ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન 400 + જગ્યા ઉપર બમ્પર ભરતી:Gujarat Metro Rail Corporation Jobs

GMRC Recruitment 2026: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન 400 + જગ્યા ઉપર બમ્પર ભરતી.


GMRC Recruitment 2026, Gujarat Metro Rail Corporation Jobs, Ahmedabad Metro Bharti 2026, Surat Metro Vacancy 2026, Metro Train Operator Jobs, Junior Engineer Jobs in Gujarat, ITI Jobs in Gujarat Metro, Diploma Engineering Jobs Govt, GMRC CRA Syllabus, Gujju Rozgar Metro Jobs, ગુજરાત મેટ્રો ભરતી 2026, સરકારી નોકરી 2026, મેટ્રો રેલમાં નોકરી


અમદાવાદ, સુરત અને ગાંધીનગર જેવા મહાનગરોમાં દોડતી મેટ્રો ટ્રેન માં સરકારી નોકરી મેળવવાની સપનું યુવાનો માટે એક અત્યંત સુંદર સમાચાર આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) મારા ઓપરેશન અને મેન્ટેનન્સ (O &M) વિભાગમાં નોન એક્ઝિક્યુટિવ પદો માટે નવી બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભારતીનું અંતર્ગત જુનિયર એન્જિનિયરિંગ, સ્ટેશન કંટ્રોલર, કસ્ટમર રિલેશન્સ આસિસ્ટન્ટ અને મેન્ટેનર જેવી વિવિધ પોસ્ટસ માટે લાયકાત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, કે યુવાનોએ તાજેતરમાં ITI , ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તેમના માટે આ એક સુવર્ણ તક છે.

🔰GMRC ભરતી માં કઈ પોસ્ટ ઉપલબ્ધ છે?

ગુજરાત મેટ્રો દ્વારા ટ્રેન ચલાવવા અને સ્ટેશનના સંચાલન માટે મુખ્યત્વે નીચે મુજબની પોસ્ટસ માટે ભરતી કરવામાં આવી છે:
૧. સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર ( SC/TO) : મેટ્રો ટ્રેન ચલાવવા અને સ્ટેશન કંટ્રોલ માટે.
૨. જુનિયર એન્જિનિયરિંગ (JE): ઈલેક્ટ્રિકલ, મેકેનિકલ, ઇલેક્ટ્રોનિકસ અને સિવિલ વિભાગમાં એન્જિનિયરિંગ કામગીરી માટે.
3. કસ્ટમર રિલેશન્સ આસિસ્ટન્ટ (CRA): મેટ્રો સ્ટેશન પર મુસાફરોની મદદ અને ટિકિટિંગ વ્યવસ્થા માટે.
૪. મેન્ટેનર (Maintainer): મેટ્રો ના કોચ અને મશીનરીના મેન્ટેનન્સ ( ફિટર, ઇલેક્ટ્રિશિયન વગેરે) માટે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


૧.સંસ્થા: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Gujarat Metro Rail Corporation - GMRC).
૨. પોસ્ટ: સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO). જુનિયર એન્જિનિયર (JE ), કસ્ટમર રિલેશન્સ આસિસ્ટન્ટ (CRA) અને મેન્ટેનર (Maintainer).
3. જાહેરાત ક્રમાંક: GMRC/HR/RECT/O&M/2026.
૪. જગ્યા: અંદાજિત 400+ (સત્તાવાર જાહેરાત મુજબ).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની અને છેલ્લી તારીખ જુલાઈ/ઓગસ્ટ 2026 (સત્તાવાર નોટિફિકેશન મુજબ).
૬. વય મર્યાદા: પોસ્ટ મુજબ 18 થી 28 વર્ષ (અનામત વર્ગો અને GMRC નિયમો મુજબ ઝૂટઝાટ).
૭. અરજી ફી: જનરલ (UR) માટે રૂ.600/-,SEBC/OBC માટે રૂ.300/-,અને SC/ST/ EWS માટે રૂ.150 /-( અંદાજિત ).





Key Highlights of GMRC Recruitment 2026 Details
Organization Name Gujarat Metro Rail Corporation (GMRC) Limited
Post Name Deputy General Manager (Track), Manager (Track), Manager (Rolling Stock), Asst. Manager (Civil), Engineer – Sr. Grade (Telecom), Engineer – Sr. Grade (Signalling)
Advt. No. To be updated in official notification
Application Mode Online
Job Location Gujarat (Gandhinagar)
Last Date to Apply 22.07.2026
Official Website www.gujaratmetrorail.com


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

૧. જુનિયર એન્જિનિયર (JE) : ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અથવા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ માં ડિપ્લોમા અથવા B.E./B.Tech કરેલું હોવું જોઈએ.
2. સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (ST/TO): મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર સાયન્સ કે ઇલેક્ટ્રોનિક્સ માં ડિપ્લોમા એન્જિનિયરિંગ જરૂરી છે.
3. કસ્ટમર રિલેશન્સ આસિસ્ટન્ટ (CRA): કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (BA,B.Com,BSc વગેરે).
૪. મેન્ટેનર: ધોરણ 10 પાસ આની સબંધિત ટટ્રેડ માં ( જેમકે ફીટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક) 2 વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.


