ગુજરાત સરકારના સાહસ (GPIDCL) માં કંપની સેક્રેટરી ની શાનદાર ભરતી,GPIDCL Company Secretary Recruitment 2026

કોમર્સ અને કંપની લો ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના સાહસ માં નોકરી મેળવવાની એક અત્યંત શાનદાર તક સામે આવી છે .GPIDCL દ્વારા તેની વહીવટી અને કાનૂની બાબતોની દેખરેખ તેમજ કંપની ધારા ના પાલન માટે કંપની સેક્રેટરી ની પોસ્ટ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડીને ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો એ ICSI ની પરીક્ષા પાસ કરી છે અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાનો સારો અનુભવ ધરાવે છે, તેમના માટે સરકારી નિગમમાં એક ઉચ્ચ અધિકારી તરીકે કારકિર્દી બનાવવાનો આ સારો અવસર છે,
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: GPIDCL ( ગુજરાત સરકારનું સાહસ/બોર્ડે નિગમ.
2. પોસ્ટ: કંપની સેક્રેટરી (company Secretary - CS).
3. નોકરી નો પ્રકાર: કાયમી અથવા લાંબી ગાળાના કરાર આધારિત (સત્તાવાર જાહેરાત મુજબ).
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન (સત્તાવાર વેબસાઈટ મારફતે).
5. વય મર્યાદા: મહત્તમ 35 થી 40 વર્ષ સરકારી નિયમો મુજબ છૂટછાટ.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ (સામાન્ય રીતે રૂ. 200 થી 500/-).

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GPIDCL) |
| પોસ્ટનું નામ | હોલ-ટાઇમ કંપની સેક્રેટરી |
| કુલ જગ્યાઓ | ઉલ્લેખિત નથી (Not Specified) |
| અરજી શરૂ થવાની તારીખ | ઉલ્લેખિત નથી (Not Specified) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2026, 18:00 કલાક સુધી |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન / પોસ્ટ દ્વારા |
| નોકરીનું સ્થળ | ગુજરાત (ખાસ કરીને પોસ્ટલ અરજીઓ માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર) |
| સત્તાવાર વેબસાઇટ | maritimecluster.org, gmbports.org/careers |
| જાહેરાત નં. | INF/980/2026-27 |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
કોમર્સ અને કંપની લો ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ માટે ગુજરાત સરકારના સાહસ માં નોકરી મેળવવાની એક અત્યંત શાનદાર તક સામે આવી છે .GPIDCL દ્વારા તેની વહીવટી અને કાનૂની બાબતોની દેખરેખ તેમજ કંપની ધારા ના પાલન માટે કંપની સેક્રેટરી ની પોસ્ટ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડીને ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો એ ICSI ની પરીક્ષા પાસ કરી છે અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાનો સારો અનુભવ ધરાવે છે, તેમના માટે સરકારી નિગમમાં એક ઉચ્ચ અધિકારી તરીકે કારકિર્દી બનાવવાનો આ સારો અવસર છે,
| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancies) | પગાર ધોરણ (Salary/Pay Scale) |
|---|---|---|
| હોલ-ટાઇમ કંપની સેક્રેટરી | ઉલ્લેખિત નથી (Not Specified) | સત્તાવાર જાહેરાત / વેબસાઇટ જુઓ |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 થી 40 વર્ષની વચ્ચે હોવી એ.
2. છૂટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | ઉલ્લેખિત નથી (Not Specified) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2026, 18:00 કલાક |
🔰પગાર ધોરણ :
1. જો પોસ્ટ કાયમી પે -સ્કેલ પર હશે, તો 7માં પગાર પંચ મુજબ લેવલ -9 અથવા લેવલ 10 (અંદાજિત રૂપિયા સેલરી રૂ. 70,000 થી 90,000/-+) મળવા પાત્ર થશે.
2. જો પોસ્ટ કરાર આધારિત હશે,તો લાયકાત અને અનુભવના આધારે આકર્ષક ફિક્સ પગાર આપવામાં આવશે.🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ GPIDCL ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો અથવા જાહેરાત માં આપેલ લિંક પર ક્લિક કરો.
2. હોમપેજ પર Careers અથવા Recruitment સેક્શનમા જાઓ.
3. Company Secretary Recruitment 2026 ની જાહેરાત pdf ડાઉનલોડ કરી નિયમો વાંચો.
4. Apply Online લિંક પર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો,ICSI મેમ્બરશિપ નંબર અને અનુભવની વિગતો ભરો.
5. તમરો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
6. ફોર્મ ફાઈનલ સબમીટ કરીને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. શર્ટિલિસ્ટીંગ: ઉમેદવારોએ. કરેલી ઓનલાઈન અરજી તેમના શૈક્ષણિક કૌશલ્ય અને કામકાજના અનુભવના આધારે મેરીટ/શર્ટિલિસ્ટીંગ આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને બોર્ડના ડિરેક્ટર/કમિટી સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ગુજરાત સરકારના તમામ બોર્ડ અને નિયમોની શાનદાર ભરતીઓની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment