ભારતીય વાયુસેનામાં ધોરણ 10 અને 12 પાસ માટે ગ્રુપ-સી ની શાનદાર ભરતી,Indian Air Force Group C Recruitment 2026
ભારતીય વાયુસેનામાં ધોરણ 10 અને 12 પાસ માટે ગ્રુપ-સી ની શાનદાર ભરતી,Indian Air Force Group C Recruitment 2026
ભારતીય સંરક્ષણ દળોમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા દેશભરમાં આવેલા તેના વિવિધ એર ફોર્સ સ્ટેશનો અને યુનિટસમાં ગ્રુપ સી સિવિલિયન ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) , મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS), કૂક (cook), મેસ સ્ટાફ અને સ્ટોર કીપર જેવી વિવિધ પોસ્ટ નો સમાવેશ થાય છે. જે યુવાનોએ માત્ર ધોરણ 10 કે 12 પાસ કર્યું છે અને સેનાના યુનિટમાં કાયમી સરકારી નોકરી મેળવવા માંગે છે, તેમના માટે આ એક સારો અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ભારતીય વાયુસેના (Indian Air force IAF).
2. પોસ્ટ : ગ્રુપ સી સિવિલિયર પોસ્ટસ (LDC,MTS, મેસ સ્ટાફ, કૂક, સ્ટોર કીપર વગેરે).
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની કાયમી નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: સામાન્ય રીતે ઓફલાઈન સત્તાવાર જાહેરાત મુજબ સંબંધિત એરફોર સ્ટેશન પર ફોર્મ મોકલવાનું રહેશે.
5. વય મર્યાદા: 18 થી 22 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ SC/ ST/OBC ઉમેદવારોને છૂટછાટ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થા | ભારતીય વાયુસેના (IAF) |
| પોસ્ટનું નામ | ગ્રુપ 'C' સિવિલિયન પોસ્ટ્સ (લોઅર ડિવિઝન ક્લાર્ક) |
| જાહેરાત નં. | 03/2026 |
| કુલ જગ્યાઓ | 01 |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| કોણ અરજી કરી શકે છે | લાયક ભારતીય નાગરિકો |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર |
| નોકરીનું સ્થળ | તેજપુર, આસામ |
| સત્તાવાર વેબસાઇટ | indianairforce.nic.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. MTS/મેસ સ્ટાફ/સફાઈ વાલા: ઉમેદવારે માન્ય બોર્ડ માંથી માત્ર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સંબંધી કામનો એક વર્ષનું અનુભવ હોય તો પ્રાધાન્ય મળશે.
2. લોઅર ડિવિઝન ક્લાર્ક: ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. આ સાથે કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 wpm અથવા ગુજરાતી/હિન્દીમાં 30 wpm ની ટાઈપિંગ સ્પીડ હોવી ફરજિયાત છે.
3. કુક: ધોરણ 10 પાસ અને કેટરિંગ /કુકિંગમાં સર્ટિફિકેટ અથવા ટ્રેડ નો એક વર્ષનો અનુભવ.
4. સ્ટોર કીપર: ધોરણ 12 પાસ હોવા જોઈએ.

