નડિયાદમાં સિટી મેનેજર માટે ડાયરેક્ટ વોક ઇન્ટરવ્યૂ /Nadiad municipal corporation City manager recruitment 2026
નડિયાદમાં સિટી મેનેજર માટે ડાયરેક્ટ વોક ઇન્ટરવ્યૂ /Nadiad municipal corporation City manager recruitment 2026
પર્યાવરણ, સિવિલ એન્જિનિયરિંગ અથવા સોશિયલ વર્ક નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેરવાનું માટે એક શાનદાર તક સામે આવી છે. સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અનેક કચરાના યોગ્ય નિકાલની કામગીરીની દેખરેખ માટે સીટી મેનેજર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત રહેશે, જેમાં લાયક ઉમેદવારોની પસંદગી સીધા વોક ઇન ઇન્ટરવ્યૂ મારફતે કરવામાં આવશે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: નડિયાદ મહાનગર પાલિકા/ નગરપાલિકા. (Nadiad Municipal corporation).
2. પોસ્ટ: સિટી મેનેજર - સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (City manager - SWM).
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત સ્વચ્છ ભારત મિશન હેઠળ.
4. પસંદગી પ્રક્રિયા: સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ.
5. ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય: સત્તાવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ (સામાન્ય રીતે સવારે 10:00 વાગે રિપોર્ટિંગ).
6. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ સરકારી ધારા ધોરણો મુજબ છૂટછાટ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
8. શૈક્ષણિક લાયકાત: B.E./ Tech (environment/Civil ). અથવા BSc B.Sc/M.Sc(environment), અથવા MSW/MBA/public health ની ડિગ્રી અને સંબંધીત અનુભવ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| ભરતી કરનાર સંસ્થા | નડિયાદ નગરપાલિકા |
| પોસ્ટનું નામ | સિટી મેનેજર – SWM |
| કુલ જગ્યાઓ | 1 |
| પગાર | માસિક રૂ. 30,000/- |
| કરારનો સમયગાળો | 11 મહિના |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 30/07/2026 |
| રજીસ્ટ્રેશનનો સમય | સવારે 10:30 થી 11:30 |
| ઇન્ટરવ્યુ શરૂ થવાનો સમય | બપોરે 12:00 કલાકે |
| નોકરીનું સ્થળ | નડિયાદ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. એન્જિનિયરિંગ લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગ માં B.E.Tech કરેલું હોવું જોઈએ.
2. અન્ય લાયકાત: અથવા એન્વાયરમેન્ટલ સાયન્સમાં સ્નાતક/અનુસ્માતા (B.Sc/M. Sc), માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW), પબ્લિક હેલ્થ કે MBA ની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
3. અનુભવ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનિટેશન, અથવા અર્બન લોકલ બોડી માં કામ કરવાનો એક થી ત્રણ વર્ષનું અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું ફરજિયાત છે.

| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (Number of Posts) |
|---|---|
| સિટી મેનેજર – SWM | 1 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. (અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમો અનુસાર છૂટછાટ લાગુ પડી શકે છે).
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ | 30/07/2026 |
| રજીસ્ટ્રેશનનો સમય | 30/07/2026 (સવારે 10:30 થી 11:30) |
| ઇન્ટરવ્યુ શરૂ થવાનો સમય | 30/07/2026 (બપોરે 12:00 કલાકે) |
🔰પગાર ધોરણ :
સ્વચ્છ ભારત મિશન ( SBM) ની ગાઈડ લાઈન મુજબ અને નડિયાદ મહાનગરપાલિકાના નિયમો અનુસાર, પસંદગી પામનાર સિટી મેનેજરને દર મહિને રૂ. 30,000/- થી રૂ. 35,000/- અંદાજિત વચ્ચે ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ નડિયાદ મહાનગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ અથવા ન્યૂઝ પેપર ની જાહેરાતમાંથી ઇન્ટરવ્યુની ચોક્કસ તારીખ અને સમય નોંધી.
2. એક સારા ફોર્મેટમાં તમારો સવિસ્તાર બાયોડેટા તૈયાર કરો.
3. બાયોડેટા સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, તમામ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો અને કોમ્પ્યુટરના સર્ટિફિકેટ ની ઓરીજનલ તેમજ એક સેટ ઝેરોક્ષ સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ તારીખે અને સમય નડિયાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રૂબરૂ હાજર થઈને રજીસ્ટ્રેશન કરાવવું. સમયસર પહોંચવું અત્યંત જરૂરી છે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
સ્વચ્છ ભારત મિશન ( SBM) ની ગાઈડ લાઈન મુજબ અને નડિયાદ મહાનગરપાલિકાના નિયમો અનુસાર, પસંદગી પામનાર સિટી મેનેજરને દર મહિને રૂ. 30,000/- થી રૂ. 35,000/- અંદાજિત વચ્ચે ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવશે.
ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment