પિલવાઈ કોલેજ ખાતે માત્ર દિવ્યાંગ (PH) ઉમેદવારો માટે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર,Pilvai Junior Clerk PH Recruitment 2026

પિલવાઈ કોલેજ ખાતે માત્ર દિવ્યાંગ (PH) ઉમેદવારો માટે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર,Pilvai Junior Clerk PH Recruitment 2026 
Pilvai College Recruitment 2026, Junior Clerk PH Recruitment Gujarat, Divyang Jobs in Gujarat, Mehsana District Govt Jobs, Granted College Clerk Bharti, Any Graduate Govt Jobs, Handicapped Quota Jobs Gujarat, Pilvai Education Trust Jobs, Gujju Rozgar Updates, પિલવાઈ જુનિયર ક્લાર્ક ભરતી 2026, દિવ્યાંગ માટે સરકારી નોકરી, મહેસાણા જિલ્લામાં ક્લાર્કની નોકરી, ગ્રાન્ટેડ કોલેજ ભરતી




શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી નોકરી મેળવવાનો સપનું જોતા અને મહેસાણા જિલ્લા તથા ઉત્તર ગુજરાતના દિવ્યાંગ ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. શ્રી ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ, પીલવાઈ તાલુકો વિજાપુર જીલ્લો મહેસાણા સંચાલિત ગ્રાન્ટ ઇન એઈડ કોલેજમાં વહીવટી સ્ટાફમાં ખાલી પડેલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોની બેકલોગ જગ્યાઓ માટે હોવાથી, માત્ર શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો જ આમાં અરજી કરી શકે છે. 
 
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: શ્રી ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત કોલેજ, પીલવાઈ તાલુકો વિજાપુર, જીલ્લો મહેસાણા.
2. પોસ્ટ: જુનિયર ક્લાર્ક.
3. કેટેગરી: માત્ર PH (physically handicapped/દિવ્યાંગ) ઉમેદવારો માટે બેકલોગ/અનામત જગ્યા.
4. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ધારાધોરણો મુજબ ગ્રાન્ટેડ કાયમી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર.
5. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી દ્વારા અરજી મોકલવાની રહેશે.
6. વય મર્યાદા: 18 થી 43 વર્ષ દિવ્યાંગ ઉમેદવારોને મળતી દસ વર્ષની છૂટછાટ સહિત જાહેરાત મુજબ.
7. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે દિવ્યાંગ ઉમેદવારો માટે ફી માથી મુક્તિ હોય છે.

મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
સંસ્થાનું નામ ઉત્તર-પૂર્વ ગુજરાત સેવા કેળવણી મંડળ, પિલવાઈ
પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક
કેટેગરી PH (જનરલ)
કુલ જગ્યાઓ 01
પગાર પાંચ વર્ષ માટે ₹ 26,000/- (ફિક્સ)
વય મર્યાદા 45 વર્ષ
શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
સત્તાવાર વેબસાઇટ www.pilvaicollege.ac.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં B.A,B.Com, B.Sc ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે સરકાર માન્ય CCC પાસ કર્યા નું સર્ટીફીકેટ હોવું ફરજિયાત છે.
3. ટાઈપિંગ: ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ ની પૂરતી ઝડપ અને જ્ઞાન હોવું આવશ્યક છે. ધોરણ 10 કે 12 માં અંગ્રેજી વિષય પાસ કરેલો હોવો જોઈએ.

ક્રમ નં. (Sr. No.) પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Posts) કેટેગરી (Category)
1 જુનિયર ક્લાર્ક 01 (એક) PH (જનરલ)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

 ક્લાર્ક માટે સામાન્ય વય મર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ હોય છે, પરંતુ ગુજરાત સરકારના નિયમો અનુસાર દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. એટલે કે ઉમેદવારની મહત્તમ ઉંમર 43 વર્ષ સુધીની હોઈ શકે છે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 14-08-2026 (સંભવિત)
અરજી કરવાની છેલ્લી તારીખ 29-08-2026 (જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસમાં)

🔰પગાર ધોરણ :

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નાણા વિભાગના ધારા ધોરણો મુજબ પસંદગી પામનાર જુનિયર ક્લાર્ક ની શરૂઆત ના પાંચ વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/- સરકારના નવા સુધારેલા નિયમ મુજબ ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક કામગીરી બાદ કાયમી કરી પૂરો પગાર આપવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ દિવ્ય ભાસ્કર કે સંદેશ જેવા ન્યુઝ પેપરમાં આવેલી જાહેરાત અથવા અમારી વેબસાઈટ પરથી વિગતો વાંચો.
2. એક સાદા કાગળ પર સ્વચ્છતા રહે અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું અરજી પત્રક તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને દિવ્યાંગતાની ટકાવારી લખેલી હોય , તેમાં પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો.
3. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી,CCC સર્ટીફીકેટ, શાળા છોડિયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને ખાસ કરીને સિવિલ સર્જનનું દિવ્યાંગ તાનું પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. એક કવરમાં આ તમામ દસ્તાવેજો પેક કરી કવર પર મોટા અક્ષરે જુનિયર ક્લાર્ક દિવ્યાંગ ની જગ્યા માટેની અરજી લખીને જાહેરાતમાં દર્શાવેલા પીલવાઈ કોલેજ કે ળવણી મંડળના સરનામે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
OFFICIAL WEBSITE LINK
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

 તમામ ગ્રાન્ટેડ કોલેજ અને સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026