SBI PO Recruitment 2026 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા માં પ્રોબેશનરી ઓફિસર (PO) ની બમ્પર ભરતી//State Bank of India PO Jobs

SBI PO Recruitment 2026 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા માં પ્રોબેશનરી ઓફિસર (PO) ની બમ્પર ભરતી//State Bank of India PO Jobs

SBI PO Recruitment 2026, SBI PO Notification 2026, SBI Bank Officer Vacancy, State Bank of India PO Jobs, SBI PO Apply Online Link, SBI PO Syllabus in Gujarati, SBI PO Salary 2026, Bank Jobs for Graduates, Upcoming Bank Job Notifications, Gujju Rozgar SBI PO, એસબીઆઇ પીઓ ભરતી 2026, સરકારી બેંક ભરતી ગુજરાત, SBI Probationary Officer Recruitment details

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે ' સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ' (SBI) માં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે. બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે વર્ષની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ભરતી જાહેરાત ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહી છે. SBI દ્વારા વર્ષ 2026 માટે પ્રોબેશનરી ઓફિસર ( Probationary Officer - PO) ના પદો પર બમ્પર ભરતી ( આશરે 2000+ જગ્યાઓ ) ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. SBI PO ની જોબ માત્ર ઉચ્ચ પગાર જ નહીં, પરંતુ સમાજમાં ખૂબ મોટો મોભો અને રિસ્પેક્ટ પણ અપાવે છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે SBI PO ભરતી 2026 વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવીશું, જેમાં શેક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પેટર્ન, સિલેબસ, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ - બાયસ્ટેપ પ્રોસેસ સામેલ છે.

🔰SBI PO ભરતી 2026 શું છે?

                  સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દર વર્ષે દેશભરની તેની વિવિધશાખાઓમાં આસિસ્ટન્ટ મેનેજર ( જેને પ્રોબેશનરી ઓફિસર કહેવાય છે ) ની નિમણૂક કરવા માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષાનું આયોજન કરે છે. PO તરીકે પસંદગી પામનાર ઉમેદવારને બેન્કિંગ, ઓપ્રેસન્સ ,લોન, ગ્રાહક સેવા અને મેનેજમેન્ટ ની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે. 2 વર્ષ ના પ્રોબેશન પીરીયડ પછી ઉમેદવારને કાયમી આસિસ્ટન્ટ મેનેજર તરીકે પોસ્ટિંગ આપવામાં આવે છે .
🔰ખાલી જગ્યાઓ ની વિગત ( Vacancy Details)

                         ગત વર્ષો ના ટ્રેન્ડ અને બેંક ની જરૂરિયાતો મુજબ , આ વર્ષે પણ SBI દ્વારા અંદાજિત 2000 જેટલી પ્રોબેશનરી ઓફિસ ની જગ્યાઓ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ જગ્યાઓ ને જનરલ (UR) , OBC, EWS, SC, અને ST કેટેગરી માં ભારત સરકારના અનામત niyamo મુજબ વહેંચવામાં આવશે.

🔰ભરતી ની ટૂંકી માહિતી (Short Details)

૧. સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( State Bank of India -BOI ).
૨. પોસ્ટ: પ્રોબેશનરી ઓફિસર ( Probationary Officer -PO ).
3. જાહેરાત ક્રમાંક: CRPD / PO / 2026 - 27 / XX.
૪. જગ્યા: અંદાજિત ૨૦૦૦+ જગ્યાઓ. ( સત્તાવાર નોટિફિકેશન મુજબ ).
મહત્વની તારીખો:
૧. ઓનલાઇન અરજી શરૂ થવાની સંભવિત તારિખ: સપ્ટેમ્બર ૨૦૨૬.
૨. પ્રારંભિક પરીક્ષા ( Prelims): નવેમ્બર ૨૦૨૬.
વય મર્યાદા : લઘુત્તમ ૨૧ વર્ષ અને મહત્તમ 30 વર્ષ (અનામત વર્ગો માટે નિયમાનુસાર છૂટછાટ).
અરજી ફી: જનરલ,OBC અને EWS ઉમેદવારો માટે રૂ. ૭૫૦/- l SC, ST અને PwBD ઉમેદવારો માટે કોઈથી નથી. (Nil).

Particulars Details
Organization State Bank of India (SBI)
Post Name Probationary Officer (PO)
Advertisement No. CRPD/PO/2026-27/09
Total Vacancies 1500
Application Mode Online
Last Date to Apply 08 July 2026
🔰શૈક્ષણિક લાયકાત ( Education Qualification)

૧. ઉમેદવારે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટી માંથી સ્નાતક (Graduation / Bachelor's Degree ) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
૨.આર્ટસ (B.A), કોમર્સ (B.com), સાયન્સ B.Sc), એન્જિનિયરિંગ ( B.E.Tech ) કે મેડિકલ (MBBS) સહિત કોઈપણ પ્રવાહ ના સ્નાતક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
૩. ખાસ નોંધ: જે ઉમેદવારો તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટર માં છે. તેઓ પણ આ શરતે અરજી કરી શકે છે કે ઇન્ટરવ્યૂ સમયે તેમને સ્નાતક પાસ કર્યા નું પ્રમાણપત્ર રજૂ કરવું લડાઈ.

🔰વય મર્યાદા અને છૂટછાટ (Age Limit & Relaxations)

અરજી કરનાર ઉમેદવારની ઉંમર નોટિફિકેશનમાં દર્શાવેલ નિયત તારીખ ( સામાન્ય રીતે 1 એપ્રિલ 2026 ) ના રોજ નીચે મુજબ હોવી જોઇએ:
૧. લઘુતમ વય મર્યાદા : 21 વર્ષ.
૨. મહતમ વય મર્યાદા : 30 વર્ષ.
3. ઉંમરમાં છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર ST / SC ઉમેદવારો ને ઉમર માં 5 વર્ષ ની છૂટછાટ,OBC ( Non - Creamy Layer) ઉમેદવારો ને 3 વર્ષ ની છૂટછાટ અને PwBD ( દિવ્યાંગ) ઉમેદવારોને 10 થી 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.
Category Vacancies
Regular Vacancies 1446
Backlog Vacancies 54
Total 1500

🔰પગાર ધોરણ (Salary & Allowances)

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેના ઓફિસર્સ ને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી માં સૌથી બેસ્ટ સેલરી પેકેજ આપે છે. SBI PO નો શરૂઆતી બેઝિક પગાર રૂ. 41,960/- હોય છે ( જેમાં 4 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સામેલ હોય છે).
આ બેઝિક પગાર ઉપરાંત અન્ય ઘણા ભથ્થા મળે છે, જેમ કે :
૧. મોંઘવારી ભથ્થું: ( Dearness Allowance - DA)
૨. હાઉસ રેન્ટ એલાઉન્સ ( HRA) અથવા બેંક દ્વારા લિઝ્ડ એક્મોડેશન
3. સીટી કોમ્પેન્સેટરી એલાઉન્સ (CCA)
૪. મેડિકલ એલાઉન્સ, પેટ્રોલ એલાઉન્સ, ન્યૂઝ પેપર એલાઉન્સ અને એન્ટરટેઇનમેન્ટ એલાઉન્સ
આ બધું મળીને પોસ્ટિંગ ના શહેર ( દા. ત . મુંબઈ કે અમદાવાદ ) મુજબ શરૂઆતી ઈન - હેન્ડ પગાર દર મહિને રૂ.60,000/- થી રૂ. 65,000/- ની આસપાસ થાય છે. વાર્ષિક પેકેજ ( CTC) આશરે 10 થી 12 લાખ રૂપિયા સુધી  છે.
🔰અરજી ફી (Application Fees)

૧. Genaral,EWS અને ,OBC વર્ગ ના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 750/_ નક્કી કરવામાં આવી છે.
૨. SC,ST અને દિવ્યાંગ PwBD ઉમેદવારો એ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી ( ફી માંથી સંપૂર્ણ મુક્તિ ).
3. ફી માત્ર ઓનલાઇન માધ્યમથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ,UPI) ભરી શકશે.
Category Fee
General / OBC / EWS ₹750
SC / ST / PwBD Nil


🔰પસંદગી પ્રક્રિયા ( Selection Process & Exam Pattern)
૧. Phase I - પ્રારંભિક પરીક્ષા ( Prelims): 100 માર્ક્સ ની ઓબ્જેક્ટિવ પરીક્ષા છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ (30 માર્ક્સ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટુયડ (35 માર્ક્સ) અને રિઝનિંગ એબિલિટી (35 માર્ક્સ) ના પ્રશ્નો પૂછાય છે. આના માટે 1 કલાક નો સમય મળે છે અને તેના નેગેટિવ માર્કિંગ હોય છે.
૨. Phase Il - મુખ્ય પરીક્ષા ( Mains): પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપે છે. આમ 200 માર્ક્સ ની ઓબ્જેક્ટિવ ટેસ્ટ ( રિઝનિંગ , કોમ્પ્યુટર,ડેટા એનાલીસીસ ,જનરલ / ઇકોનોમી / બેન્કિંગ અવેરનેસ અને ઇંગલિશ ) અને 50 માર્કસની ડિસ્ક્રીપ્ટીવ ટેસ્ટ ( લેટર અને. એસે રાઈટિંગ) હોય છે .
3. phase Ill - સાકોમેટ્રીક ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ : મેન્સમાં શોર્ટિલિસ્ટ થયેલા ઉમેદવારો ની માનસિક ક્ષમતા ચકાસવા સાયકોમેટ્રિક ટેસ્ટ લેવાય છે , ત્યારબાદ ગ્રુપ એક્સરસાઇઝ (20માર્ક્સ) અને પર્સનલ ઇન્ટરવ્યૂ ( 30 માર્ક્સ) લેવામાં આવે છે.
અંતિમ મેરીટ લિસ્ટ મેન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ના માર્ક્સ ને નોર્મલાઈઝ કરી ને બનાવવામાં આવે છે .

Event Date
Online Application Start 18 June 2026
Last Date to Apply 08 July 2026
Preliminary Exam August 2026
Main Exam September 2026
Psychometric Test & Interview October-November 2026
Final Result November-December 2026
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

આ ભરતી ની અન્ય તાજી અપડેટ્સ , પાછલા વર્ષોના પેપર્સ,સિલેબસ અને ડાયરેક્ટ અરજી લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www gujjurozgar.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026