Air force school Gandhinagar Recruitment 2026-27: એર ફોર સ્કૂલમાં શિક્ષકો અને અન્ય સ્ટાફ ની સીધી ભરતી , જાણો ઇન્ટરવ્યૂ ની તારીખ અને લાયકાત

Air force school Gandhinagar Recruitment 2026-27: એર ફોર સ્કૂલમાં શિક્ષકો અને અન્ય સ્ટાફ ની સીધી ભરતી , જાણો ઇન્ટરવ્યૂ ની તારીખ અને લાયકાત 


Air Force School Gandhinagar Recruitment 2026, Walk in interview jobs in Gandhinagar, Teacher jobs in Gujarat 2026, AFS Gandhinagar Vacancy, PGT TGT PRT Jobs in Gujarat, Private School Teacher Recruitment, Air Force School Clerk Vacancy, Gujju Rozgar Teacher Jobs, એર ફોર્સ સ્કૂલ ગાંધીનગર ભરતી, શિક્ષક ભરતી ગુજરાત 2026, સરકારી શિક્ષક ભરતી, ગાંધીનગર જોબ વેકેન્સી


ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં શિક્ષક તરીકે નોકરી મેળવવાનું સપનો જોતા ઉમેદવારો માટે એક અત્યંત શાનદાર તક સામે આવી છે. ગાંધીનગર સ્થિત ખૂબ જ પ્રતિષ્ઠિત ' એર ફોર્સ સ્કુલ'    ( Air force school, Gandhinagar) દ્વારા શૈક્ષણિક ( Teaching)વર્ષ 2026 થી 27 માટે વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક(Non- Teaching )સ્ટાફ ની ભરતી માટે જાહેરાત  બહાર પાડવામાં આવી છે. આ ભરતી ની સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ લાંબી લેખિત પરીક્ષા આપવાની નથી, પરંતુ ઉમેદવારોની પસંદગી સીધા વોક- ઇન  ઇન્ટરવ્યૂ' ( Walk in Interview)

  • એર ફોર્સ સ્કૂલ ભરતીમાં કઈ પોસ્ટ ઉપલબ્ધ છે?
એર ફોર્સ સ્કૂલ દ્વારા સામાન્ય રીતે દર વર્ષે નવા શૈક્ષણિક સત્ર માટે સ્ટાફ ની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવે છે. આ વખતે નીચે મુજબની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે:
૧. PGT (Post glGraduate Teacher): ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિવિધ વિષયો માટે. 
૨. TGT (Trained Graduate Teacher): માધ્યમિક વિભાગ ના વિષયો માટે. 
3. PRT ( Primary Teacher): પ્રાથમિક વિભાગના તમામ વિષયો ભણાવવા માટે. 
૪. NTT ( Nursery Trained Teacher): પ્રી- પ્રાઇમરી (બાળ મંદિરના ) ના નાના બાળકો માટે.
૫. નોન - ટીચિંગ સ્ટાફ: ક્લાર્ક (Clerk), એકાઉન્ટન્ટ, પટાવાળા(Peon), હેલ્પર અને અન્ય સપોર્ટ સ્ટાફ.
  • ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧. સંસ્થા:   એર ફોર્મ સ્કુલ, ગાંધીનગર ( Air force school, Gandhinagar).
૨. પોસ્ટ : PGT, TGT, PRT, NTT ( ટીચીંગ  સ્ટાફ ). અને નોન - ટીચીંગ સ્ટાફ ( ક્લાર્ક, પટાવાળા વગેરે ).
3. જાહેરાત ક્રમાંક: AFS Gandhinagar Recruitment 2026- 27.
૪. જગ્યા: વિવિધ ખાલી જગ્યાઓ ( સત્તાવાર જાહેરાત મુજબ).
૫. મહત્વની તારીખો: વોક - ઇન  ઇન્ટરવ્યૂ ( Walk- in Interview )  ની તારીખ  - જુલાઈ/ ઓગસ્ટ  ૨૦૨૬ (સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને  સમય મુજબ હાજર રહેવું).
૬. વય મર્યાદા: ૨૧ વર્ષથી ૫૦ વર્ષ સુધી ( મહિલા ઉમેદવારો અને અનુભવિયો  માટે નિયમાઅનુસાર  છૂટછાટ).
૭.  અરજી ફી: કોઈપણ ઉમેદવાર માટે કોઈ ફી નથી (સંપૂર્ણ મફત).
Particulars Details
Organization Name Air Force School Gandhinagar
Post Name TGT (English), PRT, Office Superintendent, Clerk, Helper (Gardener)
Total Vacancies Various
Job Location Gandhinagar, Gujarat
Session Academic Session 2026-27
Application Mode Offline (School Office) / Email
Application Deadline 10 July 2026
Interview Date 14 July 2026 (For Office Superintendent, others tentative)
Official Website www.afschoolgnr.com
  • શૈક્ષણિક લાયકાત (Education Qualification)
૧. PGT અને PRT માટે : માન્ય યુનિવર્સિટી માંથી સંબંધીત વિષયમાં 50%  માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી ( Post Graduation) અને B.Ed  પાસ હોવું ફરજિયાત છે. 
૨. TGT અને PRT માટે: સબંધીત વિષયમાં 50%  માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન (સ્નાતક) અને B.Ed ની ડિગ્રી. (CTET  અથવા  TET ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે).
3. NTT  (નર્સરી ટીચર) માટે: ધોરણ 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી NTT (Nursery Teacher Training) અથવા મોન્ટેસરી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
૪. નોન -ટીચિંગ સ્ટાફ માટે: ક્લાર્ક માટે સ્નાતક + કોમ્પ્યુટર અને ટાઈપિંગ નું જ્ઞાન જરૂરી છે . જ્યારે હેલ્પર / પટાવાળા માટે ધોરણ 10 કે 12 પાસ ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકે છે.


