AAU Recruitment 2026: આણંદ કૃષિ યુનિવર્સિટીમાં JRF, SRF અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટે વોક- ઇન ઇન્ટરવ્યૂ.

AAU Recruitment 2026: આણંદ કૃષિ યુનિવર્સિટીમાં JRF, SRF અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટે વોક- ઇન ઇન્ટરવ્યૂ


AAU Anand Recruitment 2026, Anand Agricultural University Jobs, JRF SRF Vacancy in Gujarat, Walk in Interview AAU Anand, Project Assistant Jobs for BSc Students, MSc Agriculture Jobs in Gujarat, Agriculture Jobs Gujarat 2026, Research Fellow Bharti Anand, Gujju Rozgar Agriculture Jobs, આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી 2026, વોક ઇન ઇન્ટરવ્યુ ભરતી ગુજરાત, સરકારી કૃષિ નોકરી



કૃષિ અને સંશોધન ( Research) ક્ષેત્રમાં કરિયર બનાવવા માનતા યુવાનો માટે ગુજરાતની પ્રખ્યાત 'આણંદ કૃષિ યુનિવર્સિટી' (AAU) દ્વારા એક શાનદાર તક પૂરી પાડવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ચાલતા રાજ્ય અને કેન્દ્ર સરકાર (ICAR) ના વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત 'જુનિયર રિસર્ચ ફેલો' ( JRF ) , 'સિનિયર રિસર્ચ ફેલો ' ( SRF ) અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ' ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ નોકરીમાં કોઈ લાંબી લેખિત પરીક્ષા આપવાની નથી. પરંતુ ઉમેદવારોની પસંદગી સીધા 'વોક - ઇન ઇન્ટરવ્યૂ' ( Walk- in Interview)ના માધ્યમથી કરવામાં આવશે. 
🔰AAU વોક - ઇન ઇન્ટરવ્યૂ ભરતી શું છે?

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ખેતી, પશુપાલન અને ડેરી વિજ્ઞાનને લગતા ઘણા રિસર્ચ પ્રોજેક્ટસ ચાલતા હોય છે. આ પ્રોજેક્ટસને સમયસર પૂર્ણ કરવા માટે નિષ્ણાંત યુવાનોને કરાર આધારિત ( Contractual Basis) નોકરી પર રાખવામાં આવે છે. પ્રોજેક્ટની સમયમર્યાદા (સામાન્ય રીતે 1થી 3 વર્ષ અથવા પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી) માટે આ નિમણૂક કરવામાં આવે છે. આનાથી યુવાનોને સંશોધન ક્ષેત્રનો ખૂબ જ કીમતી અનુભવ મળે છે, એ ભવિષ્યમાં કાયમી નોકરી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

🔰ભારતીની ટૂંકી માહિતી ( Short Details )
૧. સંસ્થા: આનંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agriculture University AAU), આણંદ.
૨. પોસ્ટ: જુનિયર રિસર્ચ ફેલો (JRF), સિનિયર રિસર્ચ ફેલો( SRF) અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ (PA).
3. જાહેરાત ક્રમાંક: AAU Walk-in Interview 2026.
૪. જગ્યા: વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી જગ્યાઓ (સત્તાવાર જાહેરાત મુજબ).
૫. મહત્વની તારીખો: વોક- ઇન ઇન્ટરવ્યૂ ( Walk-in Interview) ની તારીખ- જુલાઈ/ઓગસ્ટ 2026 (સતાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ).
૬. અરજી ફી: કોઈપણ ઉમેદવાર માટે કોઈ ફી નથી (સંપૂર્ણ મફત).
૭. પસંદગી પ્રક્રિયા: સીધો ઇન્ટરવ્યૂ (Walk- in Interview)અને દસ્તાવેજ ચકાસણી.
૮. અન્ય માહિતી: પોસ્ટ મુજબ ઉમેદવારે સબંધીત વિષયમાં B.Sc (Agri) અથવા M.Sc ( Agriculture/ life science) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.


Event Date
Walk-in-Interview Date July 14, 2026
Reporting Time for Interview 08:45 hrs
Interview Start Time 09:00 hrs

🔰શૈક્ષણિક લાયક ( Education Qualification )

અલગ અલગ પ્રોજેક્ટ પોસ્ટ માટેઅને શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય છે, જેની સામાન્ય વિગત નીચે મુજબ છે:
૧. જુનિયર રિસર્ચ ફેલો (JRF) : સંબંધિત વિષય (જેમ કે Agronomy, Plant Pathology, Entomology કે Life Sciences ) માં સ્નાતક અથવા અનુસ્નાતક ( M.Sc) ની ડિગ્રી. કેટલાક પ્રોજેક્ટમાં NET લાયકાત હોવી જરૂરી છે).
૨. સિનિયર્સ રિસર્ચ ફેલો ( SRF) : સંબંધિત વિષયમા અનુસ્નાતક ( Master's Degree) અને. સાથે. ઓછામાં ઓછો 3 વર્ષનો રિસર્ચ નો અનુભવ હોવો જરૂરી છે. ( NET/GATE ક્વોલિફાઇડ ઉમેદવારો ને પ્રાધાન્ય ).
3. પ્રોજેક્ટ આસિસ્ટન્ટ (PA): એગ્રીકલ્ચર, બોટની, બાયોટેકનોલોજી અથવા સબંધીત વિષયમાં B.Sc અથવા ડિપ્લોમા પાસ ઉમેદવાર અરજી કરી શકે છે . ( નોંધ: દરેક પ્રોજેક્ટ માટે ચોક્કસ લાયકાત જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચો ).
🔰વય મર્યાદા ( Age Limit)

૧. JRF અને SRF ની પોસ્ટ માટે ICAR ના નિયમો અનુસાર, અરજી કરનાર પુરુષ ઉમેદવારની મહત્તમ ઉંમર 35 વર્ષ અને મહીલા ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ .
2. અનામત વર્ગ ના ઉમેદવારો (SC/ST/ OBC) ને સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
Highlight Details
Organization Anand Agricultural University (AAU)
Post Name Junior Research Fellow, Senior Research Fellow, Project Assistant, Contractual Staff (Research Fellow), Senior Project Associate, Project Associate-I
Total Vacancies 08
Salary/Fellowship Rs. 15,000/- to Rs. 42,000/- + HRA (Varies by post)
Application Mode Walk-in-Interview
Interview Date July 14, 2026
Interview Time 09:00 hrs (Reporting by 8:45 hrs)
Job Location Anand, Gujarat
Official Website www.aau.in

🔰ફેલોશિપી અને પગાર ધોરણ ( Fellowship & Remuneration)
પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને પ્રોજેક્ટની ગ્રાન્ટ મુજબ ખૂબ જ સારું ફિક્સ વેતન ( Fellowship)આપવામાં આવે છે:
૧. SRF માટે: અંદાજિત રૂ. 31,000/- થી રૂ. 35,000/- પ્રતિ માસ ( અને સાથે. HRA નિયમો મુજબ ).
૨. JRF માટે : અંદાજિત રૂ. 25,000/- થી રૂ. 31,000/- પ્રતિ માસ ( અને HRA).
3. પ્રોજેક્ટ આસિસ્ટન્ટ: અંદાજિત રૂ. 15,000/- થી રૂ. 20,000/- પ્રતિ માસ ફિક્સ વેતન.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે જવું? (How to Attend Walk-in Interview)

જો તમે ઉપર જણાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવો છો,તો તમારે અગાઉથી કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી, સીધું ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું છે:
૧. સૌપ્રથમ AAU ની સત્તાવાર વેબસાઈટ (aau.in) પરથી અરજી પત્રક ( Application Format) ડાઉનલોડ કરો અને તેને સંપૂર્ણ ભરો.
૨. એક સાદા કાગળ પર તમરો સંપૂર્ણ બાયોડેટા. (Resume) તૈયાર કરો, જેમાં તમારી તમામ શૈક્ષણિક અને અનુભવની વિગતો હોય.
3. તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ ( માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવ ના પ્રમાણપત્ર, આધારકાર્ડ) સાથે રાખો.
૪. આ તમામ ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ નકલનો એક સ્વ પ્રમાણિક ( Self - attested) સેટ બનાવો અને બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા સાથે રાખો.
૫. સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય આણંદ કૃષિ યુનિવર્સિટીના સંબંધિત વિભાગ ખાતે ઇન્ટરવ્યૂ માટે સમયસર પહોંચી જવું.
AAU ની આ ભરતી નું નોટિફિકેશન PDF ડાઉનલોડ કરવા, ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય જાણવા માટે અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026