પંચામૃત ડેરી ગોધરા માં વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી/Panchamahal Milk Union Recruitment 2026

 પંચામૃત ડેરી ગોધરા માં  વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી/Panchamahal Milk Union Recruitment 2026

Panchmahal Milk Union Recruitment 2026, Panchamrut Dairy Godhra Jobs, Veterinary Officer Jobs in Gujarat, Dairy Jobs in Gujarat, ITI Jobs in Godhra, Diploma Engineering Jobs in Dairy, Amul Dairy Recruitment, Panchmahal District Jobs, Gujju Rozgar Updates, પંચામૃત ડેરી ભરતી 2026, ગોધરા ડેરી નોકરી, પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી


પશુપાલન અને ડેરી ક્ષેત્રે નોકરી મેળવીને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના યુવાનો માટે આ એક સુંદર સમાચાર આવ્યા છે. પંચમહાલ જિલ્લા ની જીવાદોરી સમાન અને અમૂલ ફેડરેશન sathe જોડાયેલી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(જે પંચામૃત ડેરી તરીકે ઓળખાય છે).ગોધરા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.આ ભરતી માં વેટરનરી ઓફિસર થી લઈને ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ જેવી વિવિધ પોસ્ટ નો સમાવેશ થાય છે જે ઉમેદવારો સ્થાનિક સ્તરે એક પરિસ્થિતિ સહકારી સંસ્થામાં કાયમી નોકરી મેળવવા ઈચ્છે વ, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થા: પંચમહાલ જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(પંચામૃત ડેરી), ગોધરા.
2. પોસ્ટ: વેટરનરી ઓફિસર, પ્લાન્ટ ઓપરેટર, ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ (સત્તાવાર જાહેરાત મુજબ વિવિધ પોસ્ટ).
3. નોકરી નો પ્રકાર: સહકારી ક્ષેત્રની કાયમી નોકરી ( નિયત પ્રોબેશન સમયગાળા બાદ).
4. અરજી કરવા નું માધ્યમ એ ઓફલાઈન +સ્પીડ પોસ્ટ / રજીસ્ટર A.D. દ્વાર) અઠવા ઇમેલ મારફતે.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 10 થી 15 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે.
6. વય મર્યાદા: મહત્તમ 30 થી 35 વર્ષ (પોસ્ટ અને અનૂભવ મુજબ).
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.


મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થાનું નામ બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)
પોસ્ટનું નામ એન્જિનિયરિંગ ઓફિસર, પ્રોડક્શન ટેકનિકલ ઓફિસર, વેટરનરી ઓફિસર, ક્લાર્ક, ઓપરેટર અને અન્ય
કુલ જગ્યાઓ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ પાલનપુર, ગુજરાત
છેલ્લી તારીખ 09.08.2026
સત્તાવાર વેબસાઇટ www.banasdairy.coop


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. વેટરનરી ઓફિસર: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી પશુ ચિકિત્સા વિજ્ઞાન માં (B.V.Sc & A.H.અથવા M.V.Sc) ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે અને ગુજરાત vetsrnri કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન હોવું એ.
2. ટેક્નિશિયન/પ્લાન્ટ ઓપરેટર: સંબંધિત ટ્રેડમાં (ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટેશન વગેરે) ITI અથવા એન્જિનિયરિંગ માં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
3. આસિસ્ટન્ટ/કલાર્ક: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (B.A,B.Com,B.Sc ) અને કોમ્પ્યુટર નું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
નોંધ: અમૂક ઉચ્ચ પોસ્ટ માટે ડેરી કે ફ્રુડ ઇન્ડસ્ટ્રી માં કામ કરવાનો 1 થી 3 વર્ષનો અનુભવ માંગવામાં આવી શકે છે.



કાર્યક્રમ (Event) તારીખ (Date)
જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 30/07/2026
અરજી કરવાની છેલ્લી તારીખ 09/08/2026

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 30 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુભવી ઉમેદવારો ને ઉંમર મા વિશેસ છૂટછાટ સંસ્થાના નિયમ મુજબ મળી શકે છે.

ક્રમ નં. (Sr. No) પોસ્ટનું નામ (Post Name) કુલ જગ્યાઓ (Total Vacancy)
1 એન્જિનિયરિંગ ઓફિસર/ શિફ્ટ એન્જિનિયર/ જુનિયર એન્જિનિયર/ ડિપ્લોમા એન્જિનિયર વિવિધ (Various)
2 પ્રોડક્શન ટેકનિકલ ઓફિસર વિવિધ (Various)
3 પ્રોજેક્ટ અને ઇનપુટ્સ વેટરનરી ઓફિસર વિવિધ (Various)
4 IT (EDP) ક્લાર્ક વિવિધ (Various)
5 ક્લાર્ક વિવિધ (Various)
6 ફીલ્ડ સુપરવાઈઝર વિવિધ (Various)
7 ઓપરેટર (બોઈલર એટેન્ડન્ટ, રેફ્રિજરેશન ઓપરેટર, ફીટર, પ્લાન્ટ ઓપરેટર (UHT), ઈલેક્ટ્રિશિયન, વેલ્ડર, ઓપરેટર (HWG)/(WTP)) વિવિધ (Various)
8 ટેન્કર સુપરવાઈઝર વિવિધ (Various)

🔰પગાર ધોરણ :

ઉમેદવારોને પંચમહાલ ડેરીના ધારાધોરણ મુજબ શરૂઆતમાં પ્રોબેશન પીરીયડ પર આકર્ષક ફિક્સ પગાર આપવામાં આવે છે. ત્યારબાદ સંતોષકારક કામગીરીને આધારે તેમને સંસ્થાના કાયમી પે સ્કેલ અને અન્ય ભથ્થા નો લાભ મળવા પાત્ર થાય છે. ડેરી સેક્ટરમાં પગાર અત્યંત સારો હોય છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)


1. સૌપ્રથમ દિવ્ય ભાસ્કર કે સંદેશ જેવા સ્થાનિક ન્યૂઝ પેપરમાં આવેલી પંચામૃત ડેરીની જાહેરાતનું કટીંગ જુઓ અથવા તેમની સત્તાવાર વેબસાઈટ panchamrutdairy.org ની મુલાકાત લો.
2. એક સારા ફોર્મેટમાં તમારો સંવિસ્તા બાયોડેટા તૈયાર કરો, જેમાં તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી ચોક્કસ લખો.
3. બાયોડેટા સાથે પાસપોર્ટ સાઈઝ નો ફોટો, તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટીફીકેટ, શાળા છોડિયાનું પ્રમાણપત્ર, અને અનુભવના દાખલાની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of (તમારી પોસ્ટનું નામ) લખીને તેને જાહેરાતમાં દર્શાવી સરનામે ( સામાન્ય રીતે: મેનેજિંગ ડિરેક્ટર શ્રી, પંચમહાલ જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., લુણાવાડા રોડ, ગોધરા) સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટ લિસ્ટિંગ: ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ડેરીના હેડ ક્વાર્ટર ગોધરા ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જેમાં વિષય જ્ઞાન અને 
અનુભવની ચકાસણી કરવામાં આવશે.


ગુજરાતની તમામ ડેરીઓ અને સરકારી સંસ્થાઓની શાનદાર ભરતીઓની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026