અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026
Ankleshwar Nagarpalika Recruitment 2026, City Manager Jobs Bharuch, Ankleshwar Municipality Vacancy, Bharuch District Govt Jobs, B.E Civil Jobs in Gujarat, MSW Jobs in Nagarpalika, MBA Jobs in Bharuch, Urban Waste Management Jobs, Nagarpalika Bharti 2026, Swachh Bharat Mission Gujarat Vacancy, Gujju Rozgar Updates, અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2026, સિટી મેનેજર ની નોકરી, ભરૂચ જિલ્લામાં સરકારી નોકરી, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી

ભરૂચ જિલ્લા અને આસપાસમાં વિસ્તારોમાં રહેતા તથા પર્યાવરણ, મેનેજમેન્ટ અને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક અત્યંત સમાચાર આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વ્યવસ્થાપન અને ઘન કચરાને સુદ્રઢ કરવા માટે સિટી મેનેજરની ખાલીજ પડેલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણ પણે 11 માસના કરાર આધારિત રહેશે, જે પ્રોજેક્ટ ની જરૂરિયાત મુજબ ભવિષ્યમાં રિન્યૂ થઈ શકે છે. જે ઉમેદવારો એ સિવિલ, એન્વાયરમેન્ટ સાયન્સ કે મેનેજમેન્ટમાં ઉચ્ચ ડિગ્રી મેળવી છે, તેમના માટે ઊંચા પગાર સાથે સરકારી વિભાગમાં કામ કરવાનો આ એક ઉત્તમ અવતાર છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: અંકલેશ્વર નગરપાલિકા જિલ્લો ભરૂચ.
2. પોસ્ટ: સિટી મેનેજર (City manager - UWM/urban waste management).
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD દ્વારા.

મુખ્ય બાબતો (Highlights) વિગતો (Details)
સંસ્થા અંકલેશ્વર નગરપાલિકા
પોસ્ટનું નામ સિટી મેનેજર – UWM
કુલ જગ્યાઓ 1
પગાર/પગાર ધોરણ ₹ 30,000/- પ્રતિ માસ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (રજિસ્ટર્ડ એ.ડી./સ્પીડ પોસ્ટ)
અરજી કરવાની છેલ્લી તારીખ 28મી ઓગસ્ટ 2026
નોકરીનું સ્થળ અંકલેશ્વર, ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી B.E. અથવા B.Tech સીલી અથવા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવી જોઈએ.
2. વૈકલ્પિક લાયકાત: જો ઉમેદવારે B.Sc /M.Sc એન્વાયરમેન્ટ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW, અથવા MBA કરેલું હોય તો તેઓ પણ અરજી કરી શકે છે.
3. કોમ્પ્યુટર અને અનુભવ: ઉમેદવાર પાસે કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત છે. શહેરી વિકાસ, વેસ્ટ મેનેજમેન્ટ કે સંબંધિત મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરવાનું બે થી ત્રણ વર્ષનું અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.


પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Vacancies)
સિટી મેનેજર – UWM 1

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી કરવાની છેલ્લી તારીખ 28મી ઓગસ્ટ 2026

🔰પગાર ધોરણ :

અંકલેશ્વર નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન મુજબ પસંદગી પામનાર સિટી મેનેજરને દર મહિને અત્યંત આકર્ષક ફિક્સ માનદ વેતન ચૂકવવામા આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 30,000/- થી રૂ. 35,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. પગારની સચોટ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત વાંચો અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો મેળવો.
2. એક સાદા કાગળ પર ચકસરી અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલો અરજી પત્રક તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને શૈક્ષણિક અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, અનુભવના પ્રમાણપત્ર, અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of City manager UWM લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે ચીફ ઓફિસર શ્રી, અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર, જીલ્લો ભરૂચ ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
- -
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને અનુભવ ચકાસીને મેરીટ તૈયાર કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે અસલ દસ્તાવેજ ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026