JuMC APPLY FOR NEW 120 POSTS. JUNAGADH MUNICIPAL CORPORATION NEW RECUIRMENT 2026


JUNAGADH MUNICIPAL CORPORATION RECRUITMENT 2026 FOR VARIOUS 120 POST OF FIRE MAN,STATION OFFICER,SUB FIRE OFFICER ETC.

jmc new bharati,jumc new bharati,jumc fire man apply online,GUJJU ROZGAR,Gujju rozgar,Gujjurojgar,Gujju Rojgar,jumc new recuirment,fireman bharati

                                                                                જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  નવી ભરતી  આવી ગઈ છે. ભરતી માં કુલ 120 જગ્યાઓનો સમાવેશ થાય છે જેની અંદર જગ્યાઓ જેવી કે સ્ટેશન ફાયર ઓફિસર , સબ ફાયર ઓફિસર,સબ ફાયર ઓફિસર લી ડિંગ ફાયરમેન ,આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર.આપેલ પોસ્ટો માટે ઉમેદવાર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ પર તારીખ 30/6/2026 થી 20 /7/2026 સુધી અપ્લાય કરી શકે છે

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતો પગાર ધોરણ અને અન્ય વિગતવાર માહિતી નીચે આપેલી છે.

  •  JUMC RECUIRMENT 2026

Organization Junagadh Municiple Corporation
Advertisement No. મ.ન.પા.જુ./એડીએમ/મહેકમ/સીધી-ભરતી/484
 તા.25.06.2026
Total Vacancies 120
Post Name Fireman, Station Fire Officer,
 Sub Fire Officer & More Posts
Application Type  online
Application Date  30/06/2026
Last date 20/07/2026
Job Location Junagadh,Gujarat
Official Website jumc.gujarat.gov.in

  • VACANCY DETAILS

POST NAME VACANCY
Station Fire Officer, Class-3 13
Sub Fire Officer, Class-3 13
Leading Fireman, Class-3 12
Fireman, Class-4 80
Asst.Legal Officer
and Labour Officer, Class-3
02
TOTAL 120
                                                
  • Important links

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

  • આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતો પગાર ધોરણ અને અન્ય વિગતવાર માહિતી નીચે આપેલી છે:

  • ફાયર સેફ્ટી ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર સબ ફાયર ઓફિસર લેડિંગ ફાયરમેન :
ઉમેદવારોએ પ્રમાણિત સંસ્થામાંથી ફાયર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિગ્રી અથવા તેના સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે અને સામાન્ય ફાયર ટ્રેનીંગ ની આવશ્યકતા છે


  • ફાયર મેન :
પ્રમાણિત એકેડેમીમાંથી મૂળભૂત અગ્નિશામક તાલીમ સાથે ધોરણ ૧૦/૧૨ પાસ. વિભાગના ધોરણો મુજબ શારીરિક તંદુરસ્તીના ધોરણો.

  • સહાયક કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી:
 માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં વ્યાવસાયિક ડિગ્રી (LLB), સંબંધિત અનુભવ અને શ્રમ કાયદાઓનું જ્ઞાન ખૂબ ઇચ્છનીય છે.


  • JMC ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા

પસંદગી પદ્ધતિમાં સામાન્ય રીતે નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:


લેખિત/સ્પર્ધાત્મક પરીક્ષા: સંબંધિત વિષય જ્ઞાન, સામાન્ય જાગૃતિ અને ભાષા કૌશલ્યનું મૂલ્યાંકન.

શારીરિક ધોરણ કસોટી (PST) અને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET): ફાયર વિભાગના હોદ્દાઓ માટે સહનશક્તિ અને શારીરિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે મહત્વપૂર્ણ.

દસ્તાવેજ ચકાસણી: મૂળ શૈક્ષણિક પ્રમાણ પત્ર અને ઓળખ રેકોર્ડની ચકાસણી


Jumc new recuirtment avaailable for various 120 post of fireman,station officer,sub fire officer etc.candidates can apply online for these post from 30/06/2026 to 20/07/206  on official website of junagadh municiple corporation.

  • Educational Qualification:-

1.  FIRE SAFETY OFFICER/FIRE OFFICER/SUB FIRE OFFICER/LEADING  FIREMAN:

Candidates must have Diploma in Fire Engineering or Digree in equivalent field  and normal training is required from recognized institute

2. FIREMAN:

Std 10/12 or equivalent  with subjects related to firefighter training and physical health standards from recognized institute

3.Asst.Legal Officer and Labour Officer: 

Degree in LLB and experince in related field and knowledge of labour laws from recognzed university



  • selection process :     
Selection process for these posts are as follows:

  • OMR based written exam : knowledge related to subject,General Awareness and Language skills.
  • Physical Standards Test (PST)  and Physical efficency test 
    (PET)
  • DOCUMENT VERIFICATION


FOLLOW US ON TELEGRAM ,WHATSAPP AND YOUTUBE FOR MORE UPDATES

THANKS FOR VISITING OUR PAGE.😊




Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026