🔰અરજી ફી:

GENERAL(UR) માટે રૂ.600/-,SEBC/OBC માટે રૂ.300/-,અને SC/ST/ EWS માટે રૂ.150 /-( અંદાજિત ). 


Vacancy Details for GMRC Recruitment 2026 Number of Posts
Deputy General Manager (Track) To be updated in official notification
Manager (Track) To be updated in official notification
Manager (Rolling Stock) To be updated in official notification
Asst. Manager (Civil) To be updated in official notification
Engineer – Sr. Grade (Telecom) To be updated in official notification
Engineer – Sr. Grade (Signalling) To be updated in official notification
Total Vacancies Varies by Post (Refer Official Notification)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

૧.મેન્ટેનર પોસ્ટ માટે: લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ.
૨. અન્ય તમામ પોસ્ટ (JE ,SC, TO,CRA)માટે લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 28 વર્ષ .
3. ઉંમરમાં છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને 5 વર્ષ અને SEBC/OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મંગળાપાત્ર રહેશે.


🔰પગાર ધોરણ :

પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતમાં ટ્રેનિંગ પિરિયડ દરમિયાન ફિક્સ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ IDA ( ઇન્ડસ્ટ્રીયલ ડીયરનેસ એલાઉન્સ) પે સ્કેલ મુજબ આકર્ષક પગાર મળશે:
૧. SC/ TO અને JE: પે સ્કેલ રૂ. 33,000 થી રૂ.1,00,000/- ( તાલીમ દરમિયાન ફિક્સ સ્ટાઈપેન્ડ રૂ.16,000/-).
૨.CRA : પે સ્કેલ રૂ.25,000 થી રૂ.80,000/- ( તાલીમ દરમિયાન ફિક્સ સ્ટાઈપેન્ડ રૂ. 14,000/-).
3. મેનેજમેન્ટ: પે સ્કેલ રૂ.20,000 થી રૂ. 60,000/- ( તાલીમ દરમિયાન ફિક્સ સ્ટાઈપેન્ડ રૂ.12,000/-).
 

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

૧. સૌપ્રથમ GMRC ની સત્તાવાર વેબસાઈટ [www . gujaratmetrorail . com] ( https: / / www . gujaratmetrorail . Com) ની મુલાકાત લો.
૨. હોમપેજ પર "Careers" સેક્શન પર ક્લિક કરો.
3. Recruitment notification 2026 for O&M Posts " ની લીંક પર ક્લિક કરી જાહેરાતની PDF ડાઉનલોડ કરી ધ્યાનથી વાંચો.
૪. "Apply online " બટન પર ક્લિક કરો અને તમારી બેઝિક વિગતો ( નામ , ઇમેઇલ, મોબાઈલ નંબર) ભરીને રજીસ્ટ્રેશન કરો.
૫. લોગીન કર્યા બાદ તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી કાળજીપૂર્વક ભરો.
૬. તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
૭. તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવી ફોર્મલ સબમીટ કરો. રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો. 


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

૧. ઓનલાઇન લેખિત પરીક્ષા (CBT): 100 માર્ક્સ ની ઓબ્જેક્ટિવ ગુજરાતી ભાષા, તાર્કિક ક્ષમતા (Reasoning), ગણિત, સામાન્ય જ્ઞાન અને ટેકનિકલ વિષય (પોસ્ટ મુજબ) ના પ્રશ્નો પુછાશે .
૨. ગુજરાતી ભાષાની ટેસ્ટ: ઉમેદવાર ની ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડવું ફરજિયાત છે. આ માટે 20 માર્ક્સની ક્વોલિફાઇન ટેસ્ટ લેવામાં આવશે.
3. સાયકો મેટ્રિક ટેસ્ટ: માત્ર SC/TO અને CRA દોસ્ત માટે માનસિક ક્ષમતાની ટેસ્ટ.
૪. મેડિકલ ફિટનેસ ટેસ્ટ: મેટ્રો ના કડક ધારા ધોરણો (ખાસ કરીને આંખોની દ્રષ્ટિ - A1સ્ટાડર્ડ ) મેડિકલ ટેસ્ટ પાસ કરી ફરજિયાત છે.

બેન્કિંગ પરીક્ષાના સિલેબસ, ઓલ્ડ પેપર્સ અને ડાયરેક્ટ અરજી લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026