Indian Army Sports Quota Recruitment 2026: ભારતીય સેનામાં હવાલદાર અને નાયબ સુબેદાર (સ્પોર્ટ્સ ક્વોટા - Intake 07/2026) ભરતી જાહેર! ખેલાડીઓ માટે સોનેરી તક 🪖🏅

Indian Army Sports Quota Recruitment 2026: ભારતીય સેનામાં હવાલદાર અને નાયબ સુબેદાર (સ્પોર્ટ્સ ક્વોટા - Intake 07/2026) ભરતી જાહેર! ખેલાડીઓ માટે સોનેરી તક 🪖🏅


Indian Army Sports Quota Recruitment 2026, Indian Army Havildar Naib Subedar Sports Intake 07 2026, joinindianarmy nic in Sports Quota 2026, Maru Gujarat Indian Army Recruitment 2026, Indian Army Sports Entry Offline Form, ભારતીય સેના સ્પોર્ટ્સ ક્વોટા ભરતી ૨૦૨૬, આર્મી હવાલદાર નાયબ સુબેદાર ભરતી, મરુ ગુજરાત આર્મી ભરતી

Indian army sports quota recruitment 2026: ભારતીય સેનામાં હવાલદાર અને નાયબ સુબેદાર ભરતી જાહેર! ખેલાડીઓ માટે સોનેરી તક 

Indian army sports quota recruitment 2026: રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનો જોતા અપરણીત પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તક આવી છે. ભારતીય સેના દ્વારા intak serial no.07/2026 હેઠળ હવાદાર અને નાયબ સુબેદાર ના પદો પર સ્પોર્ટ્સ ક્વોટા સીધી ભરતી માટે શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે. 

આ ભરતી અન્વયે લાયકાત ધરાવતા ખેલાડીઓએ ઓનલાઇન નહીં પરંતુ ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી મોકલવાની પ્રક્રિયા એક ડિસેમ્બર 2026 થી શરૂ થશે અને અરજી પહોંચવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધી છે. આ આર્ટીકલ માં અમે તમને ભારતીય સેના સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2026 ની તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે પાત્રતા, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને ઓફલાઈન અરજી મોકલવાનું સરનામું વિગતવાર જણાવીશું. 

ભારતીય સેના એ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ નું રક્ષણ કરતું પ્રતિષ્ઠિત દળ છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમત ગમત ની પ્રતિભાઓને  પણ આગળ વધારવા માટે વિશેષ તક આપે છે. Army sports control board ASCB દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ક્વોટા એન્ટ્રી હેઠળ ખેલાડીઓ ને હવાલદાર અને નાયબ સુબેદાર જેવા પદો પર જોડાવાની તક મળે છે.



🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

🏛️ સંસ્થાનું નામ: ભારતીય સેના / આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ (Indian Army / Army Sports Control Board - ASCB, રક્ષા મંત્રાલય)

💼 પોસ્ટનું નામ: હવાલદાર (સ્પોર્ટ્સ) અને નાયબ સુબેદાર (સ્પોર્ટ્સ) - Havildar (Sports) & Naib Subedar (Sports)

🔢 ઇન્ટેક સિરિઝ: Intake Serial No. 07/2026 (Direct Entry Sports Quota)

📊 કુલ જગ્યાઓ: વિગતવાર નોટિફિકેશન મુજબ (સત્તાવાર શોર્ટ નોટિસમાં જાહેર કરેલ નથી)

🛠️ નોકરીનો પ્રકાર: ભારતીય સેના સ્પોર્ટ્સ ક્વોટા સીધી ભરતી (Indian Army Sports Quota Direct Entry)

📍 નોકરીનું સ્થળ: સમગ્ર ભારતમાં ભારતીય સેના યુનિટ્સ અને ટ્રાયલ કેન્દ્રો
🎓 શૈક્ષણિક અને રમતગમત લાયકાત: ૧૦ પાસ + નિર્ધારિત રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ (અપરિણીત પુરુષ અને મહિલા ખેલાડીઓ)
🎂 વય મર્યાદા: સત્તાવાર વિગતવાર જાહેરાત (Intake 07/2026) મુજબ

💰 પગાર ધોરણ: ભારતીય સેનાના પ્રવર્તમાન નિયમો અને 7th Pay Matrix મુજબ આકર્ષક વેતન અને ભથ્થાં
📫 અરજી મોડ: ઓફલાઈન અરજી (માત્ર India Post દ્વારા - નિર્ધારિત સરનામે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં પહોંચવી જરૂરી)
⏰ શોર્ટ નોટિસ તારીખ: ૨૧ નવેમ્બર ૨૦૨૬
⏰ અરજી શરૂ થવાની તારીખ: ૦૧ ડિસેમ્બર ૨૦૨૬
⏰ અરજી મળવાની છેલ્લી તારીખ: ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી)
🌐 સત્તાવાર વેબસાઇટ: joinindianarmy.nic.in


