જ્ઞાન સહાયક ભરતી 2026 :Gyan sahayak Recruitment 2026: સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જ્ઞાન સહાયક માટે મોટી ભરતી.

Gyan sahayak Recruitment 2026: સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જ્ઞાન સહાયક માટે મોટી ભરતી.
Gyan Sahayak Recruitment 2026, Gyan Sahayak Merit List 2026, Gujarat Teacher Bharti 2026, Gyan Sahayak Apply Online, TAT Pass Teacher Jobs, TET Pass Jobs in Gujarat, Samagra Shiksha Gujarat Recruitment, Gyan Sahayak Choice Filling Link, Primary Teacher Bharti Gujarat, Gujju Rozgar Shikshak Bharti, જ્ઞાન સહાયક ભરતી 2026, ગુજરાત શિક્ષક ભરતી 2026, વિદ્યા સહાયક ભરતી, સરકારી શાળામાં શિક્ષકની નોકરી

            ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક બનવાનું સપનું જોતા તમામ ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ' સમગ્ર શિક્ષા અભિયાન ' (Samagra Shiksha - SS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે જ્ઞાન સહાયક ( Gyan Sahayak) ની બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુથી 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. જે ઉમેદવારો એ તાજેતરમાં TET અથવા TAT પરીક્ષા પાસ કરી છે, તેમના માટે રોજગારી મેળવવાની આ એક શાનદાર છે.
🔰જ્ઞાન સહાયક યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા અગાઉ ચાલતી' પ્રવાસી શિક્ષક' યોજના ને બંધ કરીને શિક્ષણની ગુણવત્તા વધારવા માટે 'જ્ઞાન સહાયક યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ છે, ક્યા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કરાર આધારિત (11 માસ માટે) જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવે છે. આ ભરતી સંપૂર્ણ પણે મેરીટ આધારિત અને પારદર્શક હોય છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી: (Short details)
૧.સંસ્થા:સમગ્ર શિક્ષા અભિયાન (SS), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
૨. પોસ્ટ: જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે).
3. જાહેરાત ક્રમાંક: જ્ઞાન સહાયક ભરતી 2026 (Gyan Sahayak2026).
૪. જગ્યા: હજારોની સંખ્યામાં (સત્તાવાર મેરીટ લીસ્ટ અને ખાલી જગ્યાઓ મુજબ).
૫. મહત્વની તારીખો:
ઓનલાઇન અરજી / ચોઈસ ફીલિંગ શરૂ થવાની સંભવિત તારીખ જુલાઈ/ ઓગસ્ટ 2026.
૬.વય મર્યાદા: સહાયક ના નિયમો મુજબ મહત્વ 40 થી 42 વર્ષ (કેટેગરી મુજબ).
અરજી: કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
🔰માનદ વેતન / પગાર ધોરણ ( Honorarium Salary )
જ્ઞાન સહાયક તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ માનદ વેતન મુકવામાં આવે છે, જે નીચે મુજબ છે:
૧. પ્રાથમિક જ્ઞાન સહાય (ધોરણ 1 થી 8): રૂ. ૨૧,૦૦૦/- પ્રતિ માસ.
૨. માધ્યમિક જ્ઞાન સાહેબ (ધોરણ 9 અને 10): રૂ.૨૪,૦૦૦/- પ્રતિ માસ.
3. ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક ( ધોરણ 11 અને 12): રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ.



Post Name Fixed Monthly Salary Maximum Age Limit
Gyan Sahayak (Madhyamik) 24000//- 48 Years
Gyan Sahayak (Ucchatar Madhyamik) 26000/-/- 50 Years

🔰શૈક્ષણિક લાયક ( Education Qualification)

૧. પ્રાથમિક વિભાગ (ધોરણ 1 થી 8) માટે : ઉમેદવારે ધોરણ 12 પાસ +PTC / D.EL.ED અથવા ગ્રેજ્યુએશન + B.ED કરેલું હોવું જોઈએ. સાથે જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET -1 અથવા TET -2 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે.
૨. માધ્યમિક વિભાગ (ધોરણ 9 થી 10) માટે: સંબંધીત વિષયમાં સ્નાતક (Graduation) + B.Ed ની ડિગ્રી અને TAT (Secondary) ની બંને પરીક્ષાઓ ( પ્રિલિમ્સ + મેન્સ ) પાસ કરેલી હોવી જોઈએ.
3. ઉચ્ચતર માધ્યમિક વિભાગ (ધોરણ 11 થી 12) માટે: સંબંધીત વિષયમાં અનુસ્નાતક (Post Graduation) + B.Ed ની ડિગ્રી અને TAT ( Higher Secondary ) પરીક્ષા પાસ હોવી અનિવાર્ય છે.

🔰વય મર્યાદા (Age Limit)

૧. જ્ઞાન સહાયક ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા પ્રાથમિક 40 વર્ષ અને માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષ સુધીની નિર્ધારિત કરવામાં આવેલી છે.
૨. અનામત વર્ગના ઉમેદવારો (SC/ ST / OBC / EWS) તથા મહિલા ઉમેદવારોને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નીતિ - નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

Particulars Details
Organization Name Samagra Shiksha, Gujarat (Education Department)
Post Name Gyan Sahayak (Madhyamik & Ucchatar Madhyamik)
Total Vacancy Various
Job Type Contractual (11 Months)
Salary/Pay Scale Madhyamik: 24000//- per month (Fixed)
Ucchatar Madhyamik: 26000/-/- per month (Fixed)
Application Mode Online
Application Start Date 09/07/2026
Application End Date 15/07/2026
Official Website https://gyansahayak.ssgujarat.org/

🔰પસંદગી પ્રક્રિયા અને મેરીટ સિસ્ટમ ( Selection Process )

જ્ઞાન સહાયક ની પસંદગી માટે કોઈ અલગથી લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં થાય છે:
૧. ઓનલાઇન અરજી અને ચોઈસ ફીલિંગ: લાયક ઉમેદવારોએ પોર્ટલ પર પોતાની પ્રોફાઈલ બનાવીને ખાલી જગ્યાઓ ધરાવતી શાળાઓ પસંદ( Choice Fill) કરવાની હોય છે.
૨. મેરીટ લીસ્ટ: ઉમેદવારોએ TET અથવા TAT પરીક્ષા માં મેલેલા ગુણના આધારે કોમ્પ્યુટરાઇઝડ મેરીટ લીસ્ટ તૈયાર થાય છે.
3. શાળા ફાળવણી: મેરીટ મુજબ ઉમેદવારોને શાળા ફાળવવામાં આવે છે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફેશન (દસ્તાવેજ ચકાસણી) કરાવીને હાજર થવાનું રહે છે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰કેવી રીતે અરજી કરવી ( Steps to Apply Online )

૧. સૌપ્રથમ જ્ઞાન સહાયક ના સત્તાવાર પોર્ટલ (gyansahayag.gujarat.gov.in) ની મુલાકાત લો.
૨. હોમ પેજ પર તમને જે વિભાગમાં લાગુ પડતું હોય ( પ્રાથમિક, માધ્યમિક અથવા ઉચ્ચતર ) તેના લોગીન બટન પર ક્લિક કરો.
3. તમારા TET/TAT સીટ નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ નાખીને લોગીન કરો (નવા યુઝર્સે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે).
૪. તમારી તમામ વિગતો ચેક કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
૫. હવે ખાલી જગ્યાઓ નું લિસ્ટ ચેક કરી તમારી પસંદગીની શાળાઓ ક્રમ મુજબ ( Choice Fill )કરો.
૬. ચોઈસ ફીલિંગ કાળજીપૂર્વક કન્ફર્મ અને લોક ( Lock ) કર્યા બાદ એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે સાચવી રાખો.
ખાલી પડેલી શાળાઓનું લિસ્ટ, મેરીટ કટ-ઓફ અને સીધી ચોઈસ ફીલિંગ ની લીંક મેળવવા માટે નિયમિતપણે અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026