એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગુજરાતમાં 'ટ્રાન્સલેટર' ની શાનદાર ભરતી,ACB Gujarat Translator Recruitment 2026

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગુજરાતમાં 'ટ્રાન્સલેટર' ની શાનદાર ભરતી,ACB Gujarat Translator Recruitment 2026
ACB Gujarat Recruitment 2026, Anti Corruption Bureau Gujarat Jobs, Translator Vacancy in Gujarat Govt, B.A M.A English Jobs, English to Gujarati Translator Jobs, Contractual Govt Jobs Gujarat, Law translation Jobs, Gujarat Police Department Jobs, Gujju Rozgar Updates, એસીબી ગુજરાત ભરતી 2026, ટ્રાન્સલેટરની નોકરી, ભાષાંતરકાર ભરતી, કરાર આધારિત નોકરી


ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ ધરાવતા અને કાયદાકીય દસ્તાવેજના અનુવાદ નો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પોલીસ વિભાગમાં કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કચેરીના અગત્યના કાગળો, ચાર્જશીટ અને ઓડિયો/ વિડિઓ પુરાવો ના અંગ્રેજી થી સચોટ અનુવાદ માટે ટ્રાન્સલેટર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પરથી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત જ રહેશે. જે ઉમેદવારો એ અંગ્રેજી વિષય સાથે સ્નાતક કે અનુસ્નાતક પૂર્ણ કર્યું છે. તેમના માટે રાજ્યના ટોચના તપાસ એકમ સાથે કામ કરવાનો આ એક સુવર્ણ તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: એન્ટી કરપ્શન બ્યુરો (anti corruption bureau ACB), ગુજરાત.
2. પોસ્ટ: ટ્રાન્સલેટર/ ભાષાતરકાર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: ઓફલાઈન નિયત નમૂનામાં અરજી સ્પીડ પોસ્ટ/રજીસ્ટર એડી દ્વારા અથવા ઈમેલથી મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: 21 થી 40 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી બોર્ડ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB), ગુજરાત
પોસ્ટનું નામ અનુવાદક (Translator)
કુલ જગ્યાઓ 01
પગાર / પગાર ધોરણ ₹40,000/- પ્રતિ માસ (ફિક્સ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 10/10/2026 (18:10 PM)
સત્તાવાર વેબસાઇટ www.acb.gujarat.gov.in
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે અંગ્રેજી કે ગુજરાતી સાથે સ્નાતક B.A. અથવા અનુસ્નાતક M.A. ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. કાયદાના સ્નાતા LLB ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
2. અનુભવ: ઉમેદવાર પાસે સરકારી કચેરી, કોર્ટ કે પ્રતિષ્ઠિત પ્રાઇવેટ સંસ્થામાં કાનૂની દસ્તાવેજો ના અનુવાદ ની ઓછામાં ઓછો બે થી ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત છે. ઉમેદવારને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના વ્યાકરણ અને કાલોની શબ્દ ભંડોળ નું ઊંડું જ્ઞાન હોવું જોઈએ.
3. કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ નું સારું જ્ઞાન હોવું આવશ્યક છે.

પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Posts)
અનુવાદક (Translator) 01

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 21 થી 40 વાક્ય વચ્ચે હોવી જોઈએ. નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે ઉંમરના નિયમો અલગ હોઈ શકે છે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ સત્તાવાર જાહેરાત જુઓ
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 10/10/2026 (18:10 PM)

🔰પગાર ધોરણ :

 ACB વારા પસંદગી પામનાર ટ્રાન્સલેટરની સરકારના નિયમો મુજબ આકર્ષક ફીક્સ પગાર ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ પોસ્ટ માટે અંદાજિત રૂ. 25,000/- થી રૂ. 30,000/- પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ACB ગુજરાતની સત્તાવાર વેબસાઈટ acb.gujarat.gov in ની મુલાકાત લો. અને recruitment/tender સેક્શન માં જાઓ.
2. Translator recruitment 2026 ની જાહેરાત ડાઉનલોડ કરી નિયમો વાંચો અને અરજી ફોર્મ અને પ્રિન્ટ કાઢો.
3. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, ભાષા પર પ્રભુત્વ અને અનુભવની વિગતો સચોટ રીતે ભરો.
4. અરજીની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી, અનુભવ ના પ્રમાણપત્ર હોય ને આધાર કાર્ડની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
5. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી કવર પર application for the post of translator લખીને જાહેરાતમાં દર્શાવેલ ACB મુખ્ય મથક અમદાવાદ ના સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી. મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારોની અરજીઓની ચકાસણી કરી શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં આપેલા દસ્તાવેજનો ચોક્કસ સમયમાં અનુવાદ કરવાનો રહેશે.
3. સ્કીલ ટેસ્ટ માં પાસ થનાર ઉમેદવાર નો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026