જામનગર મહાનગરપાલિકામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ/JMC Recruitment 2026 Special Drive
જામનગર મહાનગરપાલિકામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ/JMC Recruitment 2026 Special Drive
સરકારી નોકરી ની તૈયારી કરતા રાજ્યના દિવ્યાંગ ઉમેદવારો માટે એક અત્યંત સારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ ઉમેદવારોનો બેકલોગ ભરવા માટે એક ખાસ ભરતી ઝુંબેશ ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માત્ર એક માત્ર શારીરિક રીતે વિકલાંગ/દિવ્યાંગ ઉમેદવારો માટે જ અનામત રાખવામાં આવી છે. જેમાં વર્ગ ત્રણ ક્લાર્ક વગેરે અને વર્ગ-૪ પટાવાળા અને સફાઈ કામદાર ની જગ્યાઓનો સમાવેશ થાય છે. જે દિવ્યાંગ ઉમેદવારો સરકારી નોકરી મેળવીને પગભર થવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal corporation - JMC).
2. ભરતી નો પ્રકાર: દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ (Special Recruitment Drive for differently Abled).
3. પોસ્ટ: વર્ગ- ૩અને વર્ગ-૪ ની વિવિધ જગ્યાઓ (જેમકે જુનિયર ક્લાર્ક, પટાવાળા, સફાઈ કામદાર વગેરે).
4. નોકરી નો પ્રકાર: કાયમી સરકારી નોકરી.
5. અરજી કરવાનું માધ્યમ: સત્તાવાર જાહેરાત મુજબ ઓનલાઇન અથવા ઓફલાઈન.
6. વય મર્યાદા: 18 થી 45 વર્ષ દિવ્યાંગ ઉમેદવારોને મળતી 10 વર્ષની સરકારી છૂટછાટ સાથે.
7. અરજી ફી: દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ અરજી ફી હોતી નથી સંપૂર્ણ મફત.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા (JMC) |
| પોસ્ટનું નામ | વિવિધ વહીવટી અને ટેકનિકલ પોસ્ટ્સ (દિવ્યાંગો માટે વિશેષ ભરતી ઝુંબેશ) |
| કુલ જગ્યાઓ | 09 |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| અરજી શરૂ થવાની તારીખ | 27/07/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.mcjamnagar.com, ojas.gujarat.gov.in |
| નોકરીનું સ્થળ | જામનગર, ગુજરાત |
| પગાર | 7મા પગાર પંચ મુજબ (પ્રોબેશન દરમિયાન પોસ્ટ મુજબ ફિક્સ પગાર) |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. વર્ગ ચાર ની જગ્યાઓ પટાવાળા અને સફાઈ કામદાર વગેરે: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી માત્ર ધોરણ 4 પાસ અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ દિવ્યાંગ તાના પ્રકાર મુજબ છૂટછાટ મળી શકે છે.
2. વર્ગ- ૩ ની જગ્યાઓ જુનિયર ક્લાર્ક/આસિસ્ટન્ટ: કોઈપણ પ્રવાહમાં સ્નાતક અથવા ધોરણ 12 પાસ. આ સાથે કોમ્પ્યુટર પર ગુજરાતી/અંગ્રેજી ટાઈપિંગ અને CCC નું સર્ટીફીકેટ હોવું ફરજિયાત છે.
3. ખાસ નોંધ: ઉમેદવાર પાસે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું સત્તાવાર પ્રમાણપત્ર હોવું અત્યંત જરૂરી છે.(જાહેરાતમાં દર્શાવેલ ટકાવારી મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે).

🔰અરજી ફી:
| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancy) |
|---|---|
| અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 | 04 |
| સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 | 01 |
| જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ-3 | 04 |
| કુલ (Total) | 09 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ વય મર્યાદામાં 10 વર્ષની વિશેષ છૂટછાટ આપવામાં આવે છે.
2. આથી, અરજી કરવા માટે ઉમેદવારનું મહત્તમ ઉંમર સામાન્ય રીતે ૪૫ વર્ષ સુધીની માન્ય રાખવામાં આવે છે.
2. આથી, અરજી કરવા માટે ઉમેદવારનું મહત્તમ ઉંમર સામાન્ય રીતે ૪૫ વર્ષ સુધીની માન્ય રાખવામાં આવે છે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| અરજી શરૂ થવાની તારીખ | 27/07/2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16/08/2026 |
| ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 17/08/2026 |
🔰પગાર ધોરણ :
1. વર્ગ - 3 ની જગ્યાઓ માટે શરૂઆતના 5 વર્ષ માટે અંદાજિત રૂ. 26,000/-ફિક્સ પગાર.
2. વર્ગ 4 ની જગ્યાઓ માટે શરૂઆતના પાંચ વર્ષ માટે અંદાજિત રૂ.16,224/-ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ( 5 વર્ષ બાદ કાયમી પે-સ્કેલ મળશે).
2. વર્ગ 4 ની જગ્યાઓ માટે શરૂઆતના પાંચ વર્ષ માટે અંદાજિત રૂ.16,224/-ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ( 5 વર્ષ બાદ કાયમી પે-સ્કેલ મળશે).
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ mcjamnagar.com ની મુલાકાત લો.
2. હોમ પેજ પર " Recruitment" સેક્શન માં જઈને "Special Drive for differently Abled Candidates" ની જાહેરાત ડાઉનલોડ કરો .
3. જો અરજી ઓનલાઈન હોય : તો વેબસાઈટ પર Apply Online પર ક્લિક કરી ફોર્મ ભરો અને ફોટો તથા UDID કાર્ડ/ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અપલોડ કરો.
4. જો અરજી ઓફલાઈન હોય: તો જાહેરાતમાંથી ફોર્મની પ્રિન્ટ કાઢી, સંપૂર્ણ વિગતો ભરી, તમામ પ્રમાણપત્રો ની ઝેરોક્ષ જોડીને JMC ની મુખ્ય કચેરી ખાતે રજીસ્ટર A.D. થી મોકલી આપો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. લેખિત પરીક્ષા/મેરીટ: ક્લાર્ક જેવી પોસ્ટ માટે લેખિત પરિક્ષા લેવામાં આવી શકે છે, જ્યારે વર્ગ - 4 ની પોસ્ટ માટે સીધું મેરીટ અથવા નાની કસોટી લેવામાં આવી શકે છે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઉમેદવારના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને ખાસ કરીને દિવ્યાંગતા ના પ્રમાણપત્ર ની મેડિકલ બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવશે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઉમેદવારના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને ખાસ કરીને દિવ્યાંગતા ના પ્રમાણપત્ર ની મેડિકલ બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવશે.
ગુજરાત સરકાર અને મહાનગરપાલિકાઓની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment