GVK EMRI green health services ભારતી 2026 : પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર
GVK EMRI green health services ભારતી 2026 : પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર
GVK EMRI green health services ભારતી 2026 : પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પદ ની માહિતી
ગુજરાતમાં આરોગ્ય અને કટોકટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે EMRI green health services સંબંધીત ભરતી ની માહિતી ઉપયોગી બની શકે છે. આ સંસ્થા 108 જેમ કે કટોકટીની સેવાઓનું સંચાલન કરે છે અને વિવિધ રાજ્યમાં જાહેર સેવાઓ સાથે સંકળાયેલી કામગીરી કરે છે. સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર તેની કામગીરી અને કટોકટી સેનાઓ વિશે માહિતી ઉપલબ્ધ છે.
સપ્ટેમ્બર 2026 માં જાહેર થયેલી જાહેરાતમાં ગુજરાતની ડાયલ 112 જનરક્ષક સેવા માટે પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કામગીરી ગુજરાતમાં વધારાના આધુનિક જનરક્ષક પોલીસ વાહનોની વ્યવસ્થા અને સંચાલન સાથે સંબંધિત હતી. જાહેરાતમાં MBA અને MSW લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
ખાસ નોંધ: જાહેરાતમાં દર્શાવેલી ઇન્ટરવ્યૂ તારીખ 28 સપ્ટેમ્બર 2026 હતી. હાલમાં એક ઓક્ટોબર 2026 હોવાથી આ તારીખ પસાર થઈ ગઈ છે. આ લેખ ભરતી ની જાહેર થયેલી વિગતો સજાવવા માટે છે. તેને હાલમાં ખુલ્લું ભરતી તરીકે ન માનશો. નવી તારીખ, ચાલુ ખાલી જગ્યાઓ અને અરજીની સ્થિતિ સંસ્થાની સત્તાવાર ચેનલ થી તપાસવી જરૂરી છે.
💼 પદ ની વિગતો અને કામગીરી
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નું પદ ક્ષેત્ર કામગીરી, સંકલન અને સેવા વ્યવસ્થા પણ સાથે સંબંધિત છે. આ પદની ચોક્કસ ફરજો સંસ્થાની સત્તાવાર નોકરીની જાહેરાત અને નિમણૂકની શરતો મુજબ નક્કી થાય છે.
સામાન્ય રીતે આ પ્રકારની ભૂમિકામાં નીચેની કામગીરીનો સમાવેશ થઈ શકે છે
- ક્ષેત્રમાં થતી કામગીરીનું સંકલન કરવું
- વાહનો અથવા સેવા સંબંધિત કામગીરીની પ્રગતિ પર નજર રાખવી
- સંબંધિત ટીમો અને અધિકારીઓ સાથે સંપર્ક જાળવવો
- કામગીરીના અહેવાલો તૈયાર કરવાના સહયોગ આપવો
- નિર્ધારિત કાર્ય પદ્ધતિ અને સમય મર્યાદા નું પાલન કરવામાં મદદ કરવી
- જરૂરિયાત મુજબ ગુજરાતના વિવિધ સ્થળોએ મુસાફરી કરવી
આ યાદી પદ ની સામાન્ય કામગીરી સજાવવા માટે છે તેને સંસ્થાની સત્તાવાર ફરજોની સંપૂર્ણ યાદી તરીકે ન માનવી
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1.🏛️ સંસ્થા નું નામ:EMRI green health services (GVK EMRI)
2.💼 પદનું નામ: પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર
3.🎓 શૈક્ષણિક લાયકાત: MBA અથવા MSW
4.🧑💼અનુભવ : ક્ષેત્ર કામગીરી માં 3 વર્ષ કે તેથી વધુનો અનુભવ ઈચ્છનીય ; જાહેરાત માં નવા ઉમેદવારોને. પણ અરજી કરવાની તક દર્શાવી છે.
5.🚖 કાર્યક્ષેત્ર: ગુજરાતી ડાયલ -112 જનરક્ષક સેવા
6.📍 નોકરીનું સ્થળ: ગુજરાત, સ્થળાંતર અને મુસાફરી માટે તૈયારી જરૂરી.
7.🗓️ જાહેર કરેલી ઇન્ટરવ્યૂ તારીખ 28-09-2026
8.⏰ જાહેર કરેલો સમય: સવારે 10: 00 થી બપોરે 2:00 વગ્યા સુધી.
9.💰 ઉપબ્ધ જાહેરાત માં ચોકસ રકમ દર્શાવેલી નથી.
10.💳 અરજી ફી: વોક ઇન ઇન્ટરવ્યૂ માટે ફી ન હોવાનું જણાવ્યું હતું.
| વિગત (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ |
| પોસ્ટનું નામ | પ્રોજેક્ટ કોઓર્ડિનેટર |
| શૈક્ષણિક લાયકાત | એમબીએ (MBA) અથવા એમએસડબલ્યુ (MSW) |
| અનુભવ | ફીલ્ડ ઓપરેશનમાં ૩+ વર્ષનો અનુભવ (ફ્રેશર્સ પણ માન્ય) |
| વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ | ૨૮-સપ્ટેમ્બર-૨૦૨૬ |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
જાહેર થયેલી ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBA અથવા MSW ની ડિગ્રી હોવી જરૂરી હતી.
અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચેની બાબતો તપાસવી જોઈએ:
1. પોતાની ડિગ્રી માન્ય સંસ્થા માંથી મળેલી છે કે નહીં.
2. અનુભવ સંબંધિત કોઈ ખાસ શરત લાગુ પડે છે કે નહીં.
3. ડિગ્રીના પ્રમાણપત્ર અને ગુણ પત્રક ઉપલબ્ધ છે કે નહીં.
4. નવી જાહેરાત માં લાયકાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં
🧑💼 અનુભવની શરત
જાહેરાતના ક્ષેત્ર કામગીરીમાં ત્રણ વર્ષથી તેથી વધુ સંબંધી તાલુકો ધરાવતા ઉમેદવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, સાથે નવા ઉમેદવારો પણ અરજી કરી શકે તેવી નોંધ હતી.
આથી, નવા ઉમેદવારો અને અનુભવી ઉમેદવારો બંને એ નવી સત્તાવાર જાહેરાતમાં પોતાની પાત્રતા સ્પષ્ટ પણે તપાસવી જોઈએ. અનુભવ જરૂરી હોય તો અગાઉની નોકરીના પ્રમાણપત્રો, કામગીરી નો સમય ગાળો અને જવાબદારીઓ દર્શાવતા દસ્તાવેજો તૈયાર રાખવા ઉપયોગી રહેશે
🔰અરજી ફી:
ઉપલબ્ધ ભરતી ની વિગતો માં વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે અરજી ફી ન હોવાનું જણાવ્યું હતું
જો નવી ભરતી ની જાહેરાત બહાર પડે, તો તેમાં કોઈ ફી અથવા નોંધણી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે કે નહીં તે ફરી તપાસવું. સત્તાવાર પૃષ્ટિ વિના કોઈ વ્યક્તિને ભરતી ના નામે પૈસા ચૂકવવા નહીં.
📆 મહત્વની તારીખો
1. ભરતી ની જાહેર કરેલી ઇન્ટરવ્યૂ તારીખ: 28-09-2026
2. જાહેર કરેલો સમય: સવારે 10:00 થી બપોરે 2
3. નવી તારીખ: સત્તાવાર પૃષ્ટિ ઉપલબ્ધ નથી
| ઇવેન્ટ (Event) | તારીખ અને સમય (Date & Time) |
|---|---|
| વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ | ૨૮-સપ્ટેમ્બર-૨૦૨૬ |
| વોક-ઇન ઇન્ટરવ્યુ સમય | સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
મતલબ ક્યાં જાહેરાતના ચોક્કસ વય મર્યાદા ની સંખ્યા આપવામાં આવી નથી. વય મર્યાદા સંસ્થા ના લાગુ નિયમો અનુસાર હોવાનું જણાવ્યું છે.
તેથી કોઈ ચોક્કસ વય ને અંતિમ મર્યાદા માની લેવી યોગ્ય નથી. નવી જાહેરાતમાં વય સબંધીત શરતો,jo હોય તો , તપસ્વી જરૂરી છે
🔰પગાર ધોરણ :
પ્રોજેક્ટ કોઓર્ડીનેટર પદ માટે ઉપલબ્ધ વિગતો માં ચોક્કસ માસિક પગાર અથવા વાર્ષિક પગાર ની રકમ દર્શાવવામાં આવી નથી. તેથી કોઈ અંદાજિત રકમને સત્તાવાર પગાર તરીકે રજૂ કરી શકાય નહીં.
ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા આગળ વધે ત્યારે નીચેની બાબતોની પૃષ્ટિ કરવી જોઈએ:
1. માસિક પગાર અથવા વાર્ષિક કુલ વેતન
2. મુસાફરી ભથ્થું અથવા અન્ય લાગુ ભથ્થા
3. નોકરી કાયમી છે કે કરાર આધારિત
4. નોકરી નો સમય ગાળો અને કામના કલાકો
5. રજાઓ અને અન્ય લાગુ કર્મચારી લાભો
આ તમામ શરતો નિમણૂક પત્ર અથવા સત્તાવાર ભરતી સૂચનામાંથી જ જાણી લેવી
📝 અરજી અથવા ઇન્ટરવ્યૂ માટેની પ્રક્રિયા
આ ભરતીની જાહેર કરેલી તારીખ પસાર થઈ ગઈ હોવાથી નીચેના પગલાં નવી તારીખ અથવા નવી જાહેરાત આવે ત્યારે જ અનુસરવા
1. સૌપ્રથમ EMRI ની સત્તાવાર વેબસાઈટ ખોલો
2. વર્તમાન ભરતી અથવા ખાલી જગ્યાઓ વિભાગમાં નવી જાહેરાત તપાસો
3. પદ, લાયકાત, અનુભવ અને કાર્ય સ્થળ ની શરતો વાંચો
4. ઇન્ટરવ્યૂ ની તારીખ, સમય અને સ્થળની પૃષ્ટિ કરો 5. રેઝ્યુમ અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરો.
6. સત્તાવાર સૂચના મુજબ હાજરી આપો અથવા અરજી કરો.
7. પસંદગી અને નિમણૂક અંગેની માહિતી માટે સંસ્થાની સૂચનાઓ
📍 ઇન્ટરવ્યૂ નું સ્થળ
જાહેરાતમાં દર્શાવેલું સ્થળ:
EMRI green health services, 108 emergency management center, Naroda kathwada road, Naroda, Ahmedabad
જાહેર કરેલો સમય સવારે 10:00થી બપોરે 2:00 વાગ્યા સુધીનો હતો અને તારીખ 28 સપ્ટેમ્બર 2026 હતી. બંને વિગતો હવે ભૂતકાળની છે. નવી સત્તાવાર પૃષ્ટિ વિના આ સ્થળે હાજર થવું નહીં
📂 જરૂરી દસ્તાવેજો
નવી ઇન્ટરવ્યૂ તારીખ જાહેર થાય તો નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા ઉપયોગી રહેશે:
1. અપડેટ કરેલો બાયોડેટા અથવા રીઝયુમ
2. MBA અથવા MSW ની ડિગ્રી નું પ્રમાણપત્ર.
3. શૈક્ષણિક ગુણ પત્રકો
4. અનુભવ પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય
5. ઓળખનો પુરાવો
6. પાસપોર્ટ કદ ના ફોટોગ્રાફ
7. અન્ય સંબંધીત લાયકાત અથવા તાલીમના પ્રમાણપત્રો
8. મૂળ દસ્તાવેજો અને તેમની સ્વ પ્રમાણિત નકલો
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | -- |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
જાહેરાત મુજબ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર પદ માટે પસંદગી વોક ઇન્ટરવ્યૂ ના આધારે થવાની હતી.
નવી જાહેરાત આવે ત્યારે ઉમેદવારોએ નીચેની બાબતો તપાસવી જોઈએ:
1. ઇન્ટરવ્યૂ માટે અગાઉથી નોંધણી જરૂરી છે કે નહીં.
2. શૈક્ષણિક અને અનુભવના દસ્તાવેજ ચકાસણી કેવી રીતે થશે.
3. કોઈ વધારાની કસોટી અથવા મૂલ્યાંકન છે કે નહીં.
4. પસંદગી પછી નિમણૂકની શરતો શું હશે.
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો
1. GVK EMRI ભરતી 2026 માં કયું પદ જાહેર થયું હતું?
જવાબ: ઉપલબ્ધ જાહેરાત મુજબ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પદ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જાહેર થયું હતું.
2. આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું હતી?
જવાબ: જાહેરાતમાં MBA અથવા MSW ડિગ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
3. શું નવા ઉમેદવારો અરજી કરી શકતા હતા?
જવાબ: જાહેરાતમાં ક્ષેત્ર કામગીરી નો અનુભવ ધરાવતા ઉમેદવારોની સાથે નવા ઉમેદવારો પણ અરજી કરી શકે તેવી નોંધણી હતી. નવી જાહેરાતની શરતો ફરી તપાસવી.
4. ઇન્ટરવ્યૂ ક્યારે યોજવાનો હતો?
જવાબ: જાહેર કરેલી તારીખ 28 સપ્ટેમ્બર 2026 હતી આ તારીખ પસાર થઈ ગઈ છે.
5. ઇન્ટરવ્યૂ કયા યોજવાનો હતો?
જવાબ: અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર આવેલા 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર ખાતે.
6. આ પદ નો પગાર કેટલો હતો?
જવાબ : ઉપલબ્ધ વિગતોમાં ચોક્કસ પ્રકારની રકમની પૃષ્ટિ થતી નથી. જાહેરાત અથવા નિમણૂકની શરતો તપાસવી.

Comments
Post a Comment