લોકરક્ષક કેડર (LRD) લેખિત પરીક્ષા ની ફાઈનલ આન્સર કી જાહેરત: 3 પ્રશ્નો રદ, ઉમેદવારો ને મળશે 1-1 ગુણ


લોકરક્ષક કેડર (LRD) લેખિત પરીક્ષા ની ફાઈનલ આન્સર કી જાહેરત: 3 પ્રશ્નો રદ, ઉમેદવારો ને મળશે 1-1 ગુણ
LRD final answer key 2026,Gujarat Police LRD answer key,LRD 2026 paper solution,Lokrakshak Dal answer key,LRD result 2026 update,LRD final answer key pdf download link,LRD cancelled questions and bonus marks 2026,Gujarat Police LRD final answer key OMR sheet,Lokrakshak Dal written exam result date 2026,LRD answer key official website GPRB,LRD ફાઈનલ આન્સર કી 2026,લોકરક્ષક દળ લેખિત પરીક્ષા આન્સર કી,LRD પરિણામ ક્યારે આવશે 2026  LRD answer key 2026 gujarati  LRD bharti latest news today


તાજેતરમાં લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા ( જાહેરાત ક્રમાંક: GRPB/2026/1) ને લઈને ભરતી બોર્ડ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. તારીખ ૧૪.૬. ૨૦૨૬ ના રોજ લેવાયેલો આ પરીક્ષા ફાઇનલ આન્સર કી ( Final Answer Key) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.
અગાઉ તા. ૨૦.૬.૨૦૨૬ ના રોજ પ્રોવિઝનલ આન્સર કે કી જાહેરાત કરવામાં આવી હતી, જેના પર ઉમેદવારો પાસેથી વાંધા/ રજૂઆતો માંગવામાં આવી હતી, વિષય નિષ્ણાતો દ્વારા આ વાંધાઓની ચકાસણી કર્યા બાદ માસ્ટર સેટ મુજબના પ્રશ્નપત્રમાં કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:


🔰આન્સર કી માં થયેલા મુખ્ય ફેરફારો:

૧. પ્રશ્ન નંબર 16: નો સાચો જવાબ અગાઉ (D) હતો, જેને બદલીને હવે (B)જાહેર કરવામાં આવ્યો છે.
૨. પ્રશ્ન નંબર 168: નો સાચો જવાબ હવે ( B) અથવા (C) માન્યા ગણવામાં આવે છે.
3. રદ થયેલા પ્રશ્નો: પ્રશ્ન નંબર 18, 19 અને 20 ને રદ કરવામાં આવ્યા છે.

ઉમેદવારો માટે રાહતના સમાચાર:
ભરતી બોર્ડની જાહેરાત મુજબ, કરવામાં આવેલા પ્રશ્નદીઠ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ ( એક ) ગુણ સમાન ધોરણે મળવા પાત્ર રહેશે. એટલે કે, રદ થયેલા 3 પ્રશ્નોના કુલ 3 ગુણ તમામ હાજર ઉમેદવારોને બોનસ તરીકે મળશે.
પરિણામ અંગેની માહિતી:
બોર્ડ દ્વારા જાણવામાં આવ્યું છે કે લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોના ગુણ ( Marks) પણ ટૂંક સમયમાં જ સતાવારે સાઇટ પર જાહેર કરવામાં આવશે.
ઉમેદવારો નવી ફાઈનલ આન્સર કી જોવા માટે બોર્ડ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION

DOWNLOAD
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026