કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026                                                            
Cotton Corporation of India Recruitment 2026, CCI Junior Commercial Executive Jobs, CCI Management Trainee Vacancy, B.Sc Agriculture Jobs 2026, Govt Jobs for Commerce Graduates, CCI Apply Online Link, Ministry of Textiles Jobs, Gujju Rozgar CCI Bharti, કોટન કોર્પોરેશન ભરતી 2026, સરકારી નોકરી 2026, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ્સ ગુજરાત


ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ આવતી મીની - રત્ન ' કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ' માં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા યુવાનો માટે એક અત્યંત સુંદર તક સામે આવી છે.CCL દ્વારા વર્ષ 2026 માટે વિવિધ વહીવટી અને ટેકનિકલ પોસ્ટસ જેવી કે જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ, મેનેજમેન્ટ ટ્રેનિ અને જુનિયર આસિસ્ટન્ટ માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ એગ્રીકલ્ચર, કોમર્સ કે મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. તેમના માટે આ એક સુંદર તક છે કારણ કે આ ભરતીમાં પગાર ધોરણ ખૂબ જ આકર્ષક હોય છે.


🔰CCL ભરતીમાં કઈ પોસ્ટ ઉપલબ્ધ છે?

૧. જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ ( JCE): કપાસની ખરીદી અને ગુણવત્તા ચકાસણી માટે.
૨. મેનેજમેન્ટ ટ્રેની( માર્કેટિંગ / એકાઉન્ટ્સ ): માર્કેટિંગ અને નાણાકીય હિસાબો સંભાળવા.
3. જુનિયર આસિસ્ટન્ટ ( Genaral/ Accounts): ઓફિસના સામાન્ય વહીવટી કામ અને કેલેરીકલ કામ માટે.

                                             
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

૧. સંસ્થા: કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ( cotton corporation of India- CCI ).
૨. પોસ્ટ: જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ ( JCE ), મેનેજમેન્ટ ટ્રેની(MT ) અને જુનિયર આસિસ્ટન્ટ (JA).
3.જાહેરાત ક્રમાંક: CCI Recruitment 2026.
૪.જગ્યા: અંદાજિત 250 + જગ્યાઓ ( સત્તાવાર જાહેરાત મુજબ).
૫.મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની અને છેલ્લી તારીખ જુલાઈ/ઑગસ્ટ ૨૦૨૬ ( સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૬.વય મર્યાદા: લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ ( SC/ ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષની છૂટછાટ)
૭. અરજી ફિ: Genaral, EWS અને OBC ઉમેદવારો માટે રૂ.૧૫૦૦/- ( અંદાજિત ) | SC, ST અને PwBD અને માજી સૈનિકો માટે રૂ. ૫૦૦/- .

Particulars Details
Organization Name The Cotton Corporation of India Ltd. (CCI)
Post Name Assistant Manager, Management Trainee, Junior Commercial Executive, Junior Assistant
Advt. No. DR/CCI/2026
Total Vacancy 148
Application Start Date 09/07/2026
Application Last Date 24/07/2026
Application Mode Online
Job Location All over India (Head Office: Navi Mumbai)
Selection Process Written Test, Document Verification
Official Website www.cotcorp.org.in

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

૧. જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર ( Agriculture) માં B.Sc ની ડિગ્રી ઓછામાં ઓછા ૫૦% માર્ક સાથે મેળવેલી હોવી જોઈએ.
૨. મેનેજમેન્ટ ટ્રેનિં(MT) : માર્કેટિંગ માટે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં MBA/PGDM. જ્યારે એકાઉન્ટસ પોસ્ટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા CMA પાસ હોવું જરૂરી છે.
3. જુનિયર આસિસ્ટન્ટ (જનરલ): કોઈપણ પ્રવાહમાં સ્નાતક (graduation) અને સાથે કોમ્પ્યુટર ઓપરેશન નું જ્ઞાન.
૪. જુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટસ): B.Com પાસ કરેલું હોવું જોઈએ.

🔰અરજી ફી:

 ૧. Genaral, EWS અને OBC વર્ગના ઉમેદવારો માટે: અરજી ફી રૂ.1000+ ઇન્ટિમેશન ચાર્જ રૂ.500= કુલ રૂ. 1500/-.
૨. SC, ST દિવ્યાંગ અને માજી સૈનિકો માટે: કોઈ અચ્છી ફી નથી, માત્ર ઇન્ટીમેશન ચાર્જ રૂ. 500/- ભરવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા ( selection process)
આ ભરતીમાં પસંદગી સીધી લેખીત પરીક્ષાના મેરીટ પરથી થશે:
૧. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) : 120 માર્કસની ઓબ્જેકટીવ ઓનલાઈન પરીક્ષા લેવાશે. જેમાં જનરલ નોલેજ, ગણિત, રીઝનીંગ અને પોસ્ટને લગતા (ટેકનીકલ/ (પ્રોફેશનલ) વિષયના પ્રશ્નો પૂછાશે . હા પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ (0.25 ગુણ ) લાગુ પડશે.
૨. દસ્તાવેજ ચકાસણી: CBT મા પાસ થનાર ઉમેદવારોને મેરીટના આધારે સીધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ( કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં)

Sl No. Post Code Name of the Post Regular Backlog Total Upper Age Limit (as on date of advertisement)
1 101 Assistant Manager (Official Language) 01 (UR) 1 32
2 102 Assistant Manager (Information Technology) 01 (UR) 1 32
3 103 Management Trainee (Marketing) 7 (SC-2, ST-1, OBC-2, EWS-1, UR-1) 1 (OBC) 8 30
4 104 Management Trainee (Accounts) 5 (SC-1, OBC-2, EWS-1, UR-1) 3 (ST) 8 30
5 105 Junior Commercial Executive 50 (SC-7, ST-4, OBC-14, EWS-5, UR-20) 50 30
6 106 Junior Assistant (Accounts) 50 (SC-7, ST-4, OBC-14, EWS-5, UR-20) 50 30
7 107 Junior Assistant (General) 29 (SC-5, ST-2, OBC-8, EWS-3, UR-11) 1 (ST) 30 30
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

૧. અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ.
૨. છૂટછાટ: ભારત સરકારના નિયમ મુજબ SC/ ST ઉમેદવારોને ઉપલી હોય મર્યાદામાં 5 વર્ષ ,OBC ( Non -Creamy Layer) ને ત્રણ વર્ષ અને PwBD ( દિવ્યાંગ) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.

CategoryApplication Fee (Rs.)Intimation Charges (Rs.)GST (18%) (Rs.)Total (Rs.)
GEN/EWS/OBC1000/-500/-270/-1770/-
SC/ST/Ex-Servicemen/PwBD500/-90/-590/-

🔰પગાર ધોરણ :

૧. જુનિયર કોમર્શિયલ એક્ઝિટિવ: પે - સ્કેલ રૂ.22,000 થી રૂ.90,000/-.
૨. જુનિયર આસિસ્ટન્ટ: પે- સ્કેલ રૂ.22,000 થી રૂ.90,000/-.
( આ બેઝિક ઉપરાંત મોંઘવારી ભથ્થું(DA), HRA અને મેડિકલ ભથ્થા અલગથી મળે છે).

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌપ્રથમ CCI ની સત્તાવાર વેબસાઈટ cotcorp . org. in ની મુલાકાત લો.
૨. હોમ પેજ પર"public notice" અઠવા "Recruitment" સેક્શન પર ક્લિક કરો.
3. લેટેસ્ટ ભરતી ની જાહેરાત ( notification PDF) ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વાંચો.
૪. "Apply online" બટન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો અને લોગીન આઈડી મમેળવો.
૫. એપ્લિકેશન ફોર્મમાં તમારી તમામ બેઝિક અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરો.
૬. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટસ સ્કેન કરી અપલોડ કરો.
૭. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે ફ્રીજકો અને ફોર્મ સબમીટ કરીને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી લો. 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


આ ભરતી નો સંપૂર્ણ સિલેબસ, જુના પેપર્સ અને ડાયરેક્ટ અરજી કરવાની લીંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026