એસબીઆઇ સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2026:SBI SCO Recruitment 2026

એસબીઆઇ સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2026:SBI SCO Recruitment 2026
SBI SCO Recruitment 2026, State Bank of India Specialist Officer Jobs, SBI IT Officer Vacancy 2026, Bank Jobs for CA and MBA, SBI SCO Apply Online Link, Upcoming Bank Jobs in Gujarat, SBI Risk Manager Recruitment, IT Jobs in Government Banks, Gujju Rozgar Bank Jobs, SBI SCO Eligibility in Gujarati, એસબીઆઇ સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2026, સરકારી બેંક ભરતી ગુજરાત, SBI SCO Notification PDF

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એટલે કે ' સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ' (SBI) માં ઉચ્ચ નોકરી મેળવવાનું સપનું જોતા પ્રોફેશનલ યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. SBI દ્વારા બેંકના વિશિષ્ટ વિભાગોને વધુ મજબૂત બનાવવા માટે ' સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ' ( Specialist Cadre officer - SEO) ની જંગી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં સામાન્ય ગ્રેજ્યુએશનને બદલે IT, ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ, માર્કેટિંગ અને ડેટાસાયન્સ જેવા વિષયોમાં ડિગ્રી ધરાવતા નિષ્ણાતો ની સીધી નિમણૂક કરવામાં આવે છે. આમાં રેગ્યુલર (કાયમી) અને કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત) એમ બંને પ્રકારની પોસ્ટસ ઉપલબ્ધ હોય છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે SBI SCO ભરતી 2026 વિશે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું
                                              
🔰SBI SCO ભરતી શું છે અને તેમાં કઈ પોસ્ટ હોય છે?

સામાન્ય રીતે બેંકમાં ક્લાર્ક કે PO ની ભરતી થાય છે, જે તમામ પ્રકારના જનરલ બેન્કિંગના કામો કરે છે. પરંતુ SCO ( સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર) ની ભરતી બેંક ની કોઈ એક ચોક્કસ ટેકનીકલ કે પ્રોફેશનલ જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે. આ ભરતીમાં મુખ્યત્વે નીચે મુજબની પોસ્ટસ હોય છે:
૧. IT ઓફિસર્સ / સોફ્ટવેર ડેવલપર: બેંકની એપ, સર્વર અને ફાઇબર સિક્યુરિટી સાંભળવા.
૨. રિસ્ક મેનેજર (Risk Managar): બેંકના ક્રેડિટ અને માર્કેટ રિસ્કનું નું આકલન કરવા.
3. ક્રિટીક એનાલિસ્ટ ( Credit Analyst): મોટી કોર્પોરેટ લોનનું એનાલીસીસ કરવા .
૪. વેલ્થ મેનેજમેન્ટ ડેસ્ક: ગ્રાહકોના રોકાણો સાંભળવા ( રિલેશનશિપ મેનેજર વગેરે).
૫. ડેટા સાયન્ટિસ્ટ / સ્ટેટેસ્ટીશિયન: ડેટા એનાલીસી
સ માટે.



🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

૧. સંસ્થા: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India - SBI).
૨. પોસ્ટ: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ( Specialist Cader officer - SCO)- ( જેમાં IT ઓફિસર, રિસ્ક મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, વેલ્થ મેનેજમેન્ટ વગેરે જેવી
વિવિધ પોસ્ટસ સામેલ છે).
૩. જાહેરાત ક્રમાંક: CRPD/SCO/2026-27/XX.
4. જગ્યા: 1000+ ( અંદાજિત/સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની અને છેલ્લી તારીખ જુલાઈ/ઓગસ્ટ 2026 (સત્તાવાર જાહેરાત મુજબ).
૬. વય મર્યાદા: વિવિધ પોસ્ટના સ્કેલ મુજબ 21 વર્ષથી ૪૫ વર્ષ સુધી ( અનામત વર્ગોને નિયમાનુસાર છૂટછાટ).
અરજી ફી: Genaral EWS આને OBC ઉમેદવારો માટે રૂ.750/- | SC, ST અને PwBD ઉમેદવારો માટે કોઈ ફી નથી ( Nil).

Particulars Details
Organization Name State Bank of India (SBI)
Posts Name Assistant Manager (Law), Deputy Manager (Law), Medical Officer
Total Vacancies 84
Application Mode Online
Application Start Date Refer Official Notification
Application End Date 14th July 2026
Official Website sbi.bank.in/web/careers

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


SCO ની ભરતી એ નિષ્ણાતો માટે હોવાથી દરેક પોસ્ટ મુજબ અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માંગવામાં આવે છે. સામાન્ય માપદંડો નીચે મુજબ છે:

  • IT / ટેકનિકલ પોસ્ટ માટે: કોમ્પ્યુટર સાયન્સ, આઇટી (IT), ઇલેક્ટ્રોનિક્સમાં B.E./B.Tech, MCA અથવા M.Tech કરેલું હોવું જોઈએ.

