Kalupur Bank Recruitment 2026: કાલુપુર બેંક માં HIA અને CRO ના ઉચ્ચ પદો માટે શાનદાર ભરતી.


Kalupur Bank Recruitment 2026: કાલુપુર બેંક માં HIA અને CRO ના ઉચ્ચ પદો માટે શાનદાર ભરતી.

Kalupur Bank Recruitment 2026, Kalupur Commercial Bank Jobs, Chief Risk Officer Jobs in Gujarat, Head Internal Audit Vacancy in Bank, CA Jobs in Ahmedabad 2026, Experienced Bankers Recruitment Gujarat, Kalupur Bank Career 2026, Cooperative Bank Jobs 2026, MBA Finance Jobs in Gujarat, Gujju Rozgar Bank Jobs, કાલુપુર બેંક ભરતી 2026, બેંક અધિકારી ભરતી અમદાવાદ, ગુજરાત પ્રાઈવેટ બેંક નોકરી

                     ગુજરાત રાજ્યની અગ્રણી અને પ્રતિષ્ઠ કો - ઓપરેટિવ બેંકો માં જેનું નામ મોખરે છે તેવી ધી ' કાલુપુર કોમર્શિયલ કો - ઓપરેટિવ બેન્ક લિમિટેડ ' દ્વારા એક ખૂબ જ મહત્વની ભરતી જાહેર બહાર પાડવામાં આવી છે. કાલુપુર બેંક દ્વારા તેના મુખ્ય વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે એક્ઝિક્યુટિવ લેવલ ની પોસ્ટ્સ એટલે કે ' હેડ ઇન્ટર્નલ ઓડિટ (HIA) અને ' ચીફ રિસ્ક ઓફિસર ’ (CRO) માટે યોગ્ય અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.ઉમેદવારો બેન્કિંગ, ફાઇનાન્સ જે એડિટ ક્ષેત્રમાં વર્ષો નો અનુભવ ધરાવે છે અને ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરવા ઇચ્છે છે, તેમના માટે આ એક સુદંર તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે કાલુપુર બેંક ભરતી 2026 વિશેની તમામ ઝીણવટભરી. માહિત મેળવીશું , જેમાં શેક્ષણિક લાયકાત, અનુભવ , પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની વિગતો સામેલ છે.
🔰કાલુપુર બેંક વિશે અને પોસ્ટ્સ ની વિગત 
ધી કાલુપુર કોમર્શિયલ કો - ઓપરેટિવ બેન્ક એ ગુજરાતની મલ્ટી - સ્ટેટ શેડયુલ્ડ બેંક છે, જેનું નેટવર્ક ઘણું મોટું અને પ્રતિષ્ઠત છે. બેંકના જોખમો (Risk) નું સંચાલન કરવા અને આંતરિક ઓડિટ ( Internal Audit)ને વધુ પારદર્શક બનાવવા માટે બેંક દ્વારા બે અત્યંત મહત્વની પોસ્ટ્સ માટે નિમણૂક કરવામાં આવી રહી છે:
૧. હેડ ઇન્ટર્નલ ઓડિટ (HIA): બેંક ની તમને સખાઓ અને મુખ્ય કેટેગરી નું ઇન્ટર્નલ ઓડિટ, સિસ્ટમ ઓડિટ અને કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવાની જવાબદારી.
૨. ચીફ રિસ્ક ઓફિસર (CRO): બેંકના ક્રેડિટ રિસ્ક,માર્કેટ રિસ્ક અને ઓપરેશનલ રિસ્કનું આકલન કરવું અને RBI ની ગાઈ મુજબ રિસ્ક મેનેજમેન્ટ પોલિસી તૈયાર કરવી.

🔰ભારતીની ટૂંકી માહિતી ( Short Details)

૧.સંસ્થા: ધી કાલુપુર કોમર્શિયલ કો -ઓપરેટિવ બેન્ક લિમિટેડ ( The. Kalupur Commercial Co- Operative Bank LTD.)
૨.પોસ્ટ : હેડ ઇન્ટર્નલ ઓડિટ (Head Internal Audit -HIA)અને ચીફ રિસ્ક ઓફિસર(Chief Risk Officer - CRO).
૩.જાહેરાત ક્રમાંક: Kalupur Bank Recruitment 2026 (HIA & CRO ).
૪.જગ્યા : સત્તાવાર નોટિફિકેશન મુજબ.
૫. મહત્વની તારીખો: અરજી કરવાની છેલ્લી તારીખ - જુલાઈ/ ઓગસ્ટ ૨૦૨૬ ( સત્તાવાર જાહેરાત મુજબ).
૬. વય મર્યાદા: મહત્તમ ૫૦ થી ૫૫ વર્ષ (ઉચ્ચ અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ).
૭.અરજી ફી: કોઈપણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
૮. પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટીંગ (Shortlisting) અને પર્સનલ ઇન્ટરવ્યૂ ( Personal Interview).
૯. એની માહિતી : ઉમેદવાર CA,CFA,MBA ( ફાઈનાન્સ) અથવા બેન્કિંગ ક્ષેત્રમાં ૧૦ થી ૧૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતો હોવો જોઈએ (નિવૃત્ત બેંક અધિકારીઓ પણ અરજી કરી શકે છે)
Particulars Details
Bank Name The Kalupur Commercial Co-op. Bank Ltd.
Post Name Head of Internal Audit (HIA) & Chief Risk Officer (CRO)
Total Posts 02
Application Mode Online
Job Location Ahmedabad
Salary As per Bank Norms
Selection Process Shortlisting & Interview
Official Website https://kalupur.bank.in/
Post Name Number of Posts
Head of Internal Audit (HIA) 01
Chief Risk Officer (CRO) 01
Total Posts 02

