IBPS SO Recruitment 2026: બેન્કોમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની મોટી ભરતી જાહેરાત // IBPS Specialist Officer Vacancy 2026
બેન્કિંગ ક્ષેત્રે ટેકનીકલ અથવા પ્રોફેશનલ ડીગ્રી ધરાવતા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશી ના સમાચાર આવ્યા છે. ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન ( IBPS) દ્વારા દેશભરની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર ( SO - CRP SPL -XVI) ની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી દ્વારા આઇટી, એગ્રીકલ્ચર, મેનેજમેન્ટ અને લો (Law) ક્ષેત્રના નિષ્ણાતો ને બેંકમાં સ્કેલ ૧ ઓફિસર તરીકે સીધી નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.
🔰IBPS SO ભરતી અંતર્ગત કઈ પોસ્ટસ ઉપલબ્ધ છે?
સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી સામાન્ય જનરલ બેન્કિંગ કરતા અલગ હોય છે. આમાં ઉમેદવારને તેમની ખાસ શૈક્ષણિક લાયકાતના આધારે ચોક્કસ વિભાગમાં જ કામ સોંપવામાં આવે છે. મુખ્ય પદો નીચે છે:
૧. આઈટી ઓફિસર ( Scale -l ): કોમ્પ્યુટર અને ટેકનોલોજી વિભાગ સાંભળવા માટે.
૨.એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર ( AFO -Scale -l): ગ્રામીણ અને ખેતી વિષયક લોન માટે.
૩. રાજભાષા અધિકારી (Scale - l): હિન્દી અને સત્તાવાર ભાષાના પ્રમોશન માટે.
૪. લો ઓફિસર (Scale -l): બેંકની કાનૂની બાબતો અને કેસ સાંભળવા માટે.
૫. એચ આર/પર્સનલ ઓફિસર (Scale -l): સ્ટાફ મેનેજમેન્ટ અને રિફ્રુટમેન્ટ માટે.
૬. માર્કેટિંગ ઓફિસર (Scale-l): બેંકની પ્રોડક્ટ અને લોનના માર્કેટિંગ માટે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧. સંસ્થા: ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પરસોનેલ સિલેક્શન (BIPS) - ભાગ લેનારી સરકારી બેંકો.
૨. પોસ્ટ: સ્પેશિયાલિસ્ટ ઓફિસર ( SO- CRP SPL-XVI)-આઈટી એકઓફિસર , એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર (AFO), રાજભાષા અધિકારી, લો ઓફિસર, એચ આર /પર્સનલ ઓફિસર અને માર્કેટિંગ ઓફિસર.
3. જાહેરાત ક્રમાંક: CRP SPL- XVI ( વર્ષ 2027-28 ની ખાલી જગ્યાઓ માટે).
૪. જગ્યા: સત્તાવાર નોટિફિકેશન મુજબ (વિગતવાર જગ્યાઓ ટૂંક સમયમાં જાહેર થશે).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની સંભવિત તારીખ: જુલાઈ/ ઓગસ્ટ ૨૦૨૬ l પ્રારંભિક પરીક્ષા Prelims): નવેમ્બર / ડિસેમ્બર ૨૦૨૬.
૬. વય મર્યાદા: લઘુતમ ૨૦ વર્ષ અને મહત્તમ 30 વર્ષ (સરકારી નિયમો મુજબ અનામત વર્ગો માટે છૂટછાટ).

| Particular | Details |
|---|---|
| Organization Name | Institute of Banking Personnel Selection (IBPS) |
| Post Name | Specialist Officer (SO) |
| Advertisement No. | CRP SPL-XVI |
| Total Vacancies | 745 Posts |
| Application Mode | Online |
| Job Location | Across India |
| Official Website | www.ibps.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
અલગ- અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતના માપદંડો નીચે મુજબ નક્કી કરાયા છે:
૧. I.T. Officer: 4 વર્ષની એન્જિનિયરિંગ/ટેકનોલોજી ડિગ્રી (CS /Computer Applications / IT / Electronics) અથવા ગ્રેજ્યુએશન સાથે DOEACC 'B દેવલ પાસ.
૨. Agriculture Field officer (AFO): 4 વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી (Agriculture / Horticulture /Animal Husbandry / Forestry / Dairy Science વગેરે).
3. Law Officer: કાનુની વિધાનસભામાં સ્નાતક ની ડિગ્રી અને બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી.
૪. HR / Personal Officer: ગ્રેજ્યુએશન સાથે 2 વર્ષનો કુલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા MBA / PGDBM (HR/Personal Management /Industrial Relations/Labour Law).
૫. Marketing Officer: ગ્રેજ્યુએશન સાથે 2 વર્ષનુ કુલ ટાઈમ MBA /PGDBM ( Marketing).

🔰અરજી ફી:
Genaral,OBC અને EWS ઉમેદવારો માટે રૂ. ૮૫૦/- | SC, ST અને PwBD ઉમેદવારો માટે ૧૭૫/-.
પસંદગી પ્રક્રિયા: પ્રારંભિક ઓનલાઇન પરીક્ષા ( Prelims), મુખ્ય ઓનલાઇન પરીક્ષા ( Mains - પ્રોફેશનલ નોલેજ) અને પર્સનલ ઇન્ટરવ્યૂ ( Interview).
અન્ય માહિતી: પોસ્ટ મુજબ સંબંધિત વિષયમાં ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ( દા. ત . B.Tech/B.E., BSc Agriculture, LLB,MBA અથવા PGDBM) હોવું જરૂરી છે.
અન્ય માહિતી: પોસ્ટ મુજબ સંબંધિત વિષયમાં ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ( દા. ત . B.Tech/B.E., BSc Agriculture, LLB,MBA અથવા PGDBM) હોવું જરૂરી છે.
| Category | Application Fee |
|---|---|
| General / OBC / EWS | Rs 850/- |
| SC / ST / PwBD | Rs 175/- |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
૧. અરજી કરવા માટે ઉમેદવાર ની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.
૨. નિયમાનુસાર ઉંમરમાં છુટછાટ: ભારત સરકારના કાયદા મુજબ SC / ST ઉમેદવારોને 5 વર્ષ ,OBC ( Non - Creamy Layer) ને 3 વર્ષ અને PwBD ( દિવ્યાંગ ) ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 10 વરસી છૂટછાટ મળવા પાત્ર છે.

| Event | Date |
|---|---|
| Notification Release | 30 June 2026 |
| Apply Online Starts | 01 July 2026 |
| Last Date to Apply | 21 July 2026 |
| Last Date for Fee Payment | 21 July 2026 |
| Preliminary Examination | August 2026 |
| Preliminary Result | September / October 2026 |
| Main Examination | November 2026 |
| Main Result | November 2026 |
| Interview | November / December 2026 |
| Provisional Allotment | January 2027 |
🔰પગાર ધોરણ :
બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસ ( Scale - l ) ના હોદ્દો ખૂબ જ મોટો હોય છે. આથી તેમનો શરૂઆતી બેઝિક પગાર આશરે રૂ .36,000/-ની આસપાસ હોય છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), હાઉસ સેન્ટર (HRA), લીઝડ એકમોડેશન, મેડિકલ એલાઉન્સ અને ટ્રાવેલ એલાઉન્સ મળીને શરૂઆતી કુલ ઈન - હેન્ડ સેલરી આશરે રૂ.54,000/- થી રૂ.58,000/-પ્રતિ માસની વચ્ચે રહે છે.
- કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સ્ટેપસ ફોલો કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે:
૧. સૌ પ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઈટ ibps.in ની મુલાકાત લો.
૨. હોમપેજ પર "CRP Specialist Officers" ની લિંક પર ક્લિક કરો.
3. "Click her to Apply Online for CRP SPL- XVI" લિંક પસંદ કરો.
૪. "New Registration" કરીને તમારું એકાઉન્ટ બનાવો અને રજીસ્ટ્રેશન આઇડી મેળવો.
૫. લોગીન કરી ફોર્મ માં તમારી પ્રોફેશનલ લાયકાત અને બેંક પ્રેફરન્સ (પસંદગીની બેંકો )કાળજીપૂર્વક ભરો .
૬. તમારો ફોટો, સહી, ડાબા અંગુઠાનો નિશાન અને હેન્ડ રિટન ડિકલેરેશન સ્કેન કરીને અપલોડ કરો.
૭. ઓનલાઇન માધ્યમથી ફી ચૂકવી ફોર્મ સબમીટ કરો અને તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
બેન્કિંગ પરીક્ષાના સિલેબસ, ઓલ્ડ પેપર્સ અને ડાયરેક્ટ અરજી લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.
.png)
Comments
Post a Comment