ભારત પેટ્રોલિયમમાં ટેકનિશિયન અને ઓપરેટરની બમ્પર ભરતી/BPCL Recruitment 2026

ભારત પેટ્રોલિયમમાં ટેકનિશિયન અને ઓપરેટરની બમ્પર ભરતી/BPCL Recruitment 2026

BPCL Recruitment 2026, Bharat Petroleum Technician Jobs, BPCL Operator Vacancy 2026, Non Management Jobs in BPCL, Diploma Engineering Jobs in PSU, ITI Jobs in Central Govt, Maharatna PSU Recruitment, Chemical Diploma Jobs, BPCL Apply Online, Gujju Rozgar Updates, બીપીસીએલ ભરતી 2026, ભારત પેટ્રોલિયમ ભરતી, ડિપ્લોમા માટે સરકારી નોકરી, આઈટીઆઈ નોકરી 2026



એન્જિનિયરિંગ ડિપ્લોમા, આઈ ટી આઈ કે સાયન્સ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી જોકેલા યુવાનો માટે કેન્દ્ર સરકારની મહારત્ન કંપનીમાં નોકરી મેળવવાની અત્યંત શાનદાર આવી ગઈ છે . ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તેની વિવિધ રિફાઈનરીઓ અને પ્લાન્ટ માટે નોન મેનેજમેન્ટ કેડરમાં ટેકનીશીયન અને ઓપરેટર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે યુવાનો પબ્લિક સેક્ટર અંડરટેકિંગ માં હાઈ સેલરી વાળી કાયમી નોકરીનું સપનું જોતા હોય તેમના માટે આ એક સારી તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થા: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Limeted - BPCL).
2. પોસ્ટ: ટેક્નિશિયન અને ઓપરેટર ( Non - Mangement Executive).
3. નોકરીનો પ્રકાર: કાયમી સરકારી નોકરી ( Central Govt - Maharatna PSU).
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન (BPCL ના સત્તાવાર કરિયર પોર્ટલ દ્વારા).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 20 થી 30 દિવસ ની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા એ 18 થી 27 વર્ષ ( કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC/ ST/OBC ઉમેદવારો ને છૂટછાટ).
7. અરજી ફી - જનરલ/ OBC/ EWS ઉમેદવારો માટે રૂ. 590/- અંદાજિત . SC/ ST/ PwBD ઉમેદવારો માટે ફી માફી.

વિગતો (Particular) માહિતી (Details)
સંસ્થાનું નામ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)
પોસ્ટનું નામ પ્રોસેસ ટેકનિશિયન, પ્રોસેસ ઓપરેટર, મિકેનિકલ ટેકનિશિયન અને ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન
જાહેરાત નં. BPCL.HR.ER.03.NMGT.RECT
કુલ જગ્યાઓ 154
નોકરીનું સ્થળ મુંબઈ અને કોચી રિફાઇનરીઓ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ bharatpetroleum.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ટેકનિશિયન: ઉમેદવારે માન્ય સંસ્થામાંથી કેમિકલ, મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા ઓછામાં ઓછા 60% માર્ક્સ (SC/ST માટે 50%) સાથે પાસ કરેલો હોવો જોઈએ.

2.ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ (Technician Grade-I Signal): ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ / ઈલેક્ટ્રોનિક્સ / કોમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) / ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.Sc કરેલું હોવું જોઈએ. અથવા આ જ સ્ટ્રીમમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા કે ડિગ્રી (B.E/B.Tech) ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા માટે પાત્ર છે.

🔰અરજી ફી:

  જનરલ/ OBC/ EWS ઉમેદવારો માટે રૂ. 590/- અંદાજિત . SC/ ST/ PwBD ઉમેદવારો માટે ફી માફી.

પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓ (Vacancies) લાયકાત (Qualification)
પ્રોસેસ ટેકનિશિયન (કેમિકલ) 60 કેમિકલ એન્જિનિયરિંગ/કેમિકલ ટેકનોલોજીમાં ફુલ-ટાઇમ ડિપ્લોમા + 1 વર્ષનો અનુભવ/એપ્રેન્ટિસશીપ
પ્રોસેસ ઓપરેટર (કેમિકલ) 64 કેમિકલ એન્જિનિયરિંગ/કેમિકલ ટેકનોલોજીમાં ફુલ-ટાઇમ ડિપ્લોમા + 1 વર્ષનો અનુભવ/એપ્રેન્ટિસશીપ
ટેકનિશિયન/ઓપરેટર (મિકેનિકલ) 13 મિકેનિકલ એન્જિનિયરિંગમાં ફુલ-ટાઇમ ડિપ્લોમા + 1 વર્ષનો અનુભવ/એપ્રેન્ટિસશીપ
ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ) 17 ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ફુલ-ટાઇમ ડિપ્લોમા + 1 વર્ષનો અનુભવ/એપ્રેન્ટિસશીપ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ બસ 27 વર્ષની વચ્ચે હોવું જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ, OBC ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કેટેગરી (Category) ફી (Fee)
જનરલ / EWS / OBC (NCL) ₹590/- (₹500 + GST)
SC / ST / PwBD / માજી સૈનિકો શૂન્ય (Nil)
પેમેન્ટ મોડ (Payment Mode) ઓનલાઈન (Online)
વિષય (Subject) ગુણ (Marks)
ડોમેન નોલેજ (ટેકનિકલ) 60
અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, લોજિકલ રિઝનિંગ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 40
કુલ પ્રશ્નો (Total Questions) 100
કુલ ગુણ (Total Marks) 100
સમયગાળો (Duration) 120 મિનિટ
નેગેટિવ માર્કિંગ (Negative Marking) ના (No)

🔰પગાર ધોરણ :

 1. પસંદગી પામનાર ઉમેદવારોને ગ્રેડ - 4 અથવા ગ્રેડ -7 મુજબ ( રૂ.26,000 થી 90,000/- નો પે સ્કેલ) પગાર મળે છે.
2. આ સાથે મોંઘવારી ભથ્થુ (DA), HRA, મેડિકલ ફેસીલીટી, બોનસ અને અન્ય એલાઉન્સ મળીને શરૂઆતમાં જ આકર્ષક દર મહિને અંદાજિત રૂ.60,000/- થી વધુ ગ્રોસ સેલેરી ચૂકવવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ BPCL ની સત્તાવાર વેબસાઈટ bharatpetroleum.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર " Careers" સેકશનમાં જાઓ અને "current openings" પર ક્લિક કરો.
3. "Recruitment of non- management vacancies 2026" ની જાહેરાત (PDF)ડાઉનલોડ કરીને એવો ધ્યાનથી વાંચો.
4. "Apply online" લિંક પર ક્લિક કરી તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
5. અરજી પત્રકમાં તમારી તમામ શૈક્ષણિક વિગતો, કોન્ટેક્ટ ડિટેલ્સ અને ટ્રેડ ની માહિતી ભરો.
6. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને ડિપ્લોમા/આઈ.ટી.આઈ ના સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષાથી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ: ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે. જેમાં ટેકનીકલ નોલેજ (સબંધીત ડિપ્લોમા ITI ટ્રેડ) અને જનરલ એટીટ્યુડ ના પ્રશ્ન પૂછવામાં આવશે.
2. સ્કીલ ટેસ્ટ/ પ્રોફિશિયન્સી ટેસ્ટ: લેખિત પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પ્રેક્ટીકલ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જે માત્ર ક્વોલીફાઇંગ નેચરની હશે. અંતિમ મેરીટ લેખિત પરીક્ષાના ગુણના આધારે બનશે.

 કેન્દ્ર સરકારની PSU કંપનીઓની તમામ નવી ટેકનીકલ નોકરીઓની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026