ભારતીય વાયુસેનામાં મ્યુઝિશિયન (સંગીતકાર) ની શાનદાર ભરતી,Air Force Agniveervayu Musician Recruitment 2026
ભારતીય વાયુસેનામાં મ્યુઝિશિયન (સંગીતકાર) ની શાનદાર ભરતી,Air Force Agniveervayu Musician Recruitment 2026
ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોતા અને સંગીતકાળમાં ઊંડો રસ ધરાવતા યુવાનો અને યુવતીઓ માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત એરફોર્સ બેન્ડ માટે તજનીવીરવાયુ મ્યુઝિશિયન ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં માત્ર ધોરણ 10 પાસ અને સંગીત વધો વગાડવાનો શોખ ધરાવતા અપરિણીત ઉમેદવારો અરજી કરી શકે છે. જો તમારા માં સંગીતનો જાદુ અને વાયુ સેનાના ગણવેશમાં પરેડ ગ્રાઉન્ડ પર ધૂન વગાડવાનું ગૌરવ મેળવવા માંગો છો, તો આ ભરતી તમારા માટે સારી છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ભારતીય વાયુસેના (Indian Air force - IAF).
2. પોસ્ટ: અગ્નિવીરવાયુ મ્યુઝિશિયન.
3. યોજનાનો પ્રકાર: અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ માટે શોર્ટ ટર્મ સર્વિસ.
4. લિંગ: અપરણિત યુવાનો અને યુવતીઓ.
5. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન વાયુસેનાના અગ્નિપથ પોર્ટલ દ્વારા.
6. વય મર્યાદા: સાડા સત્તર થી એકવીસ વર્ષ (17.5 થી 21 વર્ષ).
7. અરજી ફી: અંદાજી રૂમ100/- (સત્તાવાર જાહેરાત મુજબ).

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના (Indian Air Force) |
| પોસ્ટનું નામ | અગ્નિવીરવાયુ મ્યુઝિશિયન (Agniveervayu Musician) |
| જાહેરાત ક્રમાંક | ઇન્ટેક (INTAKE) 01/2027 |
| સત્તાવાર વેબસાઇટ | agnipathvayu.cdac.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારી માન્ય બોર્ડમાંથી માત્ર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
2. મ્યુઝિક લાયકાત: ઉમેદવારને પીચ, ટેમ્પો અને સિંગિંગ સાથે ઓછામાં ઓછું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડવું જોઈએ. જેમાં ટ્રમ્પેટ, સેક્સોફોન, ક્લાર્નેટ, યુફોનિયમ, ટ્રોમ્બોન, ગિટાર, કીબોર્ડ કે ડ્રમ્સ વગેરેનો સમાવેશ થાય છે.
3. જો ઉમેદવાર પાસે સંગીત સંસ્થાઓ જેમકે Trinity College ABRSM અથવા હિન્દુસ્થાની/કર્ણાટકની સંગીત નો ગ્રેડ 5 કે સમક્ષ સર્ટિફિકેટ હશે, તો તેમને પસંદગીમાં વિશેષ પ્રાધાન્ય મળશે.

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Post) | લાયકાત (Eligibility) |
|---|---|---|
| એરફોર્સ અગ્નિવીરવાયુ મ્યુઝિશિયન ઇન્ટેક 01/2027 બેચ | લાગુ પડતું નથી (NA) |
|
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે ઉમેરવાની ઉંમર 17.5 સાડા સત્તર વર્ષ થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. (સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જન્મ તારીખ વચ્ચે ઉમેદવારનો જન્મ થયેલો હોવો જોઈએ.
🔰ફીઝીકલ સ્ટાન્ડર્ડ (physical standard)
1. ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ 165 સે.મી. અને મહિલા ઉમેદવારો માટે 152 સે.મી. નોર્થ ઇસ્ટ ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ.
1. ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ 165 સે.મી. અને મહિલા ઉમેદવારો માટે 152 સે.મી. નોર્થ ઇસ્ટ ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 20 જુલાઈ 2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2026 |
| એડમિટ કાર્ડ ડાઉનલોડ | ટૂંક સમયમાં જાહેર કરાશે (Update Soon) |
| રેલીની તારીખ | 31 ઓગસ્ટ 2026 થી 09 સપ્ટેમ્બર 2026 |
🔰પગાર ધોરણ :
1. પ્રથમ વર્ષ: દર મહિને રૂ.30,000/- (ઇન હેન્ડ 30% કપાત બાદ રૂ. 21,000/- મળશે.
2. ચોથા વર્ષના અંતે: દર મહિને રૂ.40,000/-.🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ ભારતીય વાયુ સેનાના અગ્નિપથ પોર્ટલ agnipathvayu CDAC.in ની મુલાકાત લો.
2. Agniveervayu musician Intake ની સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી નિયમો વાંચો.
3. Apply online લિંક પર ક્લિક કરીને હું રજીસ્ટ્રેશન કરો.
4. તમારી શૈક્ષણિક વિગતો અને સંગીતના અનુભવની વિગતો ફોર્મ માં ભરો.
5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો સ્લેટ સાથે જેમાં નામ અને તારીખ લખેલી હોય, સહી અને ડાબા અંગૂઠાનું નિશાન અપલોડ કરો.
6. ઓનલાઇન પરીક્ષા ફી ભરીને ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. Phase - l (musical proficiency test): ઉમેદવારોને આપેલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની અને સંગીતની પ્રેક્ટીકલ કસોટી આપવાની રહેશે.
2. Phase - ll (Writen & PFT): મ્યુઝિકલ ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારોની સામાન્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ બીજી કરી ફિટનેસ ટેસ્ટ જેમ કે 1.6 કિમીની દોડ, પાસ પુશ એપ્સ, શીટ્સ એપ્સ લેવામાં આવશે.
3. Phase - Ill (medical exam): અંતમાં વાયુસેનાની હોસ્પિટલમાં સઘન મેડિકલ ચેકઅપ થશે.

ડિફેન્સ સેક્ટર અને સેનાની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment