પોરબંદર જિલ્લામાં કાનૂની સલાહકારની શાનદાર ભરતી,Porbandar Legal Advisor Recruitment 2026

પોરબંદર જિલ્લામાં કાનૂની સલાહકારની શાનદાર ભરતી,Porbandar Legal Advisor Recruitment 2026
Porbandar Legal Advisor Recruitment 2026, Porbandar Collector Office Jobs, Law Jobs in Gujarat Government, LLB Jobs in Porbandar, Legal Consultant Vacancy 2026, Advocate Jobs in Gujarat, Porbandar District Panchayat Jobs, Contractual Legal Jobs in Gujarat, Gujju Rozgar Law Updates, પોરબંદર ભરતી 2026, કાનૂની સલાહકાર ભરતી, એલએલબી માટે સરકારી નોકરી


કાયદાનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલાત ક્ષેત્રે સારું અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પોરબંદર જિલ્લામાંથી એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. પોરબંદર જિલ્લા કલેકટર કચેરી અથવા સંબંધીત સરકારી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના સરકારી કેસો અને કાનૂની બાબતોમાં સચોટ માર્ગદર્શન મળી રહેતે હેતુથી લીગલ એડવાઈઝર કાનૂની સલાહકાર ની પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત ભરતી જાહેરાત કરવામાં આવી છે. જે વકીલ મિત્રો સરકારી વિભાગ સાથે જોડાઈને પોતાની કાનૂની કારકિર્દી ને એક નવી ઊંચાઈ આપવા માંગે છે, તેમના માટે આ એક શ્રેષ્ઠ તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે પોરબંદર લીગલ એડવાઈઝર ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વકીલાત નો અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ અને ઓફલાઈન અરજી કેવી રીતે મોકલવી તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવીશું.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: જિલ્લા કલેકટર કચેરી/સંબંધિત સરકારી વિભાગ, પોરબંદર.
2. પોસ્ટ: લીગલ એડવાઈઝર કાનૂની સલાહકાર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર A.D. દ્વારા.
5.અરજી કરવાની છેલ્લી તારીખ: સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસની અંદર.
6. વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ નિવૃત્ત સરકારી વકીલ/અધિકારીઓ માટે 62 થી 65 વર્ષ સુધીની છૂટછાટ હોઈ શકે છે.
7. અરજી ફી: કોઈ અરજી fees નથી સંપૂર્ણ મફત.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 22/07/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2026 (સંભવિત)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. લાયકાત: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક LLB ની ડિગ્રી મેળવેલી હોવી જ ફરજિયાત છે.LLB કરેલા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય મળી શકે છે.
2. સનદ/રજીસ્ટ્રેશન: ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં એડવોકેટ તરીકે નોંધણી ધરાવતા હોવા જોઈએ.
3. અનુભવ: ઉમેદવાર પાસે સેશન્સ કોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ અથવા હાઇકોર્ટમાં સિવિલ/ક્રિમિનલ કેસો ચલાવવાનો ઓછામાં ઓછો પાંચથી સાત વર્ષનો સક્રિય અનુભવો અત્યંત આવશ્યક છે.
4. નોંધ: નિવૃત્ત સરકારી વકીલ અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારીઓ પણ આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર ગણાય છે.

🔰અરજી ફી:

કોઈ અરજી fees નથી સંપૂર્ણ મફત.


મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થા જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર
પોસ્ટનું નામ લીગલ એડવાઈઝર (કાનૂની સલાહકાર)
કુલ જગ્યાઓ 07
પગાર પ્રતિ માસ ₹60,000/- (ફિક્સ)
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન (રજિસ્ટર્ડ પોસ્ટ A.D.)
અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2026 (સંભવિત, જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસની અંદર)
સત્તાવાર વેબસાઇટ https://porbandardp.gujarat.gov.in

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ખાનગી વકીલો માટે મહત્તમ વય મર્યાદા સામાન્ય રીતે 45 વર્ષ આસપાસ રાખવામાં આવે છે.
2. નિવૃત્ત સરકારી અધિકારીઓ કે વકીલો માટે મહત્તમ ઉંમર 62 વર્ષ સુધી માન્ય રાખવામાં આવે છે. ચોક્કસ ઉંમર માટે સત્તાવાર જાહેરાત જોઈએ.

🔰પગાર ધોરણ :

 આ 11 માસના કરાર આધારિત ભરતી હોવાથી પસંદગી પામનાર લીગલ એડવાઈઝર ને સરકારના નાણા વિભાગના નિયમો મુજબ ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામા આવશે.
1. અનુભવ અને લાયકાતના આધારે દર મહિને અંદાજિત રૂ. 35,000 થી 50,000/-અથવા કચેરીના ધારા ધોરણ મુજબ ફિક્સ વેતન આપવામાં આવે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌપ્રથમ પોરબંદર જિલ્લાની સત્તાવાર વેબસાઈટ porbandar.nic.in ની મુલાકાત લો અથવા સ્થાનિક ન્યુઝ પેપર માં આવેલી જાહેરાત નું કટીંગ જુઓ.
2. જાહેરાતમાં આપના ફોર્મેટ મુજબ અથવા એક સારા કાગળ પર તમારો સવિસ્તાર બાયોડેટા તૈયાર કરો.
3. અરજી સાથે તમારા તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો (LLB ડિગ્રી, માર્કશીટ), બાર કાઉન્સિલ ની સાણંદ, બાર એસોસિએશન નો અનુભવનો દાખલો, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા ની સ્વપ્રમાણિત નકલો જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં ફેક્ટરી, કવર પર મોટા અક્ષરે નિકલ એડવાઈઝર ની જગ્યા માટેની અરજી લખીને, તેને જાહેરાતમાં દર્શાવેલ સરનામે સામાન્ય રીતે જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટ્રેશન એ.ડી. માર્ક તો છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
 


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટ લિસ્ટિંગ: આવેલી અરજીઓ માંથી ઉમેદવારના અનુભવ, શૈક્ષણિક લાયકાત અને પ્રોફાઈલ ના આધારે મેરિટ/શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને પોરબંદર કલેક્ટર કચેરી ખાતે કમિટી સમક્ષ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જેમાં કાયદાકીય જ્ઞાન અને સરકારી કામકાજની સમાજ ચકાસવામાં આવશે.

સમગ્ર ગુજરાત રાજ્યની કાનૂની તથા સરકારી નોકરીઓની અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026