  • ક્રેડિટ અને રિસ્ક મેનેજમેન્ટ માટે:  ઉમેદવારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), MBA (ફાઇનાન્સ), CFA અથવા PGDM કરેલું હોવું જોઈએ.

  • અનુભવ (Experience):  પોસ્ટના ગ્રેડ (Scale I થી Scale IV) મુજબ ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીનો અનુભવ હોવો જરૂરી છે (અમુક જુનિયર પોસ્ટ માટે અનુભવ જરૂરી હોતો નથી). ચોક્કસ લાયકાત માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચો



🔰અરજી ફી:

 General, OBC અને EWS કેટેગરી માટે રૂ. 750/- અરજી ફી રહેશે ,SC, ST અને PwBD ઉમેદવારો માટે કોઈ જ ફી (ફી માફી) નથી.






[
Advertisement No. Post Name Grade No. of Vacancies Max Age (as on 31.05.2026)
CRPD/SCO/2026-27/02 Assistant Manager (Law) JMGS-I 20 30 Years
CRPD/SCO/2026-27/02 Deputy Manager (Law) MMGS-II 27 (Regular) + 02 (Backlog) = 29 35 Years
CRPD/SCO/2026-27/03 Medical Officer MMGS-II 35 35 Years
Total Vacancies 84

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ (Scale I) માટે સામાન્ય રીતે વય મર્યાદા 21 થી 30 વર્ષ હોય છે.

મિડલ અને સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ (Scale II, III, IV) માટે પોસ્ટ મુજબ મહત્તમ વય મર્યાદા 35, 40 કે 45 વર્ષ સુધીની હોઈ શકે છે.

SC, ST, OBC (NCL) અને PwBD ઉમેદવારોને ભારત સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.






Event Date
Notification Release Date 24th June 2026
Last Date for Online Application & Fee Payment 14th July 2026

🔰પગાર ધોરણ :

  • રેગ્યુલર પોસ્ટ (Scale I, II, III): બેઝિક પે પોસ્ટ મુજબ રૂ. 36,000 થી શરૂ થઈને રૂ. 78,000+ સુધી હોય છે. આ ઉપરાંત DA, HRA, CCA, લીઝ્ડ એકમોડેશન, મેડિકલ વગેરે સુવિધાઓ મળીને વાર્ષિક પેકેજ 12 થી 20 લાખ સુધીનું હોય છે.

  • કરાર આધારિત પોસ્ટ (Contractual): અનુભવ અને પોસ્ટ મુજબ ફિક્સ વાર્ષિક CTC રૂ. 15 લાખથી લઈને 40 લાખ સુધીનું ઓફર કરવામાં આવે છે.

  •  
    🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


    લાયકાત ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો નીચેના સ્ટેપ્સ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે: ૧. સૌ પ્રથમ SBI ની કરિયર વેબસાઇટ sbi.co.in/careers ની મુલાકાત લો. ૨. "Current Openings" સેક્શનમાં "Recruitment of Specialist Cadre Officers" ની લિંક પર ક્લિક કરો. ૩. તમારી શૈક્ષણિક લાયકાત મુજબની પોસ્ટની PDF ડાઉનલોડ કરી નિયમો વાંચો. ૪. "Apply Online" પર ક્લિક કરી નવું રજીસ્ટ્રેશન કરો. ૫. ફોર્મમાં તમારી પ્રોફેશનલ લાયકાત, વર્ક એક્સપિરિયન્સ અને પ્રોજેક્ટ્સની વિગતો ભરો. ૬. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, બાયોડેટા (Resume) અને અનુભવના પ્રમાણપત્રો (Experience Letters) અપલોડ કરો. ૭. ઓનલાઈન ફી ચૂકવી ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.



    DESCRIPTION  LINK
     DOWNLOAD
     OFFICIAL NOTIFICATION
    DOWNLOAD
    APPLY ONLINE LINK APPLY 
    JOIN WHATSAPP CLICK HERE
    JOIN TELEGRAM CLICK HERE
    JOIN YOUTUBE CLICK HERE


    🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

    ૧. શોર્ટલિસ્ટિંગ: ઉમેદવારોએ મોકલેલી ઓનલાઈન અરજી અને રેઝ્યુમેનું કમિટી દ્વારા શોર્ટલિસ્ટિંગ કરવામાં આવે છે.

     ૨. પર્સનલ ઇન્ટરવ્યુ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને 100 માર્ક્સના સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. અંતિમ મેરિટ ઇન્ટરવ્યુના માર્ક્સ પરથી જ બને છે. (નોંધ: Scale-I જેવી જુનિયર પોસ્ટ કે જેમાં વધુ અરજીઓ આવે, તેમાં ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે).


    ગુજરાત અને કેન્દ્ર સરકારની બેંકિંગ નોકરીઓની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.


    Comments

    Popular posts from this blog

    કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

    IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

    આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026