Canara Bank Apprentice Recruitment 2026: કેનેરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પદો પર બમ્પર ભરતી! કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી 🏦✨
Canara Bank Apprentice Recruitment 2026: કેનેરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પદો પર બમ્પર ભરતી! કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી 🏦✨
Canara Bank apprentice recruitment 2026 : કેનેરા બેન્કમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ પદ ઉપર બમ્પર ભરતી કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકશે અરજી🏛️✨
Canara Bank apprentice recruitment 2026: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્ક કેનેરા બેન્ક દ્વારા એપ્રેન્ટિસશિપ એક્ટ 1961 હેઠળ સમગ્ર દેશમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ની હજારો જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 🏛️🎓
જે ઉમેદવારો એ કોઈપણ વિદ્યા શાખામાં પૂર્ણ કર્યું છે અને બેન્કિંગ ક્ષેત્રમાં પ્રેક્ટીકલ કાદિન તથા અનુભવ મેળવવા માંગે છે, તેમના માટે કેનેરા બેંકમાં જોડાયાં નો આ શ્રેષ્ઠ અવસર છે. આ ભરતી પ્રક્રિયા માં 1 વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે. અને સાથે દર મહિને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. આ આર્ટિકલ માં અમે તમને કેમેરા બેંક એપ્રેન્ટીસ ભરતી 2026 માટે ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક પાત્રતા, વય મર્યાદા, સ્ટેઈપેન્ડ, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ વિગતો પૂરી પાડીશું.🚀
ભરતી ની માહિતી📌
🏛️ સંસ્થાનું નામ: કેનેરા બેન્ક જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક
💼 પોસ્ટનું નામ: ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ
🔢 જાહેરાત ટાઈટલ: Canara Bank apprentice recruitment 2026
📊 કુલ જગ્યા : વિવિધ રાજ્યવાર અને શાખા વાર જગ્યાઓ હજારો જગ્યાઓ
🛠️ નોકરી નો પ્રકાર: એક વર્ષની એપ્રેન્ટીસશિપ તાલીમ
📍 નોકરી નુ સ્થળ: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કેનેરા બેન્કની વિવિધ શાખાઓ.
🎓 શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએશન
🎂 વય મર્યાદા: 20 થી 28 વર્ષ અનામત કેટેગરી માટે નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ
💰 માસિક સ્ટાઈપેન્ડ:રૂ.15,000/-પ્રતિ માસ એક વર્ષના સમયગાળા માટે
📬 અરજી મોડ: ઓનલાઇન અરજી (Canara Bank/NATS/NAPS પોર્ટલ મારફતે)
⏰ અરજી કરવાની છેલ્લી તારીખ: ઓફિશિયલ નોટિફિકેશન મુજબ ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ
🌐 સત્તાવાર વેબસાઈટ canarabank.com/nats.education.gov.in
| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | કેનેરા બેંક |
| પોસ્ટનું નામ | ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice) |
| તાલીમ વર્ષ | નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ |
| કુલ તાલીમ બેઠકો | ૩૫૦૦ |
| અરજી મોડ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં (રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ) |
| સ્ટાઇપેન્ડ (Stipend) | ₹૧૬,૬૫૦/- પ્રતિ માસ |
| પસંદગી પ્રક્રિયા | મેરિટ આધારિત (૧૨મું/ડિપ્લોમા માર્ક્સ) + દસ્તાવેજ ચકાસણી + સ્થાનિક ભાષા કસોટી + તબીબી યોગ્યતા |
| સત્તાવાર વેબસાઇટ | canarabank.bank.in |
🎓 શૈક્ષણિક લાયકાત અને સ્થાનિક ભાષાનું જ્ઞાન
1. શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ શાખામાં Arts, commerce, science, B.com,B.A,B.E/B.Tech વગેરે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ.🎓
2. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવર જે રાજ્યમાંથી અરજી કરી રહ્યા હોય, ત્યાંની સ્થાનિક ભાષા દાખલા તરીકે ગુજરાત માટે ગુજરાતી ભાષા બોલતા, લખતા અને વાંચતા આવડવી હોવી ફરજીયાત છે.📖🗣️
🎂 વય મર્યાદા
વય મર્યાદા:
- ન્યૂનતમ વય 20 વર્ષ
- મહત્તમ વય 28 વર્ષ
વય મર્યાદામાં છૂટછાટ
- OBC ઉમેદવારો ત્રણ વર્ષની છૂટ.
