IBPS દ્વારા 6715 બમ્પર જગ્યાઓ માટે PO (પ્રોબેશનરી ઓફિસર) ની ભરતી જાહેર કરવામાં આવી છે! સરકારી બેંકમાં નોકરી મેળવવાનો આ સુવર્ણ અવસર ચૂકશો નહીં. 👨‍💼💼

IBPS દ્વારા 6715 બમ્પર જગ્યાઓ માટે PO (પ્રોબેશનરી ઓફિસર) ની ભરતી જાહેર કરવામાં આવી છે! સરકારી બેંકમાં નોકરી મેળવવાનો આ સુવર્ણ અવસર ચૂકશો નહીં. 👨‍💼💼

IBPS PO Bharti 2026 (High volume for local search)  IBPS PO Eligibility Criteria  IBPS PO Age Limit and Relaxation  IBPS PO Salary and Perks  IBPS PO Selection Process ,IBPS PO Exam Pattern 2026 ,Bank Jobs for Graduates,How to apply for IBPS PO 6715 vacancy 2026  IBPS PO recruitment 2026 details in Gujarati  IBPS PO prelims and mains exam dates 2026  Government bank jobs for graduates in Gujarat  What is the salary of an IBPS Probationary Officer?  IBPS PO online application form date 2026  IBPS PO syllabus and exam pattern in Gujarati




🔰ભારતની ટૂંકી માહિતી (short Details)

૧. સંસ્થા: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન (IBPS)- ભાગ લેનારી બેંકો.
૨. Post: પ્રોબેસનરી ઓફિસર (PO) / મેનેજમેન્ટ ટ્રેઇની (MT).
3. જાહેરાત ક્રમાંક: CRP PO/MT- XVI ( વર્ષ 2026-27માટે).
૪. જગ્યા: કુલ (6715).
૫. મહત્વની તારીખો: ઓનલાઈન અરજી શરૂ થવાની સંભવિત તારીખ: ઑગસ્ટ ૨૦૨૬ l પ્રારંભિક પરીક્ષા ( Prelims) : ઓક્ટોબર ૨૦૨૬
૬. વય મર્યાદા: લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૩૦ વર્ષ ( સરકારી નિયમો મુજબ અનામત વર્ગો માટે ઉંમર મન છૂટછાટ).
૭. અરજી ફી: જનરલ,OBC અને PwBD ઉમેદવારો માટે રૂ. ૧૭૫/-


🔰પસંદગી પ્રક્રિયા:

1. પ્રારંભિક પરીક્ષા (Prelims Exam),મુખ્ય પરીક્ષા(Main Exam) અને પર્સનલ ઇન્ટરવ્યૂ( Interview).
૨. અન્ય માહિતી: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહ માં સ્નાતક (Graduation - B.A., B.Com,B.Sc,B E , વગેરે) પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
૩. ઉમેદવાર પાસે ઓનલાઇન અરજી કરતી વખતે માન્ય માર્ચથી અને ડિગ્રી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ જો નિયત તારીખ પહેલા પરિણામ મેળવી લેતા હોય , તો અરજી કરી શકે છે.
વય મર્યાદા (Age Limit)
૧. અરજી કરવા માટે ઉમેદવારને લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.
૨. ઉંમરમાં છૂટછા: ભારત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગને વવય મર્યાદામાં નીચે મુજબ chutchat મળશે:
૧. SC/ST ઉમેદવારો ને
૫ વર્ષ ની છૂટછાટ.
૨.OBC (Non-Creamy Layer) ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ.
૩. PwBD (દિવ્યાંગ) ઉમેદવારોને: ૧૦ વર્ષની છૂટછાટ.
૪. માજી સૈનિકો (Ex-Servicemen) ને નિયમો મુજબછૂટછાટ.

Particulars Details
Organization IBPS
Post NameProbationary Officer[PO]
Management Trainee[MT]
Total Vacancy6715 
Job LocationAll India
official Website https://www.ibps.in
Registration Date 01/06/26 to 21/06/26

🔰પગાર ધોરણ ( Salary & Perks)

પ્રોફેશનરી ઓફિસર (PO) તરીકે બેંકમાં પસંદગી પામનાર ઉમેદવારને ખૂબ જ આકર્ષક પગાર અને અન્ય ભથ્થા આપવામાં આવે છે. સામાન્ય રીતે રૂપિયા 36,000/- થી શરૂ થાય છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું(HRA), સીટી કમ્પેનસેટરી એલાઉન્સ (CCA), મેડિકલ એલાઉન્સ, ન્યૂઝ પેપર એલાઉન્સ ,અને પેટ્રોલ એલાઉન્સ ,જેવા લાભો મળીને શરૂઆતી કુલ પગાર આશરે રૂ. ૫૨,000/- થી રૂ. ૫૫,000/- પ્રતિ માસની આસપાસ થાય છે.

