હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ફાઇનાન્સ ઓફિસર અને મેનેજરની શાનદાર ભરતી,HAL Recruitment 2026
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ફાઇનાન્સ ઓફિસર અને મેનેજરની શાનદાર ભરતી,HAL Recruitment 2026
ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર પ્રોફેશનલ્સ માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ આવતી નવરત્ન કંપની હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ માં નોકરી મેળવવાની એક અત્યંત શાનદાર તક આવી ગઈ છે. દેશના એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની આ સૌથી મોટી કંપની દ્વારા ફાઇનાન્સ ઓફિસર અને મેનેજર ફાઇનાન્સ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે યુવાનો કોર્પોરેટ ગવર્નન્સ અને પબ્લિક ચેપ્ટર અન્ડરટેકિંગ માં એક ઉચ્ચ અધિકારી તરીકે પોતાનું કરિયર બનાવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan aeronautics limited - HAL).
2. પોસ્ટ: ફાઇનાન્સ ઓફિસર અને મેનેજર -ફાઇનાન્સ.
3. નોકરી નો પ્રકાર: કાયમી (Central Govt PSU - નવરત્ન કંપની).
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન (HAL સત્તાવાર પોર્ટલ દ્વારા).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે ૨૧ દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: ઓફિસર માટે મહત્તમ 35 વર્ષ અને મેનેજર માટે મહત્તમ 45 વર્ષ (કેન્દ્ર સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ).
7. અરજી ફી: જનરલ/ OBC માટે રૂ.૫૦૦/- (SC/ST/PwBD ઉમેદવારો માટે ફી માફી).

| મુખ્ય બાબતો (Key Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) |
| જાહેરાત નંબર | HAL/CHRC-TM/RECT-01/2026 |
| પોસ્ટના નામ | ફાઇનાન્સ ઓફિસર, ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ), મેનેજર (ડિઝાઇન - મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ) |
| કુલ જગ્યાઓ | 30 જગ્યાઓ |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| રજીસ્ટ્રેશનની તારીખો | 22.07.2026 થી 12.08.2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.hal-india.co.in |
| કેટેગરી | સરકારી નોકરીની જાહેરાત |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) માંથી CA, અથવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા માંથી CMA ,અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કુલ ટાઇમ MBA (Finance) પૂર્ણ કરેલું હોવું ફરજિયાત છે.
2. અનુભવ (Experience):
1. ફાઇનાન્સ ઓફિસર: સામાન્ય રીતે ફેશર્સ અથવા એક થી ત્રણ વર્ષનો સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
2. Menajer ફાઇનાન્સ: પોસ્ટ મુજબ 9 થી 12 વર્ષનો પોસ્ટ ક્વોલિફેશન કોર્પોરેટ/ ઇન્ડસ્ટ્રીયલ એકાઉન્ટિંગ એ ફાઇનાન્સ નો અનુભવ જરૂરી છે. (વિસ્તૃત માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરવું).

🔰અરજી ફી:
| ક્રમ નં. (Sr. No.) | પોસ્ટનું નામ (Post Name) | ગ્રેડ (Grade) | જગ્યાઓની સંખ્યા (Number of Posts) |
|---|---|---|---|
| (i) | ફાઇનાન્સ ઓફિસર | ગ્રેડ-II | 17 જગ્યાઓ |
| (ii) | ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ) | ગ્રેડ-III | 8 જગ્યાઓ |
| (iii) | મેનેજર (ડિઝાઇન) (મિકેનિકલ) | ગ્રેડ-IV | 1 જગ્યા |
| (iv) | મેનેજર (ડિઝાઇન) (ઇલેક્ટ્રિકલ) | ગ્રેડ-IV | 3 જગ્યાઓ |
| (v) | મેનેજર (ડિઝાઇન) (ઇલેક્ટ્રોનિક્સ) | ગ્રેડ-IV | 1 જગ્યા |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 30 જગ્યાઓ | ||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ માટે મહત્તમ ઉંમર 35 વર્ષ અને મેનેજરની પોસ્ટ માટે મહત્તમ 45 વર્ષ હોવી જોઇએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ( PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ( PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
🔰પગાર ધોરણ :
1. ફાઇનાન્સ ઓફિસ: બેઝિક પે રૂ. 40,000 - 1,40,000/- ( ગ્રોસ સેલેરી આશરે રૂ. 70,000 + થી શરૂ).
2. મેનેજર (ફાઇનાન્સ): બેઝિક પે રૂ. 70,000 - 2,00,000/- ની આસપાસ.3. આ ઉપરાંત DA,HRA/ કંપની એકોમોડેશન, મેડિકલ ફેસિલિટી,PRP ( પરફોર્મન્સ રિલેટેડ પે) અને પેન્શન સુવિધાઓ મળવાપાત્ર રહે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ HAL ની સત્તાવાર વેબસાઈટ hal- india.co.in ની મુલાકાત લો.
2. હોમપેજ પર Careers સેક્શનમાં જાઓ અને Recruitment for finance officer/ manager. ની જાહેરાત પર ક્લિક કરો.
3. પીડીએફ નોટિફિકેશન ધ્યાન થી વાંચ્યા બાદ Apply Online બટન પર ક્લિક કરો.
4. તમારી પર્સનલ વિગતો, કોન્ટેક્ટ ડિટેલ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વિગતો ધ્યાનથી ભરો.
5. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને જરૂરી પ્રમાણપત્રો નિર્ધારિત સાઈઝમાં અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. શોર્ટ લિસ્ટ અને લિખિત પરીક્ષા: જુનિયર ગ્રેડ ઓફિસરની પોસ્ટ માટે આવેલી અરજીઓના આધારે ઉમેદવારોને લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: સિનિયર ફર્સ્ટ મેનેજર માટે ઉમેદવારોના અનુભવ ના આધારે શોર્ટ લિસ્ટિંગ કરીને સીધો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અંતિમ પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂના માર્ક્સ આધારિત હોય છે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: સિનિયર ફર્સ્ટ મેનેજર માટે ઉમેદવારોના અનુભવ ના આધારે શોર્ટ લિસ્ટિંગ કરીને સીધો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અંતિમ પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂના માર્ક્સ આધારિત હોય છે.
PSU અને ડિફેન્સ સેક્ટરની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment