ખેડા જિલ્લા પંચાયતમાં 'લીગલ કન્સલ્ટન્ટ' ની શાનદાર ભરતી,Kheda District Panchayat Legal Consultant Recruitment 2026

ખેડા જિલ્લા પંચાયતમાં 'લીગલ કન્સલ્ટન્ટ' ની શાનદાર ભરતી,Kheda District Panchayat Legal Consultant Recruitment 2026
Kheda District Panchayat Recruitment 2026, Legal Consultant Jobs in Gujarat, LLB Jobs in Gujarat Govt, LLM Vacancy 2026, Advocate Jobs in District Panchayat, Contractual Jobs in Nadiad, Law Officer Recruitment Gujarat, DDO Office Kheda Bharti, Gujju Rozgar District Updates, ખેડા જિલ્લા પંચાયત ભરતી 2026, નડિયાદમાં સરકારી નોકરી, લીગલ કન્સલ્ટન્ટ ભરતી, વકીલ માટે નોકરી


કાયદા નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને વકીલાત નો અનુભવ ધરાવતા પ્રોફેશનલ માટે સરકારી કચેરી સાથે જોડાઈને કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ દ્વારા પંચાયત હસ્તકના વિવિધ કાનૂની કેસો, કોર્ટ મેટર્સ, અને આર.ટી.આઇ ને લગતા મુદ્દાઓમાં યોગ્ય માર્ગદર્શન અને સુચારું સંચાલન માટે લીગલ કન્સલ્ટન્ટ કાનૂની સલાહકારની ખાલી જગ્યા પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે, જે જરૂરિયાત મુજબ ભવિષ્ય મા રીન્યુ થઈ શકે છે. જે ઉમેદવારો LLB કે LLM ની ડિગ્રી મેળવી છે અને બાર કાઉન્સિલમાં સનદ ધરાવે છે, તેમના માટે ઉચા પગાર સાથે જિલ્લા કક્ષાએ કામ કરવાનું આ એક ઉત્તમ તક છે. 


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ખેડા જિલ્લા પંચાયત નડિયાદ.
2. પોસ્ટ: લીગલ કન્સલ્ટન્ટ/કાનૂની સલાહકાર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત કામગીરી મુજબ રીન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડી દ્વારા.
5. વય મર્યાદા: મહત્તમ 40 કે 45 વર્ષ સુધી સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
વિગતો (Particulars) માહિતી (Details)
સંસ્થા (Organization) ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ
પોસ્ટનું નામ (Post Name) લીગલ કન્સલ્ટન્ટ
કુલ જગ્યાઓ (Total Vacancies) 01
પગાર (Salary) ₹ 60,000/- પ્રતિ માસ
અરજી કરવાનું માધ્યમ (Application Mode) ઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date to Apply) 24 ઓગસ્ટ 2026


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક LLB અથવા અનુસ્નાતક LLM ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન: ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં વકીલ તરીકે નોંધાયેલ હોવો ફરજિયાત છે.
3.જરૂરી અનુભવ: ઉમેદવાર પાસે સિવિલ કોર્ટ, હાઇકોર્ટ અથવા અન્ય ટ્રિબ્યુનલમાં વકીલાત (Advocate) તરીકે પ્રેક્ટિસ કરવાનો ઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. (સરકારી કે અર્ધ-સરકારી કચેરીમાં પેનલ એડવોકેટ તરીકે કામ કર્યાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય).
4.કૌશલ્ય: ગુજરાતી અને અંગ્રેજી કાનૂની ડ્રાફ્ટિંગ તથા કોમ્પ્યુટર (MS Office/Gujarati Typing) નું સારું જ્ઞાન હોવું જોઈએ.

🔰અરજી ફી:

 






પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Vacancy)
લીગલ કન્સલ્ટન્ટ 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે ૪૦ થી ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 14 ઓગસ્ટ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2026

🔰પગાર ધોરણ :

 ખેડા જિલ્લા પંચાયત દ્વારા પસંદગી પામનાર લીગલ કન્સલ્ટન્ટ ને અત્યંત આકર્ષક અને સરકારના નિયમો મુજબ ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ.35,000/- થી રૂ.40,000/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌ પ્રથમ સ્થાનિક ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત વાંચો અથવા અમારી વેબસાઇટ પરથી વિગતો અને અરજીનો નમૂનો મેળવો. 

૨. એક સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે (અથવા કોમ્પ્યુટર ટાઈપ કરેલું) અરજી પત્રક (Bio-data/Resume) તૈયાર કરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને કોર્ટ પ્રેક્ટિસના અનુભવની તમામ વિગતો લખેલી હોય. તેમાં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો લગાવો. 

૩. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ (LLB/LLM ની ડિગ્રી), બાર કાઉન્સિલની સનદ, અનુભવના પ્રમાણપત્રો (બાર એસોસિએશનનો દાખલો), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) અને આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત (Self-attested) ઝેરોક્ષ નકલો જોડો. 

૪. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે "લીગલ કન્સલ્ટન્ટની જગ્યા માટેની અરજી" લખીને જાહેરાતમાં દર્શાવેલ સરનામે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO), ખેડા જિલ્લા પંચાયત કચેરી, નડિયાદ, જિ. ખેડા ખાતે માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી. મારફતે છેલ્લી તારીખ પહેલાં મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓના આધારે શૈક્ષણિક ગુણ અને વકીલાત ના અનુભવને ચકાસીને મેરીટ તૈયાર કરવામાં આવશે
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી અને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો અને કાયદા વિભાગની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026