| ક્રમ નં. (Ser No.) | પોસ્ટલ સરનામું (Postal Address) | પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total No. of Vacancies) | કેટેગરી (રિમાર્ક્સ) (Category Remarks) |
|---|---|---|---|---|
| 1 | એર ઓફિસર કમાન્ડિંગ એર ફોર્સ સ્ટેશન, તેજપુર, આસામ-784104 | લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) | 01 | બિનઅનામત (UR) – 01 (માજી સૈનિકો (ESM) પણ આ જગ્યા માટે લાયક છે) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોની ઉપલી વહી મર્યાદામાં 5 વર્ષ ,OBC ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોની ઉપલી વહી મર્યાદામાં 5 વર્ષ ,OBC ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| પોસ્ટનું નામ (Post Name) | પગાર ધોરણ (Pay Scale) | શૈક્ષણિક લાયકાત/અનુભવ (Educational Qualification/Experience) |
|---|---|---|
| લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) | લેવલ-2, 7મા CPC પે મેટ્રિક્સ મુજબ | માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ. કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ની ટાઇપિંગ સ્પીડ (દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન પર 10500 KDPH/9000 KDPH ને અનુરૂપ). સમય મર્યાદા 10 મિનિટ. |
🔰પગાર ધોરણ :
1. લેવલ - 1 (MTS/મેસ સ્ટાફ/ કૂક: બેઝિક પે રૂ. 18,000/- (ગ્રોથ સેલેરી આશરે રૂ. 30,000+ થી શરૂ થાય છે).
2. લેવલ - 2 (LDC): બેઝિક પે રૂ. 19,900/- (ગ્રોથ સેલેરી આશરે રૂ. 32,000+ થી શરૂ થાય છે).
3. આ સાથે મેડિકલ એસિડિટી, કેન્ટીન ની સુવિધા અને અન્ય કેન્દ્રીય ભથ્થા પણ મળશે.
2. લેવલ - 2 (LDC): બેઝિક પે રૂ. 19,900/- (ગ્રોથ સેલેરી આશરે રૂ. 32,000+ થી શરૂ થાય છે).
3. આ સાથે મેડિકલ એસિડિટી, કેન્ટીન ની સુવિધા અને અન્ય કેન્દ્રીય ભથ્થા પણ મળશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. એમ્પ્લોયમેન્ટ ન્યુઝ રોજગાર સમાચાર અથવા અમારી વેબસાઈટ પરથી સત્તાવાર જાહેરાત અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. 2. ફોર્મની પ્રિન્ટ કાઢી, તેમાં તમારી પર્સનલ અને શૈક્ષણિક વિગતો અંગ્રેજી અથવા હિન્દીમાં સાચા અક્ષરે લખો.
3. ફોર્મ પર પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવી સહિ કરો ફોટા પર ફોર્મ સહી કરવી.
4. ફોર્મની સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, જાતિ નો દાખલો, જન્મનો પુરાવો અને આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલો જોડો.
5. એક ખાલી કવર જેના પર તમારું સરનામું લખેલું હોય અને દસ રૂપિયાની ટિકિટ લગાવેલી હોય તે પણ સાથે મૂકો.
6. આ બધા દસ્તાવેજો એક મોટા કવરમાં પેક કરી, કવર પર " application for the post of" p પોસ્ટનું નામ and category તમારી કેટેગરી લખીને જાહેરાતમાં દર્શાવેલા સંબંધીત એરફોર્સ સ્ટેશનના સરનામે ઓર્ડીનરી પોસ્ટ મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. લેખિત પરીક્ષા: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશે. જેમાં જનરલ ઇન્ટેલિજન્સ રીઝનીંગ, જનરલ ઇંગલિશ, ન્યુમેરિકલ એપ્ટિટુડ ગણિત અને જનરલ અવેરનેસના ધોરણ 10/12 ના સ્તરના પ્રશ્નો પૂછવામાં આવશે.
2. સ્કીલ/પ્રેક્ટીકલ ટેસ્ટ: લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે પોસ્ટ મુજબ સ્કિલ ટેસ્ટ જેમકે LDC માટે ટાઈપિંગ ટેસ્ટ, કૂક માટે કુકિંગ ટેસ્ટ લેવામાં આવશે.
2. સ્કીલ/પ્રેક્ટીકલ ટેસ્ટ: લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે પોસ્ટ મુજબ સ્કિલ ટેસ્ટ જેમકે LDC માટે ટાઈપિંગ ટેસ્ટ, કૂક માટે કુકિંગ ટેસ્ટ લેવામાં આવશે.
ડિફેન્સ સેક્ટર અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment