
જવાબ: અરજી માત્ર GMRC ની સત્તાવાર વેબસાઈટ [www.gujaratmetrorail.com]

0 Comments