Sarkari Madhyasth Mudranalay Gandhinagar Apprentice Recruitment 2026: સરકારી પ્રેસમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની સીધી ભરતી
Sarkari Madhyasth Mudranalay Gandhinagar Apprentice Recruitment 2026: સરકારી પ્રેસમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની સીધી ભરતી
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ આવતા ' સરકારી મધ્યસ્થ મૂતદ્રણાલય ' , ગાંધીનગર દ્વારા ITI પાસ કરેલા યુવાનો માટે સરકારી તાલીમ મેળવવાની એક શાનદાર તક જાહેર કરવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટીસશિપ એક્ટ 1961 અંતર્ગત કરવામાં આવી રહી છે, જેમાં યુવાનોને પ્રિન્ટિંગ પ્રેસ ના વિવિધ વિભાગોમાં પ્રેક્ટીકલ કામ શીખવાની સાથે દર મહિને સરકાર દ્વારા નક્કી કરેલું માસિક સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. જો તમે તાજેતરમાં ITI પાસ કર્યું છે અને સરકારી કચેરીમાં કામ કરવાનું અનુભવ મેળવવા માંગો છો, તો આ તમારા માટે ખૂબ જ સારી તક છે.
🔰કયા ટ્રેડ માટે એપ્રેન્ટીસ ની ભરતી થશે?
સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં મુખ્યત્વે પુસ્તકો, સરકારી ગેઝેટ અને અન્ય દસ્તાવેજો ના પ્રિન્ટિંગ અને બાઈન્ડીંગનું કામ થાય છે. આથી નીચે મુજબના ટ્રેડ માટે એપ્રેન્ટીસ ની માંગ કરવામાં આવે છે:
૧. બુક બાઈન્ડર (book binder).
૨. ઓફસેટ મશીન માઇન્ડર (offset machine minder).
3. ડીટીપી ઓપરેટર ( DTP operator/ PASAA).
૪. પ્લેટ મેકર/ઇલેક્ટ્રિશિયન વગેરે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧. સંસ્થા: સરકારી મુત્રાણાલય ગાંધીનગર (government Central press, Gandhinagar).
૨. પોસ્ટ : રેડ એપ્રેન્ટીસ વિવિધ પ્રિન્ટિંગ અને બાઈન્ડીંગ ટ્રેડસ.
3. જાહેરાત ક્રમાંક: મધ્યસ્થ મુતદ્રાણાલય એપ્રેન્ટિસ ભરતી 2026.
૪. જગ્યા: સતાવાર જાહેરાત મુજબ.
૫. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
૬. વય મર્યાદા: લઘુત્તમ 18 વર્ષ એપ્રેન્ટીસ એક્ટ 1961 મુજબ).
૭. અરજી ફી: કોઈપણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
૮. પસંદગી પ્રક્રિયા: ધોરણ 10 અને ITI ના માર્ક્સ ના આધારે મેરીટ લીસ્ટ અને દસ્તાવેજ ચકાસણી ( કોઈ પરીક્ષા નથી).
૯. અન્ય માહિતી: ઉમેદવારે ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં NCVT /GCVT માન્ય ITI કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.

| Key Highlights | Details |
|---|---|
| Name of Organization | Government Central Press, Gandhinagar |
| Post Name | Apprentice (Book Binder, Off. Machine Minder) |
| Total Vacancy | 31 |
| Job Location | Gandhinagar, Gujarat |
| Application Mode | Offline |
| Last Date to Apply | 31-07-2026 |
| Official Website | govtpress.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
શૈક્ષણિક લાયકાત ( education qualification)
૧. અરજી કરનાર ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
૨. ઉમેદવારે ઉપર જણાવેલ જે તે ટ્રેડમાં NCVT અથવા GCVT દ્વારા માન્ય ITI (Industrial Training institute) નો કોર્સ પાસ કરેલો હોવો ફરજિયાત છે.

| Sr. No. | Trade | Unreserved | SC | ST | PwD | Total |
|---|---|---|---|---|---|---|
| 1 | Book Binder | 16 | 00 | 02 | 02 | 20 |
| 2 | Off. Machine Minder | 08 | 00 | 03 | 00 | 11 |
| Grand Total | 31 | |||||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
એપ્રેન્ટીસ એકટના નિયમો અનુસાર અરજી કરવા માટે 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. સામાન્ય રીતે મહત્તમ ઉંમર 25 થી 30 વર્ષ સુધીની હોય છે ( અનામત વર્ગોને નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે).
| Event | Date |
|---|---|
| Application Start Date | To be announced / Refer Notification |
| Last Date to Apply | 31-07-2026 |
| Interview / Selection Date | To be announced |
🔰પગાર ધોરણ :
ટાઈપેન્ડ/ માસિક વેતન ( Stipend Details)
પસંદગી પામનાર એપ્રેન્ટીસ ઉમેદવારોને સરકારના એપ્રેન્ટિસશિપ એક્ટ 1961 અને વર્તમાન ધારાધોરણો મુજબ દર મહિને ફિક્સ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે .( ITI ના ટ્રેડ મુજબ આ સ્ટાઈપેન્ડ અંદાજિત રૂમ 7,700/- થી 8,050/- પ્રતિ માસ હોઈ શકે છે). ટ્રેનિંગ નો સમયગાળો સામાન્ય રીતે 1 વર્ષનો રહેશે.🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
સરકારી મુદ્રણાલયમાં એપ્રેન્ટીસ માટે અરજી કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે બે તબક્કામાં હોય છે:
૧. ઓનલાઈન રજિસ્ટ્રેશન: સૌથી પહેલા ઉમેદવારે ભારત સરકારના એપ્રેન્ટીસશિપ
પોર્ટલ www . apprenticeshipindia . gov . in પર જઈને પોતાની 100% પ્રોફાઈલ પૂરી કરી ને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન નંબર મેળવવો ફરજિયાત છે.
૨. ઓફલાઈન ફોર્મ સબમિશન:
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ,ઉમેદવારે એક સાદા કાગળ પર પોતાની અરજી ( બાયોડેટા) તૈયાર કરવાનો રહેશે.
૨. આ અરજી સાથે ધોરણ 10 ની માર્કશીટ, ITI ની માર્કશીટ અને સર્ટિફિકેટ, આધારકાર્ડ, જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય) અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા ની પ્રિન્ટ આઉટ જોડવાની રહેશે.
3. આ તમામ કાગળોની સ્વ પ્રમાણિત નકલો એક કવર માં મૂકી , જાહેરાતમાં દર્શાવેલ સમય મર્યાદામાં " મેનેજર શ્રી, સરકારી મધ્યસ્થ મૂત્દ્રણાલય, સેક્ટર- 29 , ગાંધીનગર" ના સરનામે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે પહોંચતી કરવાની રહેશે. ( ચોક્કસ સરનામું અને રીત માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચો).

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી સીધી મેરીટ ના આધારે થશે:
૧. મેરીટ લિસ્ટ: ઉમેદવારે ધોરણ 10 અને ITI ની પરીક્ષામાં મેળવેલા ગુણ ના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
૨. દસ્તાવેજ ચકાસણી: મેરીટમાં આવનાર ઉમેદવારોને સરકારી મધ્યસ્થ મુદ્રણાલય , ગાંધીનગર ખાતે અસલ દસ્તાવેજો (ઓરીજનલ ડોક્યુમેન્ટસ ) અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ની કાસણી માટે બોલાવવામાં આવશે.

આ ભરતીની અન્ય તાજી અપડેટસ અને સત્તાવાર નોટિફિકેશન ની PDF ડાઉનલોડ કરવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment