કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વરમાં શિક્ષકો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ/KV ONGC Ankleshwar Recruitment 2026-27
કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વરમાં શિક્ષકો માટે સીધો વોક-ઇન ઇન્ટરવ્યુ/KV ONGC Ankleshwar Recruitment 2026-27
ભરૂચ જિલ્લામાં (ખાસ કરીને અંકલેશ્વર આસપાસ) શિક્ષક તરીકેની સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) હસ્તક આવતી 'કેન્દ્રીય વિદ્યાલય ONGC, અંકલેશ્વર' દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ વિષયોના શિક્ષકો અને ઇન્સ્ટ્રક્ટર્સની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત (અંશકાલીન) રહેશે. જે ઉમેદવારો પાસે B.Ed અથવા PTC ની ડિગ્રી છે અને જેઓ કેન્દ્રીય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણાવવાનો અનુભવ મેળવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧: સંસ્થા; કેન્દ્રીય સ્કુલમાં અંકલેશ્વર ભરૂચ ONGC
૨: પોસ્ટ ;PGT, TGT ,PRT કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર સપોર્ટ કોચ યોગા શિક્ષક , કાઉન્સેલર સ્પેશિયલ એજ્યુકેટર
૩: નોકરી ના પ્રકાર,
૨: પોસ્ટ ;PGT, TGT ,PRT કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર સપોર્ટ કોચ યોગા શિક્ષક , કાઉન્સેલર સ્પેશિયલ એજ્યુકેટર
૩: નોકરી ના પ્રકાર,
૪: અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન ફોર્મ ભરીન કરીને સીધું ઇન્ટરવ્યૂ
૫: ઇન્ટરવ્યૂ ના સમય સત્તાવાર દર્શાવ્યા મુજબસમયસર સવારે 08:00 થી 09:00 વાગ્યા સુધી રિપોર્ટિંગ
૬: વય મર્યાદા 18 થી 65 વર્ષની વચ્ચે સુધી
૫: ઇન્ટરવ્યૂ ના સમય સત્તાવાર દર્શાવ્યા મુજબસમયસર સવારે 08:00 થી 09:00 વાગ્યા સુધી રિપોર્ટિંગ
૬: વય મર્યાદા 18 થી 65 વર્ષની વચ્ચે સુધી
| મુખ્ય બાબતો (Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર |
| પોસ્ટનું નામ | PGT (અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર), PRT |
| કુલ જગ્યાઓ | વિવિધ જગ્યાઓ (2026-27 માટે પેનલ) |
| પગાર/મહેનતાણું | PGT: રૂ. 27,500/-, PRT: રૂ. 21,250/- |
| નોકરીનું સ્થળ | ONGC કોલોની અંકલેશ્વર, ભરૂચ (ગુજરાત) |
| ઇન્ટરવ્યુની તારીખ | 03.08.2026 (સોમવાર) |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| સત્તાવાર વેબસાઇટ | https://ongcankleshwar.kvs.ac.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1: શૈક્ષણિક લાયકાત : PGT ( પોસ્ટ graduate ટીચર ) બધા વિષયમાં ઓછામાં ઓછા 50% માર્કસ સાથે માસ્ટર ડિગ્રી અને B.ed કરેલો હોવો જોઈએ
2:TGT (trained garduate ટીચર) સંભવિત વિષયમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ અને બી એડ કરેલો હોવો જોઈએ સાથે સીબીએસસી દ્વારા લેવાતી
CTET (પેપર 2) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
3: RTM (પ્રાઇમરી ટીચર)
ધોરણ 12 માં 50% માર્ક્સ તથા પીટીસી D.EI.Ed / jbT
અથવા બી.એડ સાથે CTET (પેપર 1) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
4: અન્ય પોસ્ટ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે BCA /MCA/B.tech કાઉન્સલર માટે સાયકોલોજી BA/Bsc અને પોટ કોચ યોગા ટીચર માટે સંભવિત ડિપ્લો ડિગ્રી જરૂરી છે

🔰અરજી ફી:
| ક્રમ નં. (S.No.) | પોસ્ટનું નામ (Post Name) | મહેનતાણું (Remuneration) |
|---|---|---|
| 1 | PGT – અંગ્રેજી | રૂ. 27,500/- |
| 2 | PGT – ભૌતિકશાસ્ત્ર | રૂ. 27,500/- |
| 3 | PRT | રૂ. 21,250/- |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
વય મર્યાદા ઇન્ટરવ્યૂ દરમિયાન તારીખ ના રોજ બેદવાર ની લઘુત્તમ ઉંમર 18 વર્ષ ને મહત્તમ 65 વર્ષ ની વચ્ચે જોઈએ છે
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 03.08.2026 (સોમવાર) |
| રજીસ્ટ્રેશનનો સમય | સવારે 08:00 થી 10:00 સુધી |
🔰પગાર ધોરણ :
૧: pgt; અંદાજિત પૈસા 27 ૨૭,૫૦૦ મહિને પ્રતિ.
૨ : TGT અંદાજિત પગાર ૨૬,૨૫૦દર મહિને .
૩: prt અને અન્ય : અંદાજિત પગાર પૈસા ૨૧,૨૫૦ ( પોસ્ટ મુજબ ફેરફાર હોઈ શકે છે )
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1: સૌપ્રથમ kV ONGC Ankleshwar ની સત્તાવાર વેબસાઈટની ongcankleshwar.kvs .ac.in ની મુલાકાત લો
2: Announcemetnts " સેક્શન માંથી વોક - ઇન ઇન્ટરવ્યૂ ની જાહેરાત અને એપ્લિકેશન ફ્રોમ ડાઉનલોડ કરો.
3: એપ્લિકેશન ફ્રોમ ની ઝેરોક્ષ કરાવો તેમાં તમામ સૂચના વિગતો સારા અક્ષરે ભરો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા ચોંટાડો
4 : ફોર્મ ભરવાની સાથે તમારે તમામ માર્કશીટની શૈક્ષણિક
પ્રમાણપત્રો ડિગ્રી CTET સર્ટિફિકેટ , આધારકાર્ડ અને અનુભવ નો દાખલો ઓરીજનલ નો એક સેટ રાખો તમામની ઝેરોક્ષ કઢાવીને જોડે રાખવી નકલો સાથે રાખો.
5: જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે તારીખ સવારે ૮:૦૦ લઈને 9:00 વાગ્યા વચ્ચે ઇન્દ્રિય વિદ્યાલય માં ઓએનજીસી અંકલેશ્વર ખાતે રૂબરૂ હાજર થઈને રજીસ્ટ્રેશન કરાવો સમયસર પહોંચો અત્યંત જરૂરી છે

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાતની તમામ સરકારી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ભરતીઓના લેટેસ્ટ તે જાણવા માટે રોજ અમારી વેબસાઈટ ઉપર ડબલ્યુ www. gujjurozgar .com ની દરરોજ મુલાકાત લેતા રહો

Comments
Post a Comment