ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં એન્જિનિયર અને ટેકનિશિયન સહિત વિવિધ પદો પર ભરતી,GIPCL Recruitment 2026

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં એન્જિનિયર અને ટેકનિશિયન સહિત વિવિધ પદો પર ભરતી,GIPCL Recruitment 2026
GIPCL Recruitment 2026, Gujarat Industries Power Company Jobs, GIPCL Vadodara Vacancy, Engineering Jobs in Gujarat 2026, ITI Jobs in Power Plant, Diploma Mechanical Jobs Gujarat, GIPCL Surat SLPP Recruitment, Assistant Manager Jobs, Power Plant Operator Vacancy, Gujju Rozgar Engineering Jobs, ગુજરાત પાવર કંપની ભરતી 2026, એન્જિનિયર ભરતી ગુજરાત

ગુજરાત રાજ્યમાં પાવર જનરેસન (વીજ ઉત્પાદન) ક્ષેત્રે અગ્રણી અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતી 'ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ ' (GIPCL) માં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત સુંદર તક સામે આવી છે.GIPLC દ્વારા વડોદરા અને સુરત ખાતે આવેલા તેમના વિવિધ પાવર પ્લાન્ટ્સના સુચારુ સંચાલન અને મેન્ટેનન્સ માટે ટેકનિકલ તેમજ નોન - ટેકનિકલ સ્ટાફની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત એન્જિનિયર, મેનેજર, સુપરવાઇઝર અને ટેકનિશિયન ની પોસ્ટ માટે લાયકાત અને અનુભવી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. 

🔰GIPCL ભરતી માં કઈ પોસ્ટ ઉપલબ્ધ છે?

GIPCL મા થર્મલ, ગેસ અને સોલાર પાવર પ્લાન્ટસ આવેલા છે, તેથી ત્યાં મુખ્યત્વે નીચે મુજબની પોસ્ટસ માટે ભરતી કરવામાં આવે છે:
૧. એન્જિનિયરિંગ/ આસિસ્ટન્ટ મેનેજર: મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સીધી વિભાગમાં.
૨. ટેકનિશિયન/ઓપરેટર: પ્લાન્ટ ઓપરેશન અને મશીનરીના મેન્ટેનન્સ માટે.
3. સેફટી ઓફિસર (safety officer) : પ્લાન્ટમાં સુરક્ષાના ધારા ધોરણો જાળવવા માટે.
૪. નોન ટેકનિકલ પોસ્ટસ: HR ( હ્યુમન રિસોર્સ), ફાઈનાન્સ ( CA/CMA ) અને એડમીનિસ્ટ્રેશન વિભાગમાં અધિકારીઓ.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

૧. સંસ્થા: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ ( GIPCL).
૨. પોસ્ટ: એન્જિનિયરિંગ, મેનેજર, સુપરવાઇઝર, અને ટેકનિશિયન વગેરે.
3. જાહેરાત ક્રમાંક: GIPCL Recruitment 2026.
૪. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ (વડોદરા અને સુરત પ્લાન્ટ માટે).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસની અંદર (સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૬. વય મર્યાદા: પોસ્ટ અને અનુભવ ના આધારે મહત્તમ 30 થી 45 વર્ષ સુધી (સરકારી નિયમો મુજબ છૂટછાટ).
૭. અરજી ફી: કોઈપણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સામાન્ય રીતે સંપૂર્ણ મફત).




Sr. No. Position No. of Posts Category Location
1 Deputy General Manager – Finance 01 Regular Vadodara
2 Sr. Supervisor / Supervisor – Secretarial 01 FTC Vadodara
3 Supervisor / Sr. Assistant – Administration 01 Regular Vadodara


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
૧. એન્જિનિયરિંગ/મેનેજર માટે: માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે B.E અથવા B.Tech (mechanical/electrical/Civil/ C&I) કરેલું હોવું જોઈએ. સાથે પાવર પ્લાન્ટ અથવા
હેવી ઇન્ડસ્ટ્રીમાં 3 થી 10 વર્ષનો અનુભવ ( પોસ્ટ મુજબ) હોવો જરૂરી છે.
૨. ટેકનીશીયન / ઓપરેટર માટે: ધોરણ 10/12 પાસ અને સંબંધીત ટ્રેડમાં (ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન)ITI અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ. સાથોસાથ BoE ( Boiler Operation Engineer) સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય આપસે.
3. HIR અને ફાઇનાન્સ માટે: ઉમેદવારે HR માં MSW/MBA આ ફાઇનાન્સમાં CA/CMA/MBA krelu હોવું ફરજિયાત છે .

