Kamdhenu University Junior Clerk Recruitment 2026: કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની સીધી ભરતી ,જાણો પગાર અને અરજી પ્રક્રિયા.

Kamdhenu University Junior Clerk Recruitment 2026: કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની  સીધી ભરતી ,જાણો  પગાર અને અરજી પ્રક્રિયા.



Kamdhenu University Junior Clerk Recruitment 2026, Kamdhenu University Bharti 2026, Gujarat Govt Jobs 2026, Junior Clerk Vacancy in Gujarat, Kamdhenu University Clerk Syllabus, Clerk Jobs for Graduates, Ojas Gujarat Bharti 2026, Kamdhenu University Gandhinagar Jobs, Gujju Rozgar Clerk Bharti, કામધેનુ યુનિવર્સિટી ભરતી 2026, જુનિયર ક્લાર્ક ભરતી ગુજરાત, સરકારી નોકરી ગુજરાત 2026
 
ગુજરાત રાજ્ય માં સરકારી નોકરી  મેળવવાનું સપનું જોતા યુવા મિત્રો માટે  એક અત્યંત સુંદર  સામાન્ય સમાચાર આવ્યા છે.  ગાંધીનગર સ્થિત અને ગુજરાત સરકાર હસ્તક કાર્યરત ' કામધેનુ યુનિવર્સિટી (' Kaamdhenu University - પશુ  ચિકિત્સા, ડેરી અને મત્સ્ય વિજ્ઞાન માટેની યુનિવર્સિટી) દ્વારા  વહીવટ  વિભાગ માં   જુનિયર ક્લાર્ક (Junior Clerk) ના પદો માટે નવી ભરતી ની સત્તાવાર જાહેરાત બહાર પાડવાની  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો  સ્નાતક  પાસે છે અને  ક્લાર્ક  બનીને  ગુજરાત સરકારની કાયમી  નોકરી મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ સુંદર તક છે.

  • કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક  ભરતી શું છે ?
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર એ  ગુજરાત રાજ્યની  એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે ,જેની હેઠળ રાજ્યની વિવિધ ડેરી સાયન્સ, વેટરનરી ( પશુ ચિકિત્સા) અને ફિશરીઝ કોલેજો આવેલી છે. આ કોલેજો  અને યુનિવર્સિટી ના મુખ્ય કેમ્પસમાં  વહીવટી કામકાજ ( હિસાબી કામ , ફાઈલિંગ , ડેટા એન્ટ્રી ને ઓફિસ વર્ક ) સાંભળવા માટે  જુનિયર ક્લાર્કની નિમણૂક કરવામાં આવે છે. આ ભરતી સંપૂર્ણપણે  ગુજરાત સરકારના નીતિ નિયમો મુજબ થાય છે.તેથી ઉમેદવારને  કાયમી  સરકારની નોકરી  નો  લાભ મળે છે .
  • ભરતી ની ટૂંકી માહિતી (Short details)
૧. સંસ્થા:  કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (Kamdhenu University, Gandhinagar).
૨. પોસ્ટ: જુનિયર ક્લાર્ક ( Junior Clerk - વહીવટી શાખા).
3. જાહેરાત ક્રમાંક: KU/2026/JC ( સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૪. જગ્યા: અંદાજિત 100+ થી વધુ જગ્યાઓ  (કેટેગરી મુજબ વહેચણી).
૫.  મહત્વની તારીખો: 
૧. ઓનલાઇન અરજી શરૂ થવાની સંભવિત તારીખ: જુલાઈ ૨૦૨૬.
2.  અરજી કરવાની છેલ્લી તારીખ: ઓગસ્ટ ૨૦૨૬.
વય મર્યાદા: લઘુત્તમ  ૧૮ વર્ષ અને મહત્તમ ૩૩ વર્ષ ( ગુજરાત સરકારના નિયમ મુજબ  અનામત વર્ગો અને મહિલા ઉમેદવારો માટે વય મર્યાદામા છૂટછાટ).
અરજી ફી: જનરલ (General) કેટેગરી માટે રૂ.૫૦૦/- (અંદાજિત) l SC / ST / SEBC / EWS / PH ઉમેદવારો માટે રૂ. ૨૫૦/-.

Highlights Details
Organization Name Kamdhenu University
Post Name Junior Clerk (Class-3)
Advertisement No. 01/2021
Total Vacancies 101
Application Mode Online
Application Start Date 01st July 2026 (11:00 AM)
Application Last Date 30th July 2026
Official Website www.kamdhenuuni.edu.in
Job Location Gujarat
Category Government Jobs
  • શૈક્ષણિક લાયકાત ( Education Qualification) 
જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે. અરજી  કરનાર ઉમેદવારે  નીચે મુજબ ની  લાયકાત ધરાવવી ફરજિયાત જરૂરી છે :

૧. ઉમેદવારે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ  યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation / Bachelor's Degree)  પાસ કરેલું હોવું જોઈએ . (B.A., B Com, B.Sc, BBA,  BCA, B.E. પાસ કોઈપણ ઉમેદવાર  અરજી કરી શકે છે ).
૨. ઉમેદવાર પાસે  સરકાર ન માન્ય કોમ્પ્યુટર  બેઝિક કોર્સ ( જેમ કે CCC -  Course On Computer Concepts ) નું  સર્ટિફિકેટ હોવું જોઈએ , અથવા  ધોરણ 10 /12  કોલેજમાં  કોમ્પ્યુટર એક વિશે. તરીકે ભણેલા હોવા જોઈએ.
3.  ઉમેદવાર. ગુજરાતી  અને હિન્દી બંને  ભાષાનું પૂરતું  ગામ ગ્યાન ( લખતા ,વાંચતા  અને બોલતા )  ધરાવતો હોવો જોઈએ .

