ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ, LRD રીચેકિંગ પ્રક્રિયા /GUJARAT POLICE CONSTABLE RESULTS 2026
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ, LRD રીચેકિંગ પ્રક્રિયા
Lokrakshak Cadre 2025-26 Exam Marks Declared: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ના માર્ક્સ જાહેર.
ગુજરાત પોલીસમાં લોકરક્ષક ( કોન્સ્ટેબલ) બનવાનું સપનું જોતા અને લેખિત પરીક્ષા આપીને પરિણામની આતુરતાથી રાહ જોતા લાખો યુવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ( લોકરક્ષક ભરતી બોર્ડ - LRD ) દ્વારા લોકરક્ષક કેડર 2025 થી 26 ની લેખિત પરીક્ષાના ઉમેદવારને પોતાના માર્ક્સ બાબતે અસંતોષ છે અથવા તેમને લાગે છે કે તેમના માર્ક્સ વધુ આવવા જોઈએ, માટે બોર્ડ કે 'રી- ઈવેલ્યુએશન' (Re - evaluation / ઓએમઆર રિચેકિંગ ) નો વિકલ્પ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે .
🔰 માર્કસ કેવી રીતે ચેક કરવા ? ( How to Check Marks )
૧. સૌ પ્રથમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ (https://gprb.gujarat.gov.in/results-list.htm?3) ની મુલાકાત લો .
૨. હોમપેજ પર "Lokrakshak Cadre 2025-26 Marks & Re - evaluation" ની લિંક પર ક્લીક કરો.
3. તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે તેમાં તમરો 8 આંકડાનો ' કન્ફર્મેશન નંબર ' (Confirmation Number) એન્ટર કરો.
૪. ત્યારબાદ તમારી ' જન્મ તારીખ ' (Date Of Birth-DD/ MM/YYY ફોર્મેટમાં ) નાખો .
૫. 'Submit ' અથવા ' View Marks ' બટન પર ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર તમારી OMR શીટ મુજબ તમારા મેળવેલા કુલ માર્ક્સ ( સાચો જવાબો, ખોટા જવાબો અને નેગેટિવ માર્કિંગ બાદ કરીને ) દેખાશે.
૬. ભવિષ્યના રેફરન્સ માટે આ પેજની પ્રિન્ટ કાઢી લો અથવા સ્ક્રીનશોટ સેવ કરી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
૧. સમય મર્યાદા: માર્ક્સ જાહેર થયા ની તારીખથી સામાન્ય રીતે 15 દિવસની અંદર ઓનલાઇન અથવા ઓફલાઈન ( જાહેરાત મુજબ) પછી કરવાની રહેશે. સમય મર્યાદા વીત્યા બાદ કોઈ અરજી સ્વીકારાશે નહી.
૨. અરજી ફી: રી ઈવેલ્યુએશન માટે પ્રતિ ઉમેદવાર અંદાજિત રૂ.300/- (સત્તાવાર નોટિફિકેશન મુજબ) ફી ભરવાની રહેશે. જો રી ચેકિંગમાં ઉમેદવારના માર્ક્સમાં સુધારો થશે ( માર્ક્સ વધાશે કે ઘટશે), તો આ ફી પરત ( Refund )કરવામાં આવશે નહીં
3. કરીના અંતિમ ગણાશે: રી ઈવેલ્યુએશન બાદ જે નવો સ્કોર આવસે ( ભલે તે વધે કે ઘટે) , તેને જ ફાઇનલ માર્કસ ગણવામાં આવશે અને તે અંગે કોઈ વધુ રજૂઆત ધ્યાને લેવાશે નહીં.

Comments
Post a Comment