અમદાવાદમાં આવેલી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા માં ઓફિસર ગ્રેડની શાનદાર ભરતી//PRL recruitment 2026

IBPS SO Recruitment 2026: બેન્કોમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની મોટી ભરતી જાહેરાત

PRL Ahmedabad Recruitment 2026, Physical Research Laboratory Jobs, Administrative Officer Vacancy Govt of India, Accounts Officer Jobs in PRL, Purchase Officer Recruitment 2026, ISRO Govt Jobs in Ahmedabad, Central Govt Jobs in Gujarat, MBA HR Jobs, CA Jobs in Govt Sector, Gujju Rozgar Updates, પીઆરએલ અમદાવાદ ભરતી, ઓફિસર માટે સરકારી નોકરી, કેન્દ્ર સરકારની નોકરી 2026


ભારત સરકારના અંતરિક્ષ વિભાગ હેઠળ કાર્યરત અને દેશ ની અગ્રણી સંશોધન સંસ્થા એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ દ્વારા વહીવટી વિભાગો માટે એક મોટી અને શાનદાર ભરતી જાહેર કરવામાં આવી છે. PRL દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એકાઉન્ટસ ઓફિસર અને પરચેસ એન્ડ સ્ટોર્સ ઓફિસરની ખાલી જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રોફેશનલ પાસે વહીવટ, નાણાકીય બાબતો કે ખરીદી અને સ્ટોર મેનેજમેન્ટ નો સારો અનુભવ છે, તેમના માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં ક્લાસ - 1/ગ્રુપ એ લેવલના અધિકારી બનવાની આ એક સુવર્ણ તક છે. આજ

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (physical research laboratory) ,અમદાવાદ.
2. પોસ્ટ: એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એકાઉન્ટસ ઓફિસર અને પરચેસ & સ્ટોર્સ ઓફિસર.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી (class-l /group 'A' ઓફિસર સમક્ષ)
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (PRL ની સત્તાવાર વેબસાઈટ દ્વારા (.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 20 થી 25 દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC/ST/OBC/PwBD ઉમેદવારોને છૂટછાટ.
7. અરજી ફી: જનરલ/ OBC/ EWS ઉમેદવારો માટેરૂ. 250 થી 500/-(SC/ ST/મહિલા ઉમેદવારો માટે ફી માફી જાહેરાત મુજબ).

વિગતો (Aspect) માહિતી (Details)
સંસ્થા ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL)
જાહેરાત નં. 01/2026
પોસ્ટનું નામ વહીવટી અધિકારી, એકાઉન્ટ્સ અધિકારી, ખરીદી અને સ્ટોર્સ અધિકારી
કુલ જગ્યાઓ 05
પગાર ધોરણ લેવલ 10 (₹56,100 – ₹1,77,500)
નોકરીનું સ્થળ અમદાવાદ (કોઈપણ PRL/અવકાશ વિભાગના એકમમાં બદલી/પોસ્ટિંગની સંભાવના સાથે)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન (Online)
અરજી શરૂ થવાની તારીખ 25.07.2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24.08.2026
સત્તાવાર વેબસાઇટ prl.res.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર: ઉમેદવારે MBA (HR) પાસ કરેલું હોવું જોઈએ અને એક થી ત્રણ વર્ષનો સુપરવાઇઝરી અનુભવ હોવો જોઈએ. અથવા કોઈપણમાં સ્નાતક સાથે વહીવટી કામકાજ નો પાંચથી સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ.
2. એકાઉન્ટ્સ ઓફિસર: CA (chartered anr) અથવા lCWA અથવા ફાયનાન્સમાં MBA પાસ સાથે એક થી ત્રણ વર્ષનો અનુભવ. અથવા કોમર્સમાં સ્નાતક (B .Com) અને એકાઉન્ટિંગ ફાયનાન્સ ક્ષેત્રે પાંચ થી સાત વર્ષનો સુપરવાઇઝરી અનુભવ.
3. પરચેસ એન્ડ સ્ટોર્સ ઓફિસર: માર્કેટિંગ અથવા મટીરીયલ્સ મેનેજમેન્ટમાં MBA અને એક થી ત્રણ વર્ષનો અનુભવ. અથવા સ્નાતક (graduation) અને મટીરીયલ ખરીદી સ્ટોર કીપિંગ નો પાંચ થી સાત વર્ષનો અનુભવ.

🔰અરજી ફી:

 






પોસ્ટ નં. (Post No.) પોસ્ટનું નામ (Name of Post) જગ્યાઓની સંખ્યા (Number of Vacancies) અનામતની વિગતો (Reservation Details)
13 વહીવટી અધિકારી 01 UR-1
14 એકાઉન્ટ્સ અધિકારી 02 EWS-1, OBC-1
15 ખરીદી અને સ્ટોર્સ અધિકારી 02 UR-1, SC-1
કુલ (Total) 05

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર (general category માટે)35 વર્ષ રાખવામાં આવી છે.
છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ , ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 25.07.2026
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 24.08.2026
ફી ભરવાની છેલ્લી તારીખ 24.08.2026

🔰પગાર ધોરણ :

PRL માં પસંદગી પામનાર અધિકારીઓને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ મુજબ અત્યંત આકર્ષક પગાર અને ભથ્થા આપવામાં આવે છે.
પે મેટ્રિક્સ લેવલ 10 મુજબ બેઝિક પે રૂ. 56,100/-થી શરૂ થાય છે.
સાથે અન્ય કેન્દ્રીય ભથ્થા (DA,HRA, TA) મળીને દર મહિને અંદાજિત ગ્રોસ સેલેરી રૂ. 90,000 થી 1,00,000/-ની આસપાસ મળવા પાત્ર થાય છે. આ ઉપરાંત મેડિકલ અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ મળે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ની સત્તાવાર વેબસાઈટ prl.res.in મુલાકાત લો.
2. હોમપેજ પર "Opportunities" અથવા "Job Vacancies" સેક્શનમાં જાઓ.
3. સબંધીત ઓફિસર પોસ્ટની જાહેરાત PDF ડાઉનલોડ કરી નિયમો ધ્યાનથી વાંચો.
4. Apply online લિંક પર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો ભરો.
5. તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી અને અનુભવના સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરો.
6. જો પરીક્ષાથી લાગુ પડતી હોય, તો ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો. ઈ

DESCRIPTION LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINKAPPLY 
JOIN WHATSAPPCLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN YOUTUBECLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. લેખિત પરીક્ષા: ઉમેદવારોએ ઓબ્જેકટીવ અને ડિસ્ક્રિપ્ટવ એમ બંને પ્રકારની લેખિત કસોટી આપવાની રહેશે. જેના જનરલ નોલેજ, રિઝનિંગ, મેનેજમેન્ટ, અને સંબંધીત વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: લેખિત પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાના સંયુક્ત ગુણના આધારે થશે.

નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026