🔰અરજી ફી:

 ઈપણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સામાન્ય રીતે સંપૂર્ણ મફત).

Key Highlights Details
Company Name GUJARAT INDUSTRIES POWER CO. LTD. (GIPCL)
Post Name Deputy General Manager, Sr. Supervisor / Supervisor, Supervisor / Sr. Assistant
Total Vacancy 03 Posts
Application last date 17/07/2026
Job Location Vadodara
Official Website www.gipcl.com

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

૧. જુનિયર પોસ્ટ અને ટેકનિશિયન માટે મહત્તમ ઉંમર સામાન્ય રીતે 30 થી 35 વર્ષ હોય છે.
૨. એન્જિનિયર અને મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 40 થી 45 વર્ષ સુધીની હોઈ શકે છે. (ચોક્કસ વહી મર્યાદા માટે સત્તાવાર નોટિફિકેશન જરૂરી વાંચો).
પગાર ધોરણ (Salaray &Perks)
GIPCL કોર્પોરેટ કંપની હોવાથી તેમાં પગાર ધોરણ અને પેકેજ બેસ્ટ ઇન્ડસ્ટ્રી હોય છે.
૧. ઉમેદવારના અનુભવ અને પોસ્ટ મુજબ તેમને આકર્ષક માસિક પગાર આપવામાં આવશે.
૨. આ ઉપરાંત કંપની ના નિયમ મુજબ પ્રોવિડન્ટ ફંડ (PF) , મેડિકલ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન/કેન્ટીન સુવિધા અને અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.


🔰પગાર ધોરણ :

GIPCL કોર્પોરેટ કંપની હોવાથી તેમાં પગાર ધોરણ અને પેકેજ બેસ્ટ ઇન્ડસ્ટ્રી હોય છે.
૧. ઉમેદવારના અનુભવ અને પોસ્ટ મુજબ તેમને આકર્ષક માસિક પગાર આપવામાં આવશે.
૨. આ ઉપરાંત કંપની ના નિયમ મુજબ પ્રોવિડન્ટ ફંડ (PF) , મેડિકલ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન/કેન્ટીન સુવિધા અને અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌપ્રથમ GIPCL ની સત્તાવાર વેબસાઈટ [www . gipcl . Com ] ( https : / /www . gipcl . com). ની મિલકત લો .
૨. હોમ પેજ પર " Careers" અથવા "Current Opening" સેક્સના પર ક્લિક કરો.
3. તમારી શૈક્ષણિક લાયકાત મુજબની પોસ્ટની જાહેરાત ખોલો અને સંપૂર્ણ નોટિફિકેશન વાંચો.
૪. "Apply online" પર ક્લિક કરી તમારું નવું એકાઉન્ટ બનાવો.
૫. એપ્લિકેશન ફોર્મ માં તમારી બેઝિક વિગતો, શૈક્ષણિક લાયકાત અને અનુભવની તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
૬. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને અપડેટ કરેલો બાયોડેટા અપલોડ કરો.
૭. ફોર્મ ફાઈનલ સબમિટ કરીને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો .


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

GIPCL માં અનુભવી ઉમેદવારો માટે કોઈ લેખિત પરીક્ષા હતી નથી. પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
૧. શોર્ટલિસ્ટ: ઓનલાઇન આવેલી તમામ અરજીઓ અને રેઝ્યુમેનું કમિટી દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવશે.
૨. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ અથવા ઉમેદવારોને GIPCL વડોદરા અથવા સુરત ઓફિસ ખાતે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ રાઉન્ડમાં ટેકનીકલ નોલેજ અને વર્ક એક્સપિરિયન્સ ચકાસવામાં આવશે.
3. મેડિકલ ફિટનેસ: અંતિમ પસંદગી પામનાર ઉમેદવારે કંપનીના ધારા ધોરણ મુજબ શારીરિક ફિટનેસ પાસ કરવાની રહેશે.

 અન્ય લેટેસ્ટ અપડેટ્સ અને ડાયરેક્ટ અરજી કરવાની લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026