Sl. No. Post Date of Interview Time of Reporting
01 TGT (English) 14-07-2026 0800 hrs
02 PRT 14-07-2026 0800 hrs
03 Office Superintendent 14-07-2026 0800 hrs
04 Clerk 14-07-2026 0800 hrs
05 Helper (Gardener) 14-07-2026 0800 hrs

  • પગાર ધોરણ (Salary Details) 
પસંદગી પામનાર શિક્ષકો અને અન્ય સ્ટાફ ને એર ફોર્સ એજ્યુકેશનલ અને કલ્ચર સોસાયટીના નિયમો મુજબ ખૂબ જ સારું અને આકર્ષક પગાર ધોરણ આપવામાં આવે છે. આ ઉપરાંત, અનુભવ અને કામગીરીના આધારે પગારમાં વધારો પણ મળવા પાત્ર રહે છે. 
  • પસંદગી પ્રક્રિયા (Selection Process)
આ ભરતીમાં કોઈ ઓનલાઇન લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. પસંદગી પ્રક્રિયાને નીચે મુજબ છે: 
૧. વોક- ઇન ઇન્ટરવ્યૂ (Walk in Interview): ઉમેદવારોએ સીધા જ નિયમ તરીકે અને સમયે સ્કૂલ ખાતે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. 
૨. ડેમો ક્લાસ (Demo Class): ટીચિંગ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ પેનલ દ્વારા ઉમેદવારની ભણાવવાની સ્કીલ ચકાસવા માટે ટુકો ડેમો ક્લાસ લેવામાં આવી શકે છે. 
3. દસ્તાવેજ ચકાસણી: ઉમેદવારોના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ અને અનુભવના સર્ટિફિકેટસ   ચકાસવામાં આવશે.
Link Description Link
Official Notification Download Notification
Apply Online / Application Form Download Form Here
Official Website Click Here
Join WhatsApp Channel Click Here
Join Telegram Channel Click Here
Event Date
Application Submission Deadline 10 July 2026
Application Submission Time Window 08:00 AM to 02:00 PM
Walk-in Interview Date (Office Superintendent & other posts tentative) 14 July 2026
Reporting Time for Interview 08:00 AM
Validity of Selection Panel Till 29 March 2027
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે જવું? (How to Attend Walk- in Interview)

જો તમે ઉપર જણાવેલ લાયકાત ધરાવો છો અને એર ફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં જોડાવા માંગો છો, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો

૧. આના માટે અગાઉથી કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી. 
૨. તમારે તમારો એક સારો અને અપડેટ કરેલો બાયોડેટા (Resume /CV)તૈયાર કરવાનો રહેશે.
3. બાયોડેટા સાથે તમારા તમામ શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ (માર્કશીટ, ડિગ્રી), આધાર કાર્ડ, પાનકાર્ડ અને અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્ષ કોપીનો એક સેટ બનાવો. 
૪ તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ અને બે પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા સાથે રાખવા.
૫. સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખે સવારે સમયસર (આપેલ સમય પહેલા ) એર ફોર સ્કૂલ, ગાંધીનગરના કેમ્પસ ખાતે ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જવું. 
       નોટિફિકેશનની PDF, ઇન્ટરવ્યૂ નું ચોક્કસ સરનામું અને તારીખ જાણવા માટે નિયમિતપણે અમારી વેબસાઇટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026