Posts

Showing posts from June, 2026

JuMC APPLY FOR NEW 120 POSTS. JUNAGADH MUNICIPAL CORPORATION NEW RECUIRMENT 2026

Image
JUNAGADH MUNICIPAL CORPORATION RECRUITMENT 2026 FOR VARIOUS 120 POST OF FIRE MAN,STATION OFFICER,SUB FIRE OFFICER ETC.                                                                                 જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં   નવી ભરતી   આવી ગઈ છે. ભરતી માં કુલ 120 જગ્યાઓનો સમાવેશ થાય છે જેની અંદર જગ્યાઓ જેવી કે સ્ટેશન ફાયર ઓફિસર , સબ ફાયર ઓફિસર,સબ ફાયર ઓફિસર લી ડિંગ ફાયરમેન ,આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર . આપેલ પોસ્ટો માટે ઉમેદવાર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ પર તારીખ 30/6/2026 થી 20 /7/2026 સુધી અપ્લાય કરી શકે છે આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતો પગાર ધોરણ અને અન્ય વિગતવાર માહિતી નીચે આપેલી છે.   JUMC RECUIRMENT 2026 Organization Junagadh Municiple Corporation Advertisement No. મ.ન.પા.જુ./એડ...