વિગતમાહિતી
સંસ્થાનું નામIndian Army – Army Sports Control Board
ભરતીનું નામSports Quota Recruitment 2026
ઇન્ટેક નંબર07/2026
પદનાં નામDirect Entry Havildar અને Naib Subedar
લાયક ઉમેદવારોઅપરિણીત પુરુષ અને મહિલા ખેલાડીઓ
અરજીનો પ્રકારઓફલાઇન (પોસ્ટ દ્વારા)
અરજી શરૂ થવાની તારીખ01 ડિસેમ્બર 2026
છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2026, સાંજે 5:00 વાગ્યા સુધી


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ અથવા વિગતવાર નોટિફિકેશનમાં નિર્ધારિત શૈક્ષણિક લાયકાત (intake 07/2026 ની સૂચના મુજબ)
2. રમત ગમત સિદ્ધિઓ: ઉમેદવારે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ માપ ધંધો મુજબ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવેલી હોવી જોઈએ. 
3. વૈવાહિક સ્થિતિ: અરજી કરનાર પુરુષ અને મહિલા ઉમેદવારો અપરિણીત  હોવા જોઈએ 
4. વય મર્યાદા:intake 07/2026 ની વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ જન્મ તારીખ ની મર્યાદા લાગુ રહેશે



ઘટનાતારીખ અને સમય
અરજી શરૂ01-12-2026
અરજી કરવાની છેલ્લી તારીખ31-12-2026, સાંજે 5:00 વાગ્યા સુધી





ક્રમપદનું નામભરતીનો પ્રકાર
1HavildarDirect Entry – Sports Quota
2Naib SubedarDirect Entry – Sports Quota



🔰ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? 



1. સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પરથી intake 07/2026 ની વિગતવાર સૂચના અને નિયત અરજી ફોર્મ ડાઉનલોડ કરો 
2. A4 સાઇઝના કાગળ પર ફોર્મ પ્રિન્ટ કરી તમામ વિગતો સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક ભરો
3. જરૂરી શૈક્ષણિક અને રમતગમત પ્રમાણપત્રોની નકલો જોડી 1 ડિસેમ્બર 2026 થી 31 ડિસેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધીમાં નીચેના સરનામે માત્ર ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલી આપો 


સરનામું: 

Directorate of PT & sports/ASCB,Dte gen of integrated training, general staff branch, IHQ of MoD army,room no.402,4th floor,east-wing zone 1, shaurya Bhawan ,thal sena bhawan,PO Delhi cantt. - 110010


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


ભારતીય સેના સ્પોટ્સ ક્વોટા ભરતી (intake 07/2026)માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કામાં થશે:

1. સ્પોર્ટસ ટ્રાયલ્સ : સંબંધિત રમત ગમત શાખા માટે નિર્ધારિત ટ્રાયલ્સ
2. શારીરિક કસોટી અને માપદંડ: ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને શારીરિક માપદંડોની ચકાસણી 
3. સ્કીલ ટેસ્ટ: રમત-ગમત કૌશલ્યા નું મૂલ્યાંકન 
4. તબીબી તપાસ: સેનાના ધોરણો મુજબ વિગતવાર મેડિકલ ચકાસણી અને આખરી પસંદગી


Gujju rozgar pro tips 💡 


1. ટપાલ સમય ધ્યાનમાં રાખી અરજી મોકલો: છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધીમાં અરજી દિલ્હી સરનામે પહોંચવી જરૂરી છે, તેથી પોસ્ટલ  ટ્રાન્ઝીટ સમય ધ્યાનમાં રાખી વહેલી પછી અરજી મોકલવી અને ટ્રેકિંગ વિગત સાચવવી.
2. રમતગમત સર્ટિફિકેટ ની વિગતો તપાસો: તમામ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ વિગતવાર નોટિફિકેશનમાં દર્શાવેલ માપદંડો સાથે મેળ ખાય છે કે નહીં તે અચૂક ચકાસી લો.


વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. ભારતીય સેના સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: અરજી મળવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 સાંજે 5:00 વાગ્યા સુધી 

2. આ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે? 
જવાબ: આ ભરતી માટે અરજી ઓફલાઈન માત્ર india post દ્વારા નિર્ધારિત સરનામે  મોકલવાની રહેશે 

3. કયા પદો માટે આ ભરતી જાહેર થઈ છે? 
જવાબ:intake 07/2026 હેઠળ હવાલદાર સ્પોર્ટ્સ અને નાયબ સુબેદાર સ્પોર્ટ્સ પદો માટે જાહેર થઇ છે.

Post a Comment

0 Comments