જેટકો કન્સલ્ટન્ટ ભરતી 2026:GETCO Consultant Recruitment 2026


                                              GETCO Consultant Recruitment 2026: જેટકોમાં કન્સલ્ટન્ટ ( જમીન સંપાદન /ROW) ની ભરતી , નિવૃત અધિકારીઓ માટે ઉત્તમ તક.



GETCO Consultant Recruitment 2026, GETCO ROW Land Acquisition Jobs, Retired Mamlatdar Jobs in Gujarat, Retired Deputy Collector Jobs, Consultant Jobs in Gujarat Government, GETCO Offline Form 2026, Revenue Officer Jobs Gujarat, Gujju Rozgar GETCO Bharti, જેટકો કન્સલ્ટન્ટ ભરતી 2026, નિવૃત્ત અધિકારીઓ માટે નોકરી, ગુજરાત સરકારી નોકરી



ગુજરાત રાજ્ય માં વીજળી ના ટ્રાન્સમિશનનું મહત્વનું કાર્ય સાંભળતી સરકારી કંપની ' ગુજરાત એનર્જી ટ્રાસમીશન કોર્પોરેશન લિમિટેડ ' (GETCO - જેટકો ) દ્વારા એક અગત્યની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે .રાજ્યભરમાં નવી નવી લાઇનો નાખવા અને ટાવર ઊભા કરવા માટે જમીન સંપાદન અને ખેડૂતોના પ્રશ્નો ( Right Of Way-ROW). ના ઝડપી નિવારણ માટે GETCO ને અનુભવી અધિકારીઓની જરૂર પડે છે . આ હેતુ થી જેટકો દ્વારા ' કન્સલ્ટન્ટ (ROW /Land Acquisition)' પોસ્ટ માટે ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાંથી નિવૃત્ત થયેલાં અધિકારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ નોકરી સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે. 



🔰GETCO માં કન્સલ્ટન્ટ (ROW) નું કામ શું હોય છે?

જયારે GETCO દ્વારા હાઇવોલ્ટેજ વીજ લાઇનો નાખવામાં આવે છે , ત્યારે ખેડૂતોના ખેતરમાંથી કે ખાનગી જમીનમાંથી ટાવર પસાર થતા હોય છે આ સમયે જમીનના વળતર ( પાક નુકસાની ) અને રાઇટ ઓફ વે ( Right Of Way-ROW) ને લગતા કાનૂની પ્રશ્નો ઉભા થાય છે .
એક કન્સલ્ટ તરીકે તમારેમ
૧. જમીન સંપાદનના પ્રશ્નોનું સ્થાનિક વહીવટી તંત્ર ( કલેકટર/ પ્રાંત કચેરી ) સાથે સંકલન કરીને નીરાકરન લાવવાનું હોય છે .
૨: ખેડૂતોને સમજાવીને કાયદાકીય જોગવાઈ મુજબ વળતર ચૂકવવાની પ્રક્રિયા સરળ બનાવવાની હોય છે.
૩: વીજ લાઇન ના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય તે માટે મહેસૂલી અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે.








🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


૧.સંસ્થા: ગુજરાત એનર્જી ટ્રાસમીશન કોર્પોરેશન લિમિટેડ ( GETCO - જેટકો).
૨. પોસ્ટ: કન્સલ્ટન્ટ ( Right of Way -ROW/Land Acquisition- જમીન સંપાદન ).
3. જાહેરાત ક્રમાંક: GETCO Consultan Recruitment 2026.
૪. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ ( વિવિધ જેટકો સર્કલ ઓફિસ માટે).
૫. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસની અંદર ઓફલાઇન અરજી ( RPAD/ સ્પીડ પોસ્ટ ) મોકલવાની રહેશે.
૬. વય મર્યાદા: મહત્તમ 65 વર્ષ સુધી (નિવૃત્ત અધિકારીઓ માટે).
૭: અરજી ફી: કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
૮: પસંદગી પ્રક્રિયા મેં અરજીઓ નું શોર્ટલિસ્ટિંગ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ (Personal Interview) .






