IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026, Indian Oil Vadodara Apprentice Vacancy, IOCL Apprentice Apply Online, ITI Jobs in Gujarat 2026, Diploma Engineering Jobs in IOCL, Gujarat Refinery Recruitment 2026, Gujju Rozgar IOCL Jobs, IOCL Trade Apprentice Syllabus, IOCL Apprentice Stipend Salary, ઇન્ડિયન ઓઇલ વડોદરા ભરતી 2026, આઈટીઆઈ પાસ સરકારી નોકરી, Apprenticeship India IOCL Registration

                                                            જો તમે તાજેતરમાં ITI, ડિપ્લોમા કે B.Sc પાસ કર્યું છે અને ભારત સરકારની નવરત્ન કંપનીમાં કામ કરવાના અનુભવ મેળવવા માંગો છો, તો તમારા માટે એક ખૂબ જ મોટી તક આવી ગઈ છે. ભારતની સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપની 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' (IOCL) દ્વારા રહેતી વડોદરા સ્થિત 'ગુજરાત રિફાઇનરી' શહીદ દેશભરની રિફાઇનરીઓમાં ટ્રેડ એપ્રેન્ટીસ અને ટેકનીશીયન એપ્રેન્ટીસની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ અંતર્ગત યુવાનોને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગની સાથે દર મહિને સારું સ્ટાઈ પેન્ડ પણ આપવામાં આવે છે.
  • IOCL એપ્રેન્ટિસશિપ શું છે અને તેના ફાયદા?
એપ્રેન્ટિસશિપ એ એક પ્રકારની ટ્રેનિંગ છે, જેમાં ઉમેદવારોને પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીયલ કામ શીખવા મળે છે.IOCL જેવી મલ્ટિનેશનલ અને સરકારી કંપની માં 1 વર્ષ ( અમુક ટ્રેડ માટે 15 કે 24 મહિના ) ની એપ્રેન્ટિસશિપ કરવાથી તમરો અનુભવ ખૂબ જ વધી જય છે. ભવિષ્યમાં જ્યારે ICOL અથવા અન્ય કોઈ મોટી પ્રાઇવેટ કે સરકારી કંપની માં કાયમી નોકરીની ભરતી આવે ,ત્યારે એપ્રેન્ટિસશિપનું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને ખાસ. પ્રાધાન્ય આપવામાં આવે છે .

  • ખાલી જગ્યાઓ અને ખાલી વિગત ( Vacancy Details)
૧. ટ્રેડ એપ્રેન્ટિસ (ITI આધારિત): ફિટર, ઈલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મેકેનીક, ઇન્સ્ટુમેન્ટ મેકેનિક , મશીનિસ્ટ વગેરે.
૨. ટેક્નેશિયન એપ્રેન્ટિસ ( ડિપ્લોમા આધારિત ): મેકેનિકલ ,ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, શિવિલ વગેરે .
3. નોન ટેકનીકલ ટ્રેડ એપ્રેન્ટિસ : B.Sc ( ફિઝિક્સ,મેથ્સ , કેમેસ્ટ્રી,) વાળા ઉમેદવારો માટે એકાઉન્ટન્ટ અથવા ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ .
  • ભરતી ની ટૂંકી માહિતી (Short Details)
૧. સંસ્થા: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ( IOCL) - ગુજરાત રિફાઇનરી ( વડોદરા).
૨. પોસ્ટ: ટટ્રેડ એપ્રેન્ટિસ (Tred Apprentice) અને ટેકનિશિયન એપ્રેન્ટિસ (Technician Apprentice) - વિવિધ ટ્રેડસ / ડિસિપ્લિન.
3. જાહેરાત ક્રમાંક: IOCL એપ્રેન્ટિસશિપ નોટોફિવ્ઝલ 2026.
૪. જગ્યા: સતાવાર નોટિફિકેસન મુજબ (સામાન્ય રીતે ૪૦૦+ થી વધુ જગ્યાઓ ગુજરાત માટે હોય છે).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની અને છેલ્લી તારીખ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ.
૬. વય મર્યાદા: લઘુત્તમ ૧૮ વર્ષ અને મહત્તમ ૨૪ વર્ષ (SC / ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ).
૭. અરજી ફી: કોઈ પણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી ( સંપૂર્ણ મફત ).
૮. પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન લેખિત પરીક્ષા (Written Test) માં મેળવેલ ગુણના આધારે મેરીટ લીસ્ટ અને દસ્તાવેજ ચકાસણી.
૯. અન્ય માહિતી: પોસ્ટ મુજબ ઉમેદવારે ધોરણ 10 પાસ + ITI, અથવા B.Sc , અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ.