- SC/ST ઉમેદવારો પાંચ વર્ષની છૂટ
- દિવ્યાંગ ઉમેદવારો દસ વર્ષની છૂટ📜
માસિક સ્ટાઈપેન્ડ:
- પસંદગી પામેલ એપ્રેન્ટીસ ની એક વર્ષ માટે દર મહિને રૂ.15,000/- નું નિયત સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.💳
અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો✍️
1. સૌપ્રથમ NATS પોર્ટલ nata.education.gov.in અથવા કેનેરા બેન્કની સત્તાવાર વેબસાઈટ
canarabank.com ના career સેક્સન પર જાવ. 🌐
2. NATS પોર્ટલ પર તમારું સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.📝
3. Canara Bank apprentice recruitment 2026 શોધીને અરજી લીંક પર ક્લિક કરો.
4. તમારી તમામ શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો સાચી ભરો.🎓
5. માંગવામાં આવેલા તમામ દર્શાવજો ફોટો, સહી, માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો.📸
6. અરજી ફી બીજો લાગુ પડતી હોય તો ઓનલાઇન માધ્યમથી ભરો.💳
7. ફોર્મ ફાઈનલ સબમીટ કરી પ્રિન્ટ આઉટ સાચવી રાખો.📥
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
💡 Gujju rozgar pro tips 💡
1.🌐NATS પોર્ટલ રજીસ્ટ્રેશન: અરજી કરતા પહેલા NATS બોટલ પર 100% પ્રોફાઈલ કમ્પ્લીટ રાખવી જેથી અરજી રિજેક્ટ ના થાય.
2.🏛️ બેન્કિંગ કરિયર માં લાભ: આ એક વર્ષનું એપ્રેન્ટીસ શિપ અનુભવ ભવિષ્યમાં બેન્કિંગ ક્ષેત્રની અન્ય ભરતીઓમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.💼
🎯 પસંદગી પ્રક્રિયા
કેનેરા બેંક એપ્રેન્ટીસ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા સરળ અને પારદર્શક છે:🏆
1.📊 ગ્રેજ્યુએશનના ગુણ/ઓનલાઇન ટેસ્ટ: અરજીઓની સંખ્યા ના આધારે મેરીટ લીસ્ટ અથવા ઓનલાઈન કસોટીનું આયોજન કરવામાં આવશે.
2.🗣️ સ્થાનિક ભાષા કસોટી: રાજ્યની સ્થાનિક ભાષાની જાણકારી 10 મી/12મી માં સ્થાનિક ભાષા ભણેલા હોય તો છૂટ.
3.🔎 દસ્તાવેજ ચકાસણી: અસલ પ્રમાણપત્રોની ચકાસણી
4.🩺 મેડિકલ ફિટનેસ: સામાન્ય તબીબી તપાસ
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો
1. શું કેનેરા બેન્ક એપ્રેન્ટિસ એ કાયમી નોકરી છે?
જવાબ: ના, આ એક વર્ષના સમયગાળા માટે ની એપ્રેન્ટીસ શિપ તાલીમ છે.
2. શું ગુજરાતના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે?
જવાબ: હા, ગુજરાત માટે અલગથી જગ્યાઓ ફાળવેલી હોય છે અને ગુજરાતી ભાષા જાણતા ઉમેદવારો અરજી કરી શકે છે.🇮🇳
3. અરજી કરવા માટે કેટલી લાયકાત જોઈએ?
જવાબ: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. 🎓

Comments
Post a Comment