Aspect Details
Organization Name Gujarat Energy Transmission Corporation Limited (GETCO)
Post Name Consultant (ROW/ Land Acquisition)
No. of Vacancies Various Posts
Job Type Contractual Basis
Application Mode Online
Job Location Vadodara, Gujarat (Company Address: Sardar Patel Vidyut Bhavan, Race Course, Vadodara)
Salary / Pay Scale As per GETCO Rules and Contractual Terms
Selection Process As per Official Notification
Official Website www.getcogujarat.com
Application Start Date 13/07/2026 – 12:00 A.M.
Application End Date 27/07/2026 – 06:00 P.M.

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


આ એક અત્યંત જવાબદારી વાળી અને વહીવટી અનુભવ માંગતી પોસ્ટ હોવાથી, આ માટેની લાયકાત નીચે મુજબ છે:
૧. ઉમેદવાર ગુજરાત સરકારના મહેસુલ વિભાગ ( mamlatdar ) અથવા નાયબ કલેકટર (deputy Collector/prant officer ) ની કક્ષાએથી નિવૃત્તિ લીધેલી હોવી જોઈએ
૨. જમીન સંપાદન ધારો, પંચાયતી રાજ, અને મહેસૂલી કાયદાઓનો બહોળો અને પ્રેક્ટીકલ અનુભવ હોવો અત્યંત આવશ્યક છે.
3. ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ.



🔰અરજી ફી:

NO APPLICATION FEES FOR THIS POSTS
 





🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરનાર નિવૃત્ત અધિકારીની ઉંમર નોટિફિકેશન બહાર પડ્યાની તારીખે મહત્તમ 65 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. (સામાન્ય રીતે 65 વર્ષ પૂરા થાય ત્યાં સુધી જ આ સેવાનો લાભ કંપની લઈ શકે છે).


🔰પગાર ધોરણ :

આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદગી પામનાર કન્સલ્ટન્ટ ને દર મહિને ફિક્સ માનદ વેતન (Remuneratiom)ચૂકવવાનુંરહેશે .
૧. ફિક્સ પગાર: ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ મુજબ અથવા જેતપુર ની પોલીસી મુજબ ( છેલ્લે મેળવેલ બેઝિક પગારમાંથી પેન્શન બાદ કરતાં જે રકમ આવે તે મુજબ) આકર્ષક ફિક્સ વેતન આપવામાં આવે છે. ( અંદાજિત. રૂમ ૩૫,૦૦૦ થી રૂ.૪૦,૦૦૦/- અથવા નિયમ મુજબ).

આ ઉપરાંત ફરજના સ્થળે જવા માટે TA/DA નિયમો જેટકો ના ધારાધોરણો મુજબ લાગુ પડશે.

 





🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન છે, તેથી ઉમેદવારો એ નીચેના સ્ટેપસ ફોલો કરીને અરજી કરવાની રહેશે:
૧. સૌ પ્રથમ GETCO ની સત્તાવાર વેબસાઈટ getcogujarat .com પર જઈને ' Careers ' સેક્શનમાંથી કન્સલ્ટન્ટની જાહેરાત અને અરજી પત્રક( Application Format)ડાઉનલોડ કરો.
૨. અરજી પત્રકમાં તમારું નામ, સરનામું , નિવૃત્તિનો હોદ્દો, પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર અને અનુભવની વિગતો સ્પષ્ટ અક્ષરે ભરો.
3. ફોર્મ સાથે નીચે મુજબના દસ્તાવેજોની સ્વ - પ્રામાણિક ઝેરોક્ષ જોડો:
. નિવૃત્તિ નો ઓર્ડર ( Retirement Order)
. PPO (pension payment order) ની નકલ .
. આધાર કાર્ડ અને પાન કાર્ડ.
. શૈક્ષણિક લાયકાત ના સર્ટિફિકેટસ ( જો હોય તો).
૪.ફોર્મ પર તાજેતરનો પાસવર્ડ સાઈઝનો તાજેતરનો ફોટો ચોટાડી સહી કરો.
૫. આ તમામ કાગળો એક કવરમાં પેક કરી , કવર પર " application for the post of consultant (ROW)" એવું લખો.
૬. આ કવર ને રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ મારફતે જાહેરાતમાં દર્શાવેલા સંબંધીત જેટકો સર્કલ ઓફિસના સરનામે મોકલી આપો.







DESCRIPTION LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINKAPPLY 
JOIN WHATSAPPCLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN YOUTUBECLICK HERE



હા ભરતી ની વધુ માહિતી અને સત્તાવાર જાહેરાતની PDF ડાઉનલોડ કરવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026