બેંક ઓફ બરોડા (RSETI) બોટાદમાં વિવિધ પોસ્ટ પર શાનદાર ભરતી,Bank of Baroda RSETI Botad Recruitment 2026

બેંક ઓફ બરોડા (RSETI) બોટાદમાં વિવિધ પોસ્ટ પર શાનદાર ભરતી,Bank of Baroda RSETI Botad Recruitment 2026
Bank of Baroda RSETI Botad Recruitment 2026, BOB RSETI Jobs Gujarat, Office Assistant Jobs in Botad, 10th Pass Bank Jobs, 8th Pass Jobs in Gujarat, Peon Jobs in Bank, Faculty Jobs in RSETI, MSW Jobs in Gujarat, Graduate Jobs in Botad, Gujju Rozgar Bank Updates, બેંક ઓફ બરોડા ભરતી 2026, બોટાદ સરકારી નોકરી, બેંકમાં પટાવાળા ભરતી, આસિસ્ટન્ટ ભરતી


બેન્કિંગ અને સામાજિક વિકાસ ક્ષેત્રે નોકરી મેળવવા માંગતા બોટાદ અને આસપાસના જિલ્લાના યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. ભારતની અગ્રણી સરકારી બેન્ક ' બેન્ક ઓફ બરોડા' દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, બોટાદ માટે વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ અને વોચમેન જેવી પોસ્ટ માટે કરાર આધારિત અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો સ્થાનિક સ્તરે સારી નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે BOB RSETI બોટાદ ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: બેંક ઓફ બરોડા - ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (BOB RSETI), બોટાદ.
2. પોસ્ટ: ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ અને વોચમેન.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત સામાન્ય રીતે એક વર્ષ માટે રિન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર A .D.દ્વારા.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના નિર્ધારીત દિવસોમાં આશરે પંદર દિવસમાં ફોર્મ પહોંચવાનું રહેશે.
6. વય મર્યાદા: 22 થી 40 વર્ષ પોસ્ટ મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.


મુખ્ય બાબતો (Key Highlights) વિગતો (Details)
સંસ્થાનું નામ બેંક ઓફ બરોડા (RSETI બોટાદ)
પોસ્ટનું નામ ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર, વોચમેન-કમ-માળી
કુલ જગ્યાઓ વિવિધ જગ્યાઓ
નોકરીનું સ્થળ બોટાદ, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન (રજિસ્ટર્ડ પોસ્ટ A.D.)
અરજી કરવાની છેલ્લી તારીખ 20-08-2026, સાંજે 05:00 કલાકે
સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. સંસ્થા: બેંક ઓફ બરોડા - ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (BOB RSETI), બોટાદ.
2. પોસ્ટ: ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ અને વોચમેન.
3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત સામાન્ય રીતે એક વર્ષ માટે રિન્યુઅલેન પાત્ર.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર A .D.દ્વારા.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના નિર્ધારીત દિવસોમાં આશરે પંદર દિવસમાં ફોર્મ પહોંચવાનું રહેશે.
6. વય મર્યાદા: 22 થી 40 વર્ષ પોસ્ટ મુજબ.
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

 


પોસ્ટનું નામ (Post Name) પગાર (દર મહિને) (Salary Per Month)
ફેકલ્ટી ₹ 30,000/-
ઓફિસ આસિસ્ટન્ટ ₹ 20,000/-
એટેન્ડર ₹ 14,000/-
વોચમેન-કમ-માળી ₹ 12,000/-

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 22 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સત્તાવાર જાહેરાતમાં ઉંમરના માપદંડો ચકાસી લેવા.

🔰પગાર ધોરણ :

 
1. ફેકલ્ટી: અંદાજિત રૂ. 20,000/-પ્રતિ માસ.
2. ઓફિસ આસિસ્ટન્ટ: અંદાજિત રૂ. 12,000 પ્રતિ માસ.
3. એટેન્ડન્ટ/ વોચમેન: અંદાજિત રૂ. 8,000/- થી 6,000/- પ્રતિ માસ.
(નોંધ: પગારમાં બેંકના નિયમો મુજબ ફેરફાર હોઈ શકે છે).




🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in ના " Careers" પેજ પર જાઓ અથવા સ્થાનિક અખબાર ની જાહેરાત જુઓ.
2. RSETI બોટાદ ભરતી નું નિર્ધારિત એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢો.
3. ફોર્મમાં તમારી તમામ વિગતો સચોટ રીતે ભરો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો ચોટાડો.
4. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના દાખલા, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલો જોડો.
5. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર મોટા અક્ષરે application for the post of (પોસ્ટનું નામ) at RSETI Botad લખીને, જાહેરાતમાં દર્શાવેલા બોટાદ RSETI અથવા બેંક ઓફ બરોડાની પ્રાદેશિક કચેરીના સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એ.ડી.
મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટ લિસ્ટિંગ: ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા બાયોડેટા ના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની સામાન્ય લેખિત કસોટી લેવાશે. ફેકલ્ટી પોસ્ટ માટે પ્રેઝન્ટેશન અને ત્યારબાદ રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ગુજરાતની તમામ બેંકો અને સંસ્થાઓની સરકારી નોકરીઓની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026