🔰અરજી ફી (Application Fees)

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ તેમની કેટેગરી મુજબ નીચે પ્રમાણે અરજી ફી ચૂકવવાની રહેશે:
૧. General, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો મમાટે રૂ. 850/-( ઈન્ટીમેશન ચાર્જીસ સહિત).
૨. SC,ST અને PwBD (દિવ્યાંગ) ઉમેદવારો માટે રૂ. 175/-.
3. ફી નું પેમેન્ટ માત્ર ઓનલાઇન માધ્યમથી (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ, IMPS અથવા UPI )કરવાનું રહેશે.

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process & Exam Pattern)

IBPS PO ની પસંદગી પ્રક્રિયા અત્યંત પારદર્શક હોય છે અને તે ત્રણ તબક્કામાં લેવાય છે:

૧. પ્રારંભિક પરીક્ષા (Prelims Exam): આ ઓનલાઇન પરીક્ષા 100 માર્ક્સ ni હોય છે, જેમાં ઇંગલિશ લેંગ્વેજ (30 પ્રશ્નો) ક્વોન્ટિટિવ એપ્ટિટુયડ (35 પ્રશ્નો) અને રિઝનિંગ એબિલિટી (35 પ્રશ્નો) હોય છે. આ પરીક્ષા માટે ૧ કલાકનો સમય મળે છે આ માત્ર ક્વોલિફાયિંગ રાઉન્ડ છે.
૨. મુખ્ય પરીક્ષા ( Mains Exam): પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપે છે, જે ૨૦૦ માર્ક્સ ની ઓબ્જેક્ટિવ અને 25 માર્ક્સ ની ડિસ્ક્રિપ્ટિવ (લેટર અને એસે રાઈટિંગ) હોય છે. આમાં રિઝાનિંગ, કોમ્પ્યુટર એપ્ટિટુયડ, જનરલ / બેન્કિંગ અવેરનેસ ,ઇંગલિશ અને ડેટા એનાલીસી જેવા વિષયો આવરી લેવાય છે.
3. પર્સનલ ઇન્ટરવ્યૂ (interview): મુખ્ય પરીક્ષામાં સારા ગુણ લાવનાર ઉમેદવારોને 100 માર્કસના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. અંતિમ મેરીટ લીસ્ટ Mains. (80%) અને interview (20%) ના ગુણના આધારે બને છે.
Event Date
Online Registration
Date
01/07/26
Last Date to apply 21/07/26
Last Date for fees 21/07/26
Preliminary examination
[Tentative]
Aug 26
Prelims Result
[Tentative]
Sep 26
Main Exam
[Tentative]
Oct 26
Mains Result
[Tentative]
Nov 26
Personality Test
[Tentative]
Nov 26
Interview
[Tentative]
Nov/Dec 26
Provisional Allotment Jan 27
FEES [GEN/OBC/EWS] Rs.850/-
FEES [ST/SC/PwBD] Rs.175/-


🔰કેવી રીતે અરજી કરવી? (Step- by- step Guide to apply online)

જો તમે IBPS PO ભરતી 2026 માટે લાયકાત ધરાવતા હોય તો નીચેના સ્ટેપ ફોલો કરીને અરજી કરી શકો છો:

૧. સૌપ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઈટ ibps.in ની મુલાકાત લો.
૨. હોમપેજ પર"CRP PO/MT" લિંક પર ક્લિક કરો અને ત્યારબાદ "Apply Online for CRP PO/MT-XVI" પર ક્લિક કરો.
3. "Click her for New Registration" પર ક્લિક કરી તમારું નામ, ઈમેલ આઇડી, મોબાઈલ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરો.
૪. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગીન કરી ફોર્મ માં તમારી તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
૫. તમારો પાસપોર્ટ સાઇઝનો HD ફોટો, કાળી શાહીથી કરેલી સહી, ડાબા અંગૂઠા ની નિશાની (left thumb impression ) અને હાથથી લખેલું ડિક્લેરેશન ( hand written declaration) સાચી સાઇઝમાં અપલોડ કરો.
૬. તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવો.
૭. છેલ્લે ફોર્મ સબમીટ કરો અને ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.
હા ભરતી ને લગતી પળે પળની અપડેસ , પાછલા વર્ષોના પેપર્સ , સિલેબસ અને સીધી અરજી કરવાની લિંક માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.



DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


ભરતી ને લગતી અપડેસ , પાછલા વર્ષોના પેપર્સ , સિલેબસ અને સીધી અરજી કરવાની લિંક માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026