Particulars Details
Organization Indian Oil Corporation Limited (IOCL)
Unit Gujarat Refinery, Vadodara
Advertisement No. JR/01/2026-27
Recruitment Name IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026
Post Name Trade Apprentice & Technician Apprentice
Total Vacancies 647 Posts
Job Type Apprenticeship Training
Training Location Gujarat Refinery, Vadodara
Application Mode Online
Application Start Date 29 June 2026 (10:00 AM)
Last Date to Apply 28 July 2026 (05:00 PM)
Selection Process Merit List + Document Verification + Medical Fitness
Official Website https://iocl.com


  • શૈક્ષણિક લાયકાત (Education Qualification)
અલગ-અલગ ટ્રેડ માટે શૈક્ષણિક લાયકાત નીચે મજૂર રહેશે:
૧. ITI એપ્રેન્ટીસ માટે: ઉમેદવારે ધોરણ 10 પાસ કર્યા બાદ NCVT અથવા SCVT દ્વારા માન્ય સંબંધીત ટ્રેડમાં 2 વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
૨. ટેકનિશિયન એપ્રેન્ટીસ માટે : ઉમેદવારે સંબંધીત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં ( જેમકે મિકેનિકલ કે ઈલેક્ટ્રિકલ) ઓછામાં ઓછા 50% માર્કસ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
3. B.sc ઉમેદવારો માટે: ફિઝિક્સ મેથ્સ કેમેસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી વિષય સાથે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન(B.Sc ) પાસ.
વય મર્યાદા:(Age Limit & Relaxations)
૧. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ.
૨. છૂટછાટ: ભારત સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળે છે (SC/ ST અને 5 વર્ષ અને OBC -NCL ને ત્રણ વર્ષ).

  • અરજી ફી (Application Fees)
આ ભરતી ની સૌથી સારી વાત એ છે કે IOCL દ્વારા એપ્રેન્ટિસના ફોર્મ ભરવા માટે કોઈપણ કેટેગરી ( General/ OBC/SC/ST) ના ઉમેદવારો પાસેથી કોઈ જ ફી લેવામાં આવતી નથી. ફોર્મ ભરવાની પ્રક્રિયા એકદમ મફત છે .
સ્ટાઈપેન્ડ ( Stipend Salary)
પસંદગી પામેલા એપ્રેન્ટિસ ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ 1961 ના નિયમો અનુસાર દર મહિને સરકાર દ્વારા નક્કી કરેલું માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. ટ્રેડ અને લાયકાત મુજબ આ સ્ટાઈપેન્ડ દર મહિને આશરે રૂ.8,000 /- થી રૂ.10,500/- ની વચે હોય શકે છે.

Trade / Discipline Vacancies
Trade Apprentice (Attendant Operator – Chemical Plant) 120
Trade Apprentice (Fitter – Mechanical) 87
Trade Apprentice (Boiler) 19
Technician Apprentice (Chemical) 120
Technician Apprentice (Mechanical) 81
Technician Apprentice (Electrical) 101
Technician Apprentice (Instrumentation) 51
Trade Apprentice (Secretarial Assistant) 34
Trade Apprentice (Accountant) 2
Trade Apprentice (Data Entry Operator – Fresher) 17
Trade Apprentice (Data Entry Operator – Skill Certificate Holder) 15
Total 647 Posts
  • પસંદગી પ્રક્રિયા (Selection Process)
IOCL એપ્રિન્ટિસની નીચે મુજબ થાય છે:
૧. ઓનલાઇન લેખિત પરીક્ષા( Written Test):. ઉમેદવારો ની પસંદગી માટે એક 2 કલાકની ઓબ્જેક્ટિવ ટાઇપ પરીક્ષા લેવામાં આવે છે .જેમાં જનરલ એપ્ટિટુયુડ , રિઝનિંગ, બેઝિક ઇંગલિશ અને ઉમેદવારના ટ્રેડ ને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.
૨. દસ્તાવેજ ચકાસણી (Document Verification): લેખિત પરીક્ષાના માર્ક્સના આધારે મેરીટ લીસ્ટ બને છે અને ત્યારબાદ ઉમેદવારો ના અસલ ડોક્યુમેન્ટસ અને મેડિકલ ફિટનેસ report ચેક કરવામાં આવે છે. આમાં કોઈ ઇન્ટરવ્યૂ. લેવામાં આવતો નહી.
Event Date
Online Application Starts 29 June 2026
Last Date to Apply 28 July 2026
Merit List (Tentative) 05 August 2026
Document Verification 11 August – 18 August 2026
  • કેવી રીતે અરજી કરવી?(Step to Apply Online)
IOCL માં એપ્રેન્ટિશ માટે અરજી કરવાની બે તબ્બકામાં વહેંચાયેલી છે:
સ્ટેપ 1: ITI ઉમેદવારો એ પહેલા ભારત સરકારના apprenticeshipindia.gov.in પોર્ટલ પર અને ડિપ્લોમા વાળા
ઉમેદવારોએ mhrdnats.gov.in પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહેશે.
સ્ટેપ 2:
૧. હવે IOCL ની સત્તાવાર વેબસાઈટ iocl.com ઓપન કરો.
૨. "What's New" અથવા " Apprenticeship" સેકશનમાં જો અને ગુજરાત રિફાઈનરીની નોટિફિકેશન લિંક પર ક્લિક કરો.
3. "Apply online" બટન પર ક્લિક કરો.
૪. તમારી પ્રોફાઈલ મુજબ ટ્રેડ પસંદ કરો અને અગાઉ મેળવેલા પોર્ટલ રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરો.
૫. તમામ જરૂરી વિગતો ભરો અને તમરો ફોટો, સહી અને ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
૬. છેલ્લે ફોર્મ સબમીટ કરો અને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો ( જે પાછળ થી દસ્તાવેજ ચકાસણી વખતે કામ લાગશે).
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


આ ભરતી ની વધુ અપડેટ્સ , લેખિત પરીક્ષાનો સિલેબસ અને ડાયરેક્ટ અરજી કરવાની લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત leta રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026