આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026
આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026
આણંદ જિલ્લામાં સરકારી ક્ષેત્રે સામાજિક કલ્યાણ ન કર્યો સાથે જોડાઈને નોકરી મેળવવા માંગતા યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચાલતી મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમ માં વિવિધ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે. જે ઉમેદવારોએ MSW,LLB એ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનમાં ડિગ્રી મેળવી છે, તેમના માટે સીધા ઇન્ટરવ્યૂ આપીને પોતાના જ જિલ્લામાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત, આણંદ ગુજરાત સરકાર.
2. પોસ્ટ: પ્રોટેક્શન ઓફિસર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, કાઉન્સિલર , સોશિયલ વર્કર , ડેટા એન્ટ્રી ઓપરેટર અને આઉટરિય વર્કર વગેરે.
3. નોકરી નો પ્રકાર : 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવા નું માધ્યમ: ઑફલાઇન form ભરીને સીધો વોક ઇન ઇન્ટરવ્યૂ.
5. ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ: સત્તાવાર જાહેરાત માં દર્શાવેલ મુજબ આણંદ ખાતે.

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | બાળ સુરક્ષા ગૃહ (છોકરાઓ માટેનું મકાન), આણંદ (મિશન વાત્સલ્ય યોજના હેઠળ, ગુજરાત સરકાર) |
| પોસ્ટનું નામ | PT ઇન્સ્ટ્રક્ટર-કમ-યોગા ટ્રેનર, રસોઈયા (Cook) |
| કુલ જગ્યાઓ | 02 |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| ઇન્ટરવ્યુની તારીખ | 11 ઓગસ્ટ 2026 |
| નોકરીનું સ્થળ | આણંદ, ગુજરાત |
| પગાર ધોરણ | પોસ્ટ મુજબ (ખાલી જગ્યાની વિગતો જુઓ) |
| રજીસ્ટ્રેશનનો સમય | સવારે 09:00 થી સવારે 11:00 સુધી |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. પ્રોટેક્શન ઓફિસર (ઇન્સ્ટીટ્યુશનલ/નોન ઇન્સ્ટીટયુશન): માન્ય યુનિવર્સિટી માંથી સોશિયલ વર્ક, સોશ્યોલોજી અથવા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય.
2. લીગલ કમ પ્રોબેશન ઓફિસર: કાયદાના સ્નાતક LLB અને કાનૂની કામગીરી નો અનુભવ.
3. કાઉન્સેલર: સોશિયોલોજી, સાયકોલોજી કે MSW મા અનુસ્નાતક અને કાઉન્સિલિંગ નો અનુભવ.
4. સોશિયલ વર્કર/આઉટરિચ વર્કર: સબંધીત વિષયમાં સ્નાતક graduation અથવા BA/MA.
5. ડેટા એન્ટ્રી ઓપરેટર: સ્નાતક અને કોમ્પ્યુટર નું જ્ઞાન.

🔰અરજી ફી:
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓની સંખ્યા (No. of Posts) | પગાર (માસિક) (Salary Monthly) | શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Educational Qualification & Experience) |
|---|---|---|---|
| PT ઇન્સ્ટ્રક્ટર-કમ-યોગા ટ્રેનર | 01 | ₹12,318/- | સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો ઓછામાં ઓછો 01 (એક) વર્ષનો અનુભવ સાથે DPED (ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન), C.P.Ed., અથવા B.P.Ed. |
| રસોઈયા (Cook) | 01 | ₹12,026/- | માન્ય બોર્ડમાંથી 10મું પાસ. |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેરવાની મહત્તમ ઉંમર પોસ્ટના આધારે 35 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. સત્તાવાર નોટિફિકેશનમાં પોસ્ટ મુજબની વય મર્યાદા ચકાસી લેવી.
| કાર્યક્રમ (Event) | તારીખ/સમય (Date) |
|---|---|
| ઇન્ટરવ્યુની તારીખ | 11મી ઓગસ્ટ 2026 |
| રજીસ્ટ્રેશનનો સમય | સવારે 09:00 થી સવારે 11:00 સુધી |
🔰પગાર ધોરણ :
2. કાઉન્સેલર /સોશિયલ વર્કર માટે : અંદાજિત રૂ. 18,536/- પ્રતિ માસ.
3. આઉટરીચ વર્કર /ઓપરેટર માટે: અંદાજિત રૂ. 10,000 થી 12,000/- પ્રતિ માસ.
(નોંધ: પગારમાં સરકારના નવા સુધારા મુજબ ફેરફાર હોઈ શકે છે).
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ સ્થાનિક ન્યુઝ પેપર અમારી વેબસાઈટ પર થી સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી તારીખ અને સમય નોંધો.
2. એક સારા ફોર્મેટમાં તમારો સંસાર બાયોડેટા તૈયાર કરો અને તેમાં પાસપોર્ટ સાઈઝ લગાવો.
3. તમામ શૈક્ષણિક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્રો, શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ ની ઓરીજનલ અને એક સેટ સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખો.
4. જાહેરાતમાં દર્શાવેલ તારીખે અને સમયે જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદના સરનામે રૂબરૂ હાજર થઈને રજીસ્ટ્રેશન કરાવવું. સમયસર પહોંચવું અત્યંત જરૂરી છે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| - | - |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ગુજરાત સરકારની તમામ કરાર આધારિત અને સરકારી નોકરીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment