RRB Technician Recruitment 2026: રેલવેમાં 9,000 થી વધુ ટેકનિશિયનના પદો પર બમ્પર ભરતી . RAILWAY TECHNICIAN 2026 APPLY ONLINE.
RRB Technician Recruitment 2026: રેલવેમાં 9,000 થી વધુ ટેકનિશિયનના પદો પર બમ્પર ભરતી . RAILWAY TECHNICIAN 2026 APPLY ONLINE.
RRB Technician Recruitment 2026: રેલવેમાં 9,000 થી વધુ ટેકનિશિયનના પદો પર બમ્પર ,ભરતી જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા
ભારતીય રેલવે (Indian Railways) માં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર આવ્યા છે. રેલ્વે રીફ્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ટેકનેસિયનના પદો માટે નવી અને જંગી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભારતીય અંતર્ગત ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશીંગ ગ્રેડ 3 ના વિવિધ ખાલી પડેલી 9000 વધુ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો લાંબા સમય થી રેલવેની ભરતી ની તૈયારી કરી રહયા હતા, તેમના માટે આ એક સુંદર તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે RRB ટેક્નીસીયન ભરતી 2026 ને લગતી તમામ ઝીણવટભરી માહિતી મેળવીશું , જેમાં લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, સિલેબસ, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેનો સમાવેશ થાય છે.
🔰RRB ટેક્નિશિયન ભરતી 2026 શું છે?
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને તેનું સુચારુ રૂપે ચલાવવા માટે મોટી સંખ્યામાં ટેકનિકલ સ્ટાફ ની જરૂર પડે છે.RRB દ્વારા દર વર્ષે અથવા સમયાંતરે આ ટેકનિકલ સ્ટાફની નિમણૂક માટે ઓલ ઇન્ડિયા લેવલ પર પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે બહાર પડેલી ભરતી માં મુખ્યત્વે બે પ્રકારની પોસ્ટ છે.
૧. ટેકનિશિયલ ગ્રેડ 1 સિગ્નલ ( જે ઉચ્ચ શૈક્ષણિક લાયક માંગે છે.
૨. ટેકનિશિયન ગ્રેડ 3 ( જેમાં અલગ અલગ ITI ટ્રેડ્સનો સમાવેશ થાય છે જેમ કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર,વગેરે ).
૨. ટેકનિશિયન ગ્રેડ 3 ( જેમાં અલગ અલગ ITI ટ્રેડ્સનો સમાવેશ થાય છે જેમ કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર,વગેરે ).
| Particular | Details |
|---|---|
| Organization | Railway Recruitment Boards (RRBs) |
| Notification Number | CEN No. 02/2026 |
| Post Name | Technician Grade-I Signal & Technician Grade-III |
| Total Vacancies | 6,557 Posts |
| Job Type | Central Government Job |
| Job Location | Across India |
| Application Mode | Online |
| Online Application Start | 30 June 2026 |
| Last Date to Apply | 29 July 2026 (11:59 PM) |
| Official Website | https://rrbapply.gov.in |
🔰ભરતી ની ટૂંકી માહિતી ( short details)
૧. રેલવે રીફ્રૂટમેન્ટ બોર્ડ(railway Recruitment board-RRB).
૨. પોસ્ટ : ટેકનિશિયન ગ્રેડ ૧ સિગ્નલ (technician grade 1 signal) અને ટેક્નિશિયન ગ્રેડ 3).
3. જાહેરાત ક્રમાંક: CEN 02/2026.
૪. જગ્યા ૯000 + (સંભવિત કુલ જગ્યાઓ ,સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: જુલાઈ 2026 l અરજી કરવાની છેલ્લી તારીખ: ઓગસ્ટ 2026.
૬. વય મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ (સરકારી નિયમો મુજબ અનામત વર્ગો માટે ઉંમરમાં છૂટછાટ).

🔰વય મર્યાદા અને છૂટછાટ (Age Limit & Relaxations)
૧. ગ્રેડ 1 સિગ્નલ: સામાન્ય વર્ગના ઉમેદવારો માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ.
૨. ગ્રેડ ૩: સામાન્ય વર્ગના ઉમેદવારો માટે લઘુતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૩૦ વર્ષ.
૨. ગ્રેડ ૩: સામાન્ય વર્ગના ઉમેદવારો માટે લઘુતમ ૧૮ વર્ષ અને મહત્તમ ૩૦ વર્ષ.
- છુટછાટ નિયમો:
૨. OBC ( Non- Creamy Layer) ઉમેદવારો માટે ઉમર માં 3 વર્ષ ની છૂટછાટ.
3. PwD (દિવ્યાંગ) ઉમેદવારોને તેમની કેટેગરી મુજબ ૧૦ થી ૧૫ વર્ષ ની છૂટછાટ.
| Post | Vacancies |
|---|---|
| Technician Grade-I Signal | 323 |
| Technician Grade-III | 6,234 |
| Total | 6,557 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
૧. ટેકનિશિયન ગ્રેડ ૧ સિગ્નલ માટે: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ITI) અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય સાથે B.Sc કરેલું હોવું જોઈએ. અથવા તો સંબંધિત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં ૩ વર્ષનો ડિપ્લોમા કે B.E / B.Tech ની ડિગ્રી હવે આવશ્યક છે.
૨. ટેકનિશિયન ગ્રેડ ૩ માટે: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (SSLC/Matriculation )પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, જે તે ટ્રેડ માં NCVT અથવા SCVT દ્વારા માન્ય ITI સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ. (કેટલીક પોસ્ટ માટે ધોરણ 12 સાયન્સ- ફિઝિક્સ અને મેથ્સ સાથે પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે).

અરજી ફી: જનરલ,OBC અને EWS ઉમેદવારો માટે રૂ. 500/- l SC,ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે રૂ.250/-.
પસંદગી પ્રક્રિયા: કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), દસ્તાવેજ ચકાસણી (Document Verification) અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ (Madical Test).
અન્ય માહિતી: ઉમેદવારે ધોરણ 10 પાસ સાથે ITI અથવા સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા / B.Sc / એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતી હોવી જોઈએ.
| Category | Application Fee |
|---|---|
| General, OBC, EWS | ₹500 |
| SC, ST, PwBD, Ex-Servicemen, Female, Transgender, Minorities, EBC | ₹250 |
🔰પગાર ધોરણ અને અન્ય લાભો (Salary & Allowances)
1. ટેક્નિશિયન ગ્રેડ 1 સિગ્નલ (Lavel 5): 7 પગાર પંચ મુજબ શરૂઆતથી બે થી એક પગાર રૂ. 29,200 /- પ્રતિ માસ હોય છે. તમામ ભથ્થા (DA,HRA,TA) ઉંમેરતા કુલ પગાર 45,000 /-થી વધુ થઈ શકે છે.
2. ટેકનિશિયન ગ્રેટ 3 (Lavel 2): શરૂઆતથી બેઝિક પગાર રૂ. 19,900/ છે. અને કૂલ પગાર રૂ. 30,000/-ની આસપાસ પહોંચે છે.
આ ઉપરાંત, રેલવે કર્મચારીઓને ફી ટ્રેન પાસ, મેડિકલ સુવિધાઓ અને નિવૃત્ત પેન્શન (NPS) ના લાભો પણ મળે છે.

🔰અરજી ફી ( Application Fees & Refund Rule)
૧. General/OBC/ EWS: રૂ . 500/- ( ઉમેદવાર જયારે CBT પરીક્ષા આપશે, અત્યારે બેંક ચાર્જ કાપીને રૂ. 400/- તેમના બેંક ખાતામાં રિફંડ કરવામાં આવશે).
૨. SC/ ST/PwD મહિલા / માજી સૈનિક: રૂ.250/- ( પરીક્ષા આપ્યા બાદ સંપૂર્ણ રૂ.250/- રિફંડ કરવામાં આવશે.
૨. SC/ ST/PwD મહિલા / માજી સૈનિક: રૂ.250/- ( પરીક્ષા આપ્યા બાદ સંપૂર્ણ રૂ.250/- રિફંડ કરવામાં આવશે.
| Event | Date |
|---|---|
| Short Notification Released | 23 May 2026 |
| Online Application Starts | 30 June 2026 |
| Last Date to Apply | 29 July 2026 (11:59 PM) |
| Application Fee Payment | 29 July 2026 |
| CBT Exam Date | To Be Announced |
🔰પસંદગી પ્રક્રિયા (Selection Process)
૧. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT): આ એક જ તબક્કાની ઓનલાઇન પરીક્ષા હશે. ગ્રેડ 1 અને ગ્રેડ 3 માટે પરીક્ષાનું સ્તર અને સિલેબસ અલગ અલગ રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (1 / ૩) ગુણ પણ લાગુ પડશે.
૨. દસ્તાવેજ ચકાસણી (Document Verification): CBT માં મેરીટ માં આવનાર ઉમેદવારોના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ ( માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર,ITI સર્ટિફિકેટ વગેરે ) ચકાસવામા આવશે.
3. મેડિકલ એક્ઝામિનેશન (Medical Fitness): રેલવે માં મેડિકલ સ્ટાન્ડર્ડ ખૂબ. જે કડક હોય છે ( ખાસ કરી ને આખો ની દ્રષ્ટિ માટે ). ઉમેદવારે સત્તાવાર નોટિફિકેશન મુજબ નું મેડિકલ સ્ટાન્ડર્ડ ( B-1,C-1 વગેરે ) પાસ કરવું ફરજીયાત છે .

🔰RRB ટેકનીશીયન પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઉમેદવારે મુખ્યત્વે 4 વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે: મેથેમેટિક્સ ( ગણિત), જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝાનિંગ, બેઝિક સાયન્સ એન્ડ એજનીયરીંગ, અને જનરલ અવેરનેસ ( કરંટ અફેર્સ સહિત). ધોરણ 10 સ્તરના ગણિત અને વિજ્ઞાન કોન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે. ગયા વર્ષ ના પ્રશ્નપત્રો (Previous year Papers) સોલ્વ કરવાથી pariksha ની સામે પેટર્નનો ચોકસ ખયાલ આવશે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰કેવી રીતે અરજી કરવી? (Step to Apply Online)
૧. સૌથી પહેલા RRB ની સત્તાવાર વેબસાઈટ (જેમ કે RRB અમદાવાદ -rrbahmedabad.gov.in) પર જાઓ.
૨. હોમ પેજ પર "CEN 02/2026 Technician Recruitment -Apply online" લિંક પર ક્લિક કરો.
૩. Create an Account " પર ક્લિક કરી તમારી બેઝિક માહિતી આપીને રજીસ્ટ્રેશન કરો.
૪. રજીસ્ટ્રેશન બાદ લોગીન કરો અને તમારી શૈક્ષણિક લાયકા, સરનામું, અને તમે ક્યાં RRB ઝોન માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
૫. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહિ સ્કેન કરીને સાચી સાઈઝમાં અપલોડ કરો
૬. ઓનલાઇન માધ્યમથી ફી ચૂકવો અને ફોર્મ સબમીટ કરો.
૭. ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.
આ ભરતી ને લગતી અન્ય લેટેસ્ટ અપડેટ્સ, સિલેબસ PDF અને ડાયરેક્ટ અરજી લિંક મેળવવા માટે નિયમિતપણે અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો .

Comments
Post a Comment