🔰શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Education & Experience)

૧. HIA પોસ્ટ માટે: ઉમેદવાર માન્યા સંસ્થા માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA )હોવો જોઈએ. આ ઉપરાંત કમર્શિયલ બેંક અથવા મોટી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના ઓડિટ વિભાગ માં કામ કરવાનો ઓછામાં ઓછો 10 થી 15 વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે. ( નિવૃત બેંક અધિકારીઓ પણ અરજી કરી શકે છે).
૨. CRO પોસ્ટ માટે: ઉમેદવારે ગ્રેજ્યુએશન ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA),CFA, અથવા ફાઇનાન્સ માં MBA કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત રિસ્ક મેનેજમેન્ટમાં શર્ટિફિકેશન ( જેમ કે PRMIA અથવા GARP) ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ક્રેડીટ કે રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષ નો બેન્કિંગ અનુભવ અનિવાર્ય છે .
🔰વય મર્યાદા (Age Limit)

આ ભરતી અનુભવી પ્રોફેશનલ્સ માટે હોવાથી ,અરજી કરનાર ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 35 વર્ષ થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બેંક ના નિયમો અને ઉમેદવારના અનુભવના આધારે વય મર્યાદામાં છૂટછાટ અંગેનો નિર્ણય બેંક મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવી શકે છે.

🔰પગાર ધોરણ ( Salary & Remuneration)

કાલુપુર બેંક માં HIA અને CRO જેવા ઉચ્ચ પદો પર નિમણૂક પામનાર ઉમેદવારો માટે. પગાર કોઈ બાધ નહી . યોગ્ય , અનુભવી અને પ્રતિભાશાળી ઉમેદવારને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ના સ્ટાન્ડર્ડ મુજબ નું આકર્ષક સેલરી પેકેજ (CTC) ઓફર કરવામાં આવશે . આ ઉપરાંત બેંકના નિયમ મુજબ કાર એલાઉન્સ , મેડિકલ , અને. અન્ય પકર્સ (Perks) પણ મળવાપાત્ર રહેશે.
🔰પસંદગી પ્રક્રિયા ( Selection Process)

આ એકિઝકયુટીવ પોસ્ટ હોવાથી આમાં કોઈ લાંબી લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
૧. શોર્ટલિસ્ટીંગ ( Shortlisting) : ઉમેદવારો એ મોકલેલા બાયોડેટા (Resume) અને તેમના. અનુભવના આધારે. સ્ક્રીનીંગ કમિટી દ્વારા બેસ્ટ પ્રોફાઇલ્સને શોર્ટલિસ્ટ કરવામાં આવશે .
૨. પર્સનલ ઇન્ટરવ્યૂ (Personal Interview): શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ને બેંકના ટોપ મેનેજમનેટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે . આ રાઉન્ડ માં. ઉમેદવારની લીડરશીપ સ્કિલ અને બેન્કિંગ નોલેજ ચકાસવામાં આવશે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰કેવી રીતે અરજી કરવી? (steps to Apply Online)

૧. સૌપ્રથમ કાલુપુર ની સત્તાવાર વેબસાઈટ [www .kalupurbank . com] ( https : / / www . kalupurbank . Com) પર જાઓ.
૨. હોમ પેજ પર નીચેની બાજુ "Career " સેક્શન પર ક્લિક કરો.
૩.અહીં તમને Recruitment Of Head Internal Audit (HIA) " અને ( Chief Risk Officer ( CRO)" ની જાહેરાત જોવા મળશે , નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો.
૪. બેંક દ્વારા દર્શાવેલ ઇમેઇલ આઇડી ( HR વિભાગનો ઇમેઇલ ) પર તમરો અપડેટ કરેલો સવિસ્તાર બાયોડેટા (CV) અને કવર લેટર નિયત તારીખ પહેલા મોકલી આપવાનો રહેશે.
૫.સબ્જેક્ટ લાઇન માં તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો ( Application For the Post of CRO) તે સ્પષ્ટ લખવાનું રહેશે.
૬.જો ઓનલાઇન ફોર્મ ભરવાનું ઓપ્શન હોય તો "Apply Now" પર ક્લિક કરી વિગતો ભરીને રેઝયુમેં અપલોડ કરો .


ગુજરાતની તમામ બેંકોની નોકરીઓ અને લેટેસ્ટ કરિયર અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026