Post Name Total Post
Junior Clerk 101

  • વય મર્યાદા અને છૂટછાટ ( Age Limit & Relaxations)
૧.  અરજી કરવા મટે ઉમેદવારની   લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ સુધીની હોવી જોઈએ .
૨.વય મર્યાદામાં. છૂટછાટ:  ગુજરાત સરકારના  સામાન્ય  વહીવટ વિભાગ (GAD)   ના નિયમો અનુસાર :
૧.  મૂળ ગુજરાત ના. SC/ ST/ અને  SEBC (OBC)  ઉમેદવારો ને  ઉપલી વય  મર્યાદામાં  5 વર્ષની છૂટછાટ મળશે.
૨.તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો ને વિશેષ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે  ( મહત્તમ છૂટછાટ 45 થી વધુ  નહીં ).
૩. દિવ્યાંગ (PH) અને માજી સૈનિકોને નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર  રહેશે.
  • પગાર ધોરણ  ( Salary & Pay Scale)
 આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને ગુજરાત સરકારના નાણાં વિભાગના  ઠરાવ  મુજબ શરૂઆતના 5  વર્ષ માટે  માસિક ફિક્સ પગાર  આપવામાં આવશે.
૧. શરૂઆતી ફિક્સ પગાર: આશરે રૂ. 26,000/- પ્રતિ માસ  (લેટેસ્ટ સુધાર મુજબ)
૨. પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ  પૂર્ણ કર્યા બાદ  ઉમેદવારને 7 માં  પગાર પંચ મુજબ લેવલ - 2 ( પે સ્કેલ રૂ.19,000 - 63,000/-  માં કાયમી  કરવાના આવશે, જેમ મોંઘવારી ભથ્થું (DA),મકાન ભાડા ભથ્થું (HRA)અને મેડિકલ ભથ્થાનો લાભ મળશે .
Event Date
Application Start Date 01st July 2026 (11:00 AM)
Application Last Date 30th July 2026
  • પસંદગી પ્રક્રિયા અને સિલેબસ (Selection Process) 
 
જૂનિયર ક્લાર્ક ની  પસંદી બે મુખ્ય  તબક્કાની  પરીક્ષા ના આધારે કરવામાં આવશે :

૧.લેખિત પરીક્ષા  ( Written OMR Exam): આ પ્રથમ તબક્કો છે જેમાં બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે. સિલેબસ માં  સામાન્ય રીતે ગુજરાતની ઈતિહાસ- ભૂગોળ, ભારતનું બંધારણ , સામાન્ય વિજ્ઞાન, કરંટ  અફેર્સ, ગુજરાતી વ્યાકરણ , અંગ્રેજી વ્યાકરણ અને ગણિત / રિઝાનિંગનો  સમાવેશ થાય છે.
૨. કોમ્પ્યુટર પ્રોફેશિયનસી  ટેસ્ટ (CPT):   લેખિત પરીક્ષા માં મેરીટ માં આવનાર ઉમેદવારોને કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ  ટેસ્ટ  માટે. બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી / અગ્રેજી ટાઇપિંગ ,MS Word,Excel અને પાવરપોઇન્ટ સબંધીત ટેસ્ટ લેવામાં આવે છે.
       અંતિમ મેરીટ લિસ્ટ આ બંને  પરીક્ષાઓના. ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE
  • કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online) 
 લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સ્ટેપસ ફોલો કરીને ઓનલાઇન અરજી કરી શકશે:
૧. સૌ પ્રથમ કામધેનુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ  ( kamdhenuuni.edu.in અથવા ku- guj.org)  ની મુલાકાત લો.( જો ભરતી OJAS  પર મુકાય તો ojas.gujrat.gov.in  પર જવું).
૨. હોમ પેજ પર  "Recruitment"  અથવા "Jobs "  સેક્શન પર ક્લિક કરો.
3. " Advertisement For the Post of Junior Clerk 2026"  ની લિંક પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વાંચો.
4. "Apply online" પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો અને બેઝિક  વિગતો ( નામ,જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત ) ભરો.
૫. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહિ સ્કેન કરીને નિયત સાઈઝમાં અપલોડ કરો.
૬. કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવો અને ફોર્મ ફાઈનલ  સબમિટ કરો.
૭. ભવિષ્યમાં  ઉપયોગ માટે કન્ફર્મેશન  પેજ (Application Form) ની પ્રિન્ટ  આઉટ કાઢીને સાચવી રાખો.
       આ ભરતી  અન્ય લેટેસ્ટ અપડેટ્સ, સિલેબસ PDF  અને સીધી અરજી  કરવાની  લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com  ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026