RRB JE Recruitment 2026: રેલવેમાં જુનિયર એન્જિનિયર (JE) ની 3993 જગ્યાઓ પર બમ્પર ભરતી.
RRB JE Recruitment 2026: રેલવેમાં જુનિયર એન્જિનિયર (JE) ની 3993 જગ્યાઓ પર બમ્પર ભરતી.
એન્જિનિયરિંગ ક્ષેત્રે ડિપ્લોમા અથવા ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલા અને ભારતીય રેલવેમાં ઓફિસર કક્ષાની કાયમી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. રેલ્વે રિફ્રુટમેન્ટ બોર્ડ દ્વારા વર્ષ 2026 માટે જુનિયર એન્જિનિયર, ડેપો મટીરીયલ DMS અને કેમિકલ એન્ડ મેટલરજિકલ આસિસ્ટન્ટ નિ કુલ 3993 બમ્પર ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આ નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારોને બેસ્ટ પગાર ધોરણ, મેડિકલ સુવિધા અને રેલવેના પાસ સહિતની અનેક સુવિધાઓ મળે છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (railway Recruitment board RRB), ભારત સરકાર.
2. પોસ્ટ: જુનિયર એન્જિનિયર (junior engineer JE),DMS અને અન્ય.
3. કુલ જગ્યાઓ: ૩૯૯૩(3993).
4. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
5. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન RRB ની સપ્તા વાર વેબસાઈટ મારફતે.
2. પોસ્ટ: જુનિયર એન્જિનિયર (junior engineer JE),DMS અને અન્ય.
3. કુલ જગ્યાઓ: ૩૯૯૩(3993).
4. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
5. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન RRB ની સપ્તા વાર વેબસાઈટ મારફતે.
| વિગતો (Particular) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) |
| વિભાગ | રેલવે મંત્રાલય, ભારત સરકાર |
| પોસ્ટનું નામ | જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS), કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) |
| જાહેરાત નં. | CEN નં. 04/2026 |
| કુલ જગ્યાઓ | 3993 |
| પગાર સ્તર | લેવલ-6 (7મું CPC) |
| પ્રારંભિક પગાર | રૂ. 35,400/- પ્રતિ માસ |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
| સત્તાવાર વેબસાઇટ | rrbapply.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. જુનિયર એન્જિનિયર JE અને DMS: ઉમેદવારે મને યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર સાયન્સ કે IT બ્રાન્ચમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા ચાર વર્ષની ડિગ્રી (B.E/ B.Tech પાસ કરેલું હોવું ફરજિયાત છે.
2. CMA પોસ્ટ માટે: ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક B.Sc પાસ હોવું જરૂરી છે.
2. CMA પોસ્ટ માટે: ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક B.Sc પાસ હોવું જરૂરી છે.
🔰અરજી ફી:
| કેટેગરી (Category) | ફી (Fee) |
|---|---|
| જનરલ/OBC/EWS | રૂ. 500/- |
| SC/ST/PwBD/મહિલા | રૂ. 250/- |
| ચુકવણીનો પ્રકાર | ઓનલાઈન |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર સામાન્ય રીતે 18 થી 33 વર્ષની અથવા રેલવે દ્વારા કોવિડ છૂટછાટ અપાય તો 36 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
2. Chutchst: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST વર્ગને પાંચ વર્ષ OBC ને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. Chutchst: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST વર્ગને પાંચ વર્ષ OBC ને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (2026) (Date - 2026) |
|---|---|
| જાહેરાત બહાર પાડવાની તારીખ | 13 ઓગસ્ટ |
| ઓનલાઈન અરજીની શરૂઆત | 14 ઓગસ્ટ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13 સપ્ટેમ્બર |
| પરીક્ષાની તારીખ | જાહેર કરવામાં આવશે (To Be Announced) |
🔰પગાર ધોરણ :
RRB JE તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને સાતમા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ 6 મુજબ શરૂઆતી બેઝિક પે રૂ.35,400/- આપવામાં આવે છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું DA, HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ TA વગેરે મળીને શરૂઆતી માસિક પગાર અંદાજિત રૂ. 50,000/- થી 55,000/- ની આસપાસ થાય છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ RRB ની સત્તાવાર વેબસાઈ rrbahmedabad. gov.in મુલાકાત લો.
2. CEN for JE recruitment 2026 ની લિંક પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
3. Apply online બટન પર ક્લિક કરી , new registration મારફતે તમારું એકાઉન્ટ બનાવો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક માહિતી અને RRB ઝોન ની પસંદગી કાળજીપૂર્વક ભરો.
5. નિર્ધારિત સાઈઝમાં તમારો પાસવર્ડ સાઈઝ નો ફોટો સહી અને કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. પ્રથમ તબક્કાની કસોટી: 100 માર્ક્સ ની ઓનલાઈન પરીક્ષા લેવાશે જેમાં ગણિત, રીઝનીંગ, જનરલ અવેરનેસ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે
2. બીજા તબક્કાની કસોટી: 150 માર્કસની ઓનલાઇન પરીક્ષા જેમાં 50 માર્કસ નોન ટેકનિકલ અને 100 માર્ક્સ ઉમેરવાના ટેકનિકલી ના પૂછવામાં આવશે. ફાઇનલ મેરીટ ના આધારે બનશે.
3. ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ ટેસ્ટ: ફાઇનલ પસંદગી માટે.

રેલવે અને ભારત સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ અને પરીક્ષાની